IPL 2021: ટુર્નામેન્ટ સ્થગીત બાદ ચેન્નાઈ સુપર કિંગ્સના ખેલાડીની પત્નીને લોકોના રોષનો ભોગ બનવુ પડ્યુ

|

May 08, 2021 | 11:48 PM

કોરોના વાઈરસને લઈને આઈપીએલ 2021ને સ્થગીત કરવી પડી હતી. વિદેશી ખેલાડીઓને સ્વદેશ મોકલવા માટે પણ ખાસ આયોજન ઘડવામાં આવ્યા છે. જેને લઈને ઓસ્ટ્રેલીયાના ખેલાડીઓને માલદિવ મોકલવામાં આવ્યા છે. કારણ કે ઓસ્ટ્રેલીયા દ્વારા ભારતથી આવનારી ફ્લાઈટોને રોકી દેવામાં આવી છે.

1 / 5
કોરોના વાઈરસને લઈને આઈપીએલ 2021ને સ્થગીત કરવી પડી હતી. વિદેશી ખેલાડીઓને સ્વદેશ મોકલવા માટે પણ ખાસ આયોજન ઘડવામાં આવ્યા છે. જેને લઈને ઓસ્ટ્રેલીયાના ખેલાડીઓને માલદિવ મોકલવામાં આવ્યા છે. કારણ કે ઓસ્ટ્રેલીયા દ્વારા ભારતથી આવનારી ફ્લાઈટોને રોકી દેવામાં આવી છે. આવામાં ક્રિકેટર પહેલા માલદિવમાં ક્વોરન્ટાઈન હેઠળ રહ્યા બાદ ઘરે પરત ફરશે.  જોકે તેને લઈને કેટલાક ખેલાડીઓ નિશાન પર આવી ગયા છે. જેમાં ઝડપી બોલર જેસન બેહરનડોર્ફ ( Jason Behrendorff) તેનું ઉદાહરણ છે. તેને અને તેની પત્ની જુવેલ (Juvelle Behrendorff) બંનેને ઓનલાઈન ગાળો આપવામાં આવી રહી છે.

2 / 5
મીડિયા રિપોર્ટનુસાર જેસન બેહરનડોર્ફની પત્ની જુવેલને કેટલાક લોકોએ મેસેજ મોકલ્યા છે. જેમાં લખ્યુ છે કે, જેસનને કોરોના સંક્રમણ થાય. મેસેજ મોકલનારા અનેક લોકો ઓસ્ટ્રેલીયાના જ છે. તે એ લોકો છે, જે ભારતમાં ફસાયેલા છે. જે પોતાનો ગુસ્સો ખેલાડીઓના પરિવાર પર ઉતારી રહ્યા છે.

3 / 5
જેને લઈને જુવેલ બેહરનડોર્ફે લખ્યુ છે કે, તેમણે બહાર જવુ પડ્યુ કારણ કે ત્યાં બાયો સિકયોરીટી બબલ નથી. એવામાં તેઓ પોતાને બચાવવા માટે ત્યાં ગયા છે. તેઓએ કોઈ લાઈન તોડી નથી અને તેઓ ઓસ્ટ્રેલીયન સરકાર પાસે કોઈ સ્પેશીયલ ફ્લાઈટ કે કોઈ અન્ય વસ્તુ નથી માંગી રહી. સરકાર જે પણ ઈચ્છે તેમ ખેલાડી કરવા માટે તૈયાર છે અને લાઈનમાં બેસીને રાહ પણ જોઈ શકે છે. એકવાર તેઓ જ્યારે માલદિવમાં બે સપ્તાહનો ક્વોરન્ટાઈન પુર્ણ કરી લેશે તો તેઓ પણ એ જ પ્રકિયા અપનાવશે, જે બીજા ઓસ્ટ્રેલીયનો ઘરે જવા માટે અપનાવશે.

4 / 5

જેસન બેહરનડોર્ફ આઈપીએલ 2021માં ચેન્નાઈ સુપર કિંગ્સ સાથે જોડાયો હતો. જોશ હૈઝલવુડ પહેલા ચેન્નાઈની ટીમનો હિસ્સો હતો, પરંતુ તેણે નામ પરત ખેંચી લીધુ હતુ. આવામાં ચેન્નાઈના જેસન બેહરનડોર્ફને ટીમમાં સમાવાયો હતો. તે ક્વોરન્ટાઈન પુર્ણ કરવા બાદ ચેન્નાઈ સુપર કિંગ્સથી જોડાયો હતો. જોકે તેને રમવાનો મોકો મળ્યો નહોતો.

5 / 5
જેસન બેહરનડોર્ફ ડાબા હાથનો ઝડપી બોલર છે. તે આ પહેલા પણ મુંબઈ ઈન્ડીયન્સ વતી આઈપીએલમાં રમી ચુક્યો છે. જે ટીમ માટે તેણે 2019માં પાંચ મેચ રમ્યો હતો અને પાંચ વિકેટ મેળવી હતી.

Next Photo Gallery