મિસ ઇન્ડીયાની ફાઇનલ સુધી પહોંચેલી સ્વરુપવાન યુવતી છે જસપ્રિત બુમરાહની પસંદગી, જુઓ તસ્વીરો

|

Mar 06, 2021 | 12:16 PM

ભારતીય ક્રિકેટ ટીમના ઝડપી બોલર જસપ્રિત બુમરાહ (Jaspreet Bumrah) ખૂબ જલ્દી થી લગ્નના બંધને બંધાઇ જનારો છે. મીડિયા રિપોર્ટ્સ મુજબ તે મોડલ અને સ્પોર્ટસ એંકર સંજના ગણેશન (Sanjana Ganesan) સાથે લગ્ન કરનાર છે.

1 / 6
ભારતીય ક્રિકેટ ટીમના ઝડપી બોલર જસપ્રિત બુમરાહ (Jaspreet Bumrah) ખૂબ જલ્દી થી લગ્નના બંધને બંધાઇ જનારો છે. મીડિયા રિપોર્ટ્સ મુજબ તે મોડલ અને સ્પોર્ટસ એંકર સંજના ગણેશન (Sanjana Ganesan) સાથે લગ્ન કરનાર છે. જસપ્રિત બુમરાહ એ ઇંગ્લેંડ સામેની હાલમાં રમાઇ રહેલી ચોથી ટેસ્ટથી BCCI પાસે રજા લીધી. આ માટે તેણે પોતાનુ વ્યક્તિગત કારણ દર્શાવ્યુ હતુ. તે T20 શ્રેણી થી પણ દુર રહેશે. બોર્ડના સુત્રોએ જ જાણકારી આપી હતી કે લગ્ન કરવા જઇ રહ્યો છે.

2 / 6
જસપ્રિત બુમરાહ જેની સાથે લગ્ન કરનારો છે તે એક સ્પોર્ટસ એંકર (Sports Anchor) છે. સંજના આમ તો વ્યવસાયીક રીતે એંકરીંગ ઉપરાંત મોડલ તરીકે પણ કામ કરી રહી છે. તેણે ક્રિકેટ ઉપરાંત બેંડમિન્ટન અને ફુટબોલ જેવી મોટી ઇવેન્ટ પણ હોસ્ટ કરી છે. તેણે 2019ના વન ડે વિશ્વ કપમાં પણ ભારત તરફ થી એક શો ને હોસ્ટ કર્યો હતો.

3 / 6
28 વર્ષીય સંજના ગણેશનનો જન્મ 6 મે 1991માં મહારાષ્ટ્રના પુણેમાં થયો હતો. તે 5 ફુટ 5 ઇંચની લંબાઇ ધરાવે છે.  તેનો ફેવરિટ ક્રિકેટર એમએસ ધોની (MS Dhoni) છે. તેણે પુણેની જાણીતી યુનિવર્સીટી થી એન્જીનીયરીંગ કર્યુ છે.

4 / 6
સંજનાને ફિટનેશ ખૂબ પસંદ છે અને તે ફિટનેશનુ ખૂબ ધ્યાન રાખે છે. તે ફિટનેશ પ્રત્યે બેહદ કાળજી રાખે છે. તે અવાર નવાર તેને ફિટનેશને લઇને તસ્વીરો પણ શેર કરતી રહે છે.

5 / 6
સંજના આઇપીએલ ઓકશન (IPL Auction) ને પણ તે હોસ્ટ કરી ચુકી છે. સાથે જ તે IPL ની ફેન્ચાઇઝી કલક્તા નાઇટ રાઇડર્સ માટે પણ નાઇટ ક્લબ શો હોસ્ટ કરી ચુકી છે. જે શોમાં કેકેઆરના સહ માલિક શાહરુખ ખાને પણ હિસ્સો લીધો હતો. સાથે જ તે ઇન્ડીયન સુપર લીગ અને બેડમીન્ટન સુપર લીગ જેવી ઇવેન્ટ પણ હોસ્ટ કરી ચુકી છે.

6 / 6
સંજના ગણેશન એ અભ્યાસ  બાદ મોડલીંગમાં હાથ અજમાવ્યો હતો અને તે વર્ષ 2014 માં મિસ ઇન્ડીયા (Miss India) ની ફાઇનલ સુધી પહોંચી હતી. જોકે તેમાં તે સફળ નિવડી શકી નહોતી. આ માટે તેણે સુંદરતાને ખૂબ નિખારી હતી.

Published On - 12:14 pm, Sat, 6 March 21

Next Photo Gallery