મહેન્દ્રસિંહ ધોની ડેબ્યુથી લઈને અત્યાર સુધીના લુકને લઈને સતત રહ્યો છે ચર્ચામાં, જુઓ અવનવા લુકની તસ્વીર

|

Mar 14, 2021 | 4:36 PM

ધોની આમ તો આઈપીએલની સિઝન કે ક્રિકેટની મોટી ટુર્નામેન્ટની આગળ પાછળ મોટે ભાગે તેના લુકમાં થોડો અલગ અંદાજ અપનાવતો રહેતો હોય છે. આઈપીએલની સિઝન 13માં પણ તે થોડોક અલગ અંદાજમાં જોવા મળ્યો હતો. આમ તેના લુકને લઈને તે અવાર નવાર ચર્ચામાં રહેતો હોય છે.

1 / 10
મહેન્દ્રસિંહ ધોની (Mahendra Singh Dhoni)નો નવો લુક વાયરલ થવાને લઈને ફેન્સ ચોંકી ઉઠ્યા છે. ધોની નવા લુકમાં બૌદ્ધ (Buddhist) ભિક્ષુકના ડ્રેસીંગમાં જોવા મળી રહ્યો છે. જોકે તેના ડ્રેસિંગ કરતા તેના મુંડન વાળા ચહેરાથી વધારે આશ્વર્ય ચાહકોને થયુ છે. IPL 2021 પહેલા જ તેનો આ નવો અવતાર સામે આવ્યો છે. જોકે તેણે હકીકતમાં મુંડન કરાવ્યુ છે કે કેમ તેનો કોઈ જ ખુલાસો કરવામાં આવ્યો નથી.

2 / 10

ધોની જ્યારે ક્રિકેટમાં આવ્યો હતો, ત્યારે તેના લાંબા વાળા ચાહકોના આકર્ષણનું કેન્દ્ર હતુ. 2004માં ડેબ્યુ કરનારા ધોની 2005 સુધી ફેન્સના દિલમાં સ્થાન જમાવી ચુક્યો હતો.

3 / 10

ધોનીનું ડેબ્યુ લુક પણ જબરદસ્ત લાગી રહ્યુ હતુ. પાકિસ્તાનના તત્કાલીન રાષ્ટ્રપતિ પરવેઝ મુશરફ પણ તેની પર ફિદા થયા હતા.

4 / 10

મહેન્દ્રસિંહ ધોનીએ વર્ષ 2007માં વિશ્વકપ બાદ વાળને કપાવી દીધા હતા. ધોનીએ વાળ કાપી દેવાને લઈને અનેક પ્રશંસકો નારાજ પણ થયા હતા.

5 / 10
વર્ષ 2011માં ફેન્સ ધોનીનો પણ નવો લુક જોઈને હેરાન રહી ગયા હતા. ધોનીએ પોતાનુ પુરુ માથુ મુંડન કરીને વચ્ચે કેટલાક વાળ છોડી દીધા હતા. કહેવામાં આવે છે કે, વિશ્વકપ જીતવાને લઈને તેણે મન્નતને લઈને આમ કર્યુ હતુ.

6 / 10
જ્યારે ધોની ભારતીય સેનામાં જોડાયા તો તેણે પોતાના વાળ કપાવીને નાના કરી દીધા હતા. વાળ ઉપરાંત તેના ગ્રે શેડ બિયર્ડે પણ સૌને આશ્વર્યમાં મુક્યા હતા. તેમના તે લુકને પણ સૌએ હેરાન કર્યા હતા.

7 / 10

કપડાના મામલામાં ધોનીનો ટેસ્ટ એકદમ અલગ છે. પેન્ટ, શુટ હોય કે જેકેટ, ધોની દરેક લુકને કોન્ફિડેન્ટલી કેરી કરે છે. આમ પણ ધોનીને જેકેટસનો ખૂબ શોખ છે અને તેની પાસે જેકેટનું ખુબ મોટુ કલકેશન છે.

8 / 10

ધોનીએ પ્રભુદેવા સાથે મળીને લુંગી પહેરીને ડાન્સ કર્યો હતો. વર્ષ 2016માં બંનેએ એક ટુ વ્હીલરના પ્રમોશન દરમ્યાન લુંગી ડાન્સ કર્યો હતો.

9 / 10
આમ પણ ધોની પહેલાથી જ બાઈક રાઈડીંગનો શોખીન છે તેની પાસે બાઈકનું પણ કલેકશન છે, તેનો બાઈક રાઈડીંગ ડ્રેસીંગ સાથેનો આ લુક પણ જબરદસ્ત લાગે છે. તેણે હાર્લી ડેવિડસનની રાઈડ કરી હતી.

10 / 10

ધોની આમ તો આઈપીએલની સિઝન કે ક્રિકેટની મોટી ટુર્નામેન્ટની આગળ પાછળ મોટે ભાગે તેના લુકમાં થોડો અલગ અંદાજ અપનાવતો રહેતો હોય છે. આઈપીએલની સિઝન 13માં પણ તે થોડોક અલગ અંદાજમાં જોવા મળ્યો હતો. આમ તેના લુકને લઈને તે અવાર નવાર ચર્ચામાં રહેતો હોય છે.

ધોની આમ તો આઈપીએલની સિઝન કે ક્રિકેટની મોટી ટુર્નામેન્ટની આગળ પાછળ મોટે ભાગે તેના લુકમાં થોડો અલગ અંદાજ અપનાવતો રહેતો હોય છે. આઈપીએલની સિઝન 13માં પણ તે થોડોક અલગ અંદાજમાં જોવા મળ્યો હતો. આમ તેના લુકને લઈને તે અવાર નવાર ચર્ચામાં રહેતો હોય છે.

Next Photo Gallery