ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની નવી સીઝન માટે ખેલાડીની હરાજી આજથી (IPL 2021 Auction) શરૂ થઈ છે. તમામ 8 ફ્રેન્ચાઇઝી ચેન્નાઈમાં (Chennai) વિશ્વભરના 298 ક્રિકેટરો પર બોલી લગાવી રહી છે. હરાજી માટે એક હજારથી વધુ ખેલાડીઓએ તેમના નામ નોંધાવ્યા હતા. તેમાંથી ફક્ત 292 ખેલાડીઓએ અંતિમ સૂચિમાં સ્થાન મેળવ્યું છે. આમાં પણ છેલ્લા દિવસે એક ખેલાડી પાછો ખેંચ્યો હતો, જ્યારે 7 નવા ખેલાડીઓની એન્ટ્રી થઈ હતી.
આકાશ સિંહને રાજસ્થાન રોયલ્સે 20 લાખમાં ખરીદ્યો.
સચિન તેંડુલકરના પુત્ર અર્જુન તેંડુલકરને મુંબઈ ઇન્ડિયન્સએ 20 લાખમાં ખરીદ્યો.
પવન નેગીને KKRએ 50 લાખમાં ખરીદ્યો.
Venkatesh Iyerને KKRએ 20 લાખમાં ખરીદ્યો.
બેન કટિંગને KKR ટીમે 75 લાખમાં ખરીદ્યો.
શ્રી હરિ નિશાથને CSKએ ખરીદ્યો. 20 લાખમાં ખરીદવામાં આવ્યો.
હરભજન સિંહને KKRએ 2 કરોડમાં ખરીદ્યો.
સેમ બિલિંગને દિલ્લી ટીમે 2 કરોડમાં ખરીદ્યો
કેદાર જાદવને હૈદરાબાદ ટીમે 2 કરોડમાં ખરીદ્યો
કરુણ નાયર 50 લાખમાં વેચાયો. KKR ટીમે ખરીદ્યો.
સૌરભ કુમાર પંજાબ કિંગ્સએ 20 લાખમાં ખરીદ્યો
Marco Jansenને મુંબઈ ઇન્ડિયન્સ ટીમે 20 લાખમાં ખરીદ્યો.
કે.ભાગથ વર્મા CSK ટીમમાં 20 લાખમાં વેચાયો.
યુદ્ધવી મુંબઈ ઇન્ડિયન્સ ટીમમાં વેચાયો. 20 લાખમાં વેચાયો.
જેમ્સને મુંબઈએ 50 લાખમાં ખરીદ્યો.
કુલદીપ યાદવને રાજસ્થાન રોયલ્સએ 20 લાખમાં ખરીદ્યો.
એમ.હરિશંકર રેડ્ડી 20 લાખમાં વેચાયો. ચેન્નાઇ સુપર કિંગ્સએ ખરીદ્યો છે.
કે.એસ.ભારતએ RCBએ 20 લાખમાં ખરીદ્યો.
સુયાશ પ્રભુદેસાઈને રાજસ્થાન ટીમે 20 લાખમાં ખરીદ્યો.
Liam Livingstone રાજસ્થાન રોયલ્સ ટીમે 75 લાખમાં ખરીદ્યો. Liam Livingstone બેઇઝ પ્રાઈઝ 75 લાખ છે.
Daniel Christianને RCB ટીમે ખરીદ્યો. 4.80 કરોડમાં ખરીદ્યો.Daniel Christianને બેઇઝ પ્રાઈઝ 75 લાખ છે.
Fabian Allenને પંજાબ કિંગ્સ ટીમે 75 લાખમાં ખરીદ્યો.
વૈભવ અરોરાને કોલકાતા નાઈટ રાઈડર્સએ 20 લાખમાં ખરીદ્યો.
ઉત્કર્ષ સિંહને 20 લાખમાં પંજાબ કિંગ્સ ટિમએ ખરીદ્યો. બેઇઝપ્રાઈઝમાં ખરીદ્યો.
જલજ સક્સેનાને કિંગ્સ પંજાબે 30 લાખમાં ખરીદ્યો.
કોઈ ટીમે વરુણ આરોનને ખરીદી નથી. બેઇઝ પ્રાઈઝ 50 લાખ
ઓશેન થોમસ પણ ખાલી હાથે પાછા ફર્યા, બેઇઝ પ્રાઈસ- 50 લાખ
મોહિત શર્માએ પણ Unsold, બેઇઝ પ્રાઈસ – 50 લાખ
બિલી સ્ટેનલેકે પણ Unsold, બેઇઝ પ્રાઈસ – 50 લાખ
મિશેલ મેકલેગન પણ Unsold, બેઇઝ પ્રાઈસ – 50 લાખ
જેસન બેહરેન્ડોર્ફ 1 કરોડના બેઇઝ પ્રાઈસ પર Unsold.
અફઘાનિસ્તાનના નવીન ઉલ હક Unsold, બેઇઝ પ્રાઈઝ – 50 લાખ મળ્યા નથી
ઓસ્ટ્રેલિયાના ધમાકેદાર બેટ્સમેન ગ્લેન મેક્સવેલને બેંગ્લોરએ 14.25 કરોડમાં ખરીદ્યો છે. હરાજી પહેલા મેક્સવેલે આરસીબી સાથે રમવાની ઇચ્છા વ્યક્ત કરી હતી અને તેની ઇચ્છા પૂરી થઈ હતી. મેક્સવેલે આરસીબીની વિશાળ બોલી બાદ ટ્વીટ કરીને ખુશી વ્યક્ત કરી હતી. મેક્સવેલે લખ્યું છે કે, આ વર્ષે આરસીબીમાં જોડાવાની આશા છે. હું આ વર્ષે ટ્રોફી જીતવાની મારી સંપૂર્ણ સંભાવના વ્યક્ત કરવા આતુર છું. ”
Looking forward to joining @RCBTweets for this years @IPL
Can’t wait to put everything I have in to helping us lift the trophy!— Glenn Maxwell (@Gmaxi_32) February 18, 2021
મોહિત શર્માને કોઈએ ના ખરીદ્યો. મોહિત શર્માની બેઇઝ પ્રાઈઝ 50 લાખ છે.
Moises Henriques પંજાબ કિંગ્સે ટીમે ખરીદ્યો છે. 4.20 કરોડમાં ખરીદ્યો છે. Moises Henriquesની બેઇઝ પ્રાઈઝ 1 કરોડ છે.
Tom Curranને 5.25 કરોડમાં વેચાયો હતો. તેને દિલ્લી કેપિટલસે ખરીદ્યો હતો.
Kyle Jamiesonને RCB ટીમે15 કરોડમાં ખરીદ્યો. Kyle Jamiesonની બેઇઝ પ્રાઈઝ 75 લાખ છે.
ચેતેશ્વર પુજારાને ચેન્નાઇ સુપર કિંગ્સએ ખરીદ્યો છે. તેની બેઇઝ પ્રાઈઝ 50 લાખ હતી અને 50 લાખમાં જ વેચાયો હતો.
શૌન માર્સને કોઈએ ના ખરીદ્યો . શૌન માર્સની બેઇઝ પ્રાઈઝ 1.50 કરોડ છે.
તેજસને કોઈ ટીમે ખરીદ્યો ના હતો.
કે.સી. એરિઅપ્પા 20 લાખમાં વેચાયો છે. રાજસ્થાન રોયલ્સે ખરીદ્યો છે.
જગદીશા સૂચિત સનરાઇઝર્સ હૈદરાબાદ ટીમે 30 લાખમાં ખરીદ્યો છે. જગદીશા સૂચિતની બેઇઝ પ્રાઈઝ 20 લાખ છે.
કરણવીર સિંહ પણ ના વેચાયો. જેની બેઇઝ પ્રાઈઝ 20 લાખ હતી.
એમ.સિદ્ધાર્થને દિલ્લી કેપિટલ્સએ 20 લાખમાં ખરીદ્યો. એમ.સિદ્ધાર્થની બેઇઝ પ્રાઈઝ 20 લાખ હતી.
Riley Meredith પંજાબ કિંગ્સ ટીમે 8 કરોડમાં ખરીદ્યો. Riley Meredith બેઇઝ પ્રાઈઝ 40 લાખ હતી.
કુલદીપ સેનને કોઈ ટીમે ના ખરીદ્યો. કુલદીપ સેનની બેઇઝ પ્રાઈઝ 20 લાખ છે.
ચેતન સાકરીયાને રાજસ્થાન રોયલ્સે ટીમે 1.20 કરોડમાં ખરીદ્યો છે. જેની બેઇઝ પ્રાઈઝ 20 લાખ છે.
લુકમેનને 20 લાખમાં દિલ્લીએ ખરીદ્યો છે. જેની બેઇઝ પ્રાઈઝ 20 લાખ હતી.
અંકિત સિંહ રાજપૂતને કોઈ ટીમે ખરીદ્યો ના હતો.
મુસ્તબા યુસુફને કોઈ ટીમે ના ખરીદ્યો હતો. જેની બેઇઝ પ્રાઈઝ 20 લાખ હતી.
મોહમ્મ્દ હઝરૂદ્દીનને 20 લાખમાં રાજસ્થાને ખરીદ્યો છે. જેની બેઇઝ પ્રાઈઝ 20 લાખ છે.
વિષ્ણુ વિનોદને 20 લાખમાં દિલ્લીએ ખરીદ્યો છે. જેની બેઇઝ પ્રાઈઝ 20 લાખ છે.
કે. ગૌતમને ચેન્નાઇ સુપર કિંગ્સ ટીમે 9.25 કરોડમાં ખરીદ્યો છે. કે. ગૌતમની બેઇઝ પ્રાઈઝ 20 લાખ હતી.
શાહરુખ ખાનને પંજાબે કિંગ્સટીમે 5.25 કરોડમાં ખરીદ્યો. જેની બેઇઝ પ્રાઈઝ 25 લાખ છે.
રીપલ પટેલને 20 લાખમાં દિલ્લી કેપિટલ્સએ ખરીદ્યો છે. રીપલ પટેલની બેઇઝ પ્રાઈઝ 20 લાખ છે.
અતીત શેઠને પણ કોઈએ ના ખરીદ્યો. જેની બેઇઝ પ્રાઈઝ 20 લાખ છે.
આઇપીએલનો નવો ચહેરો વિષ્ણુ સોલંકીને કોઈએ ખરીદ્યો ના હતો. આ આઇપીએલમાં નવો ચહેરો હતો.
હિંમત સિંહને કોઈ ટીમે ના ખરીદ્યો.
રજત પાટીદાર રાજસ્થાને ખરીદ્યો છે. 20 લાખમાં ખરીદ્યો છે. જેની બેઇઝ પ્રાઈઝ 20 લાખ હતી.
રાહુલ ગેહલોતને કોઈ ટીમે ખરીદ્યો ના હતો.
સચિન બેબીને 20 લાખમાં રાજસ્થાન રોયલ્સે ખરીદ્યો છે. 20લાખ બેઇઝ પ્રાઈઝ હતી.
સી.હરિને કોઈ ટીમે ખરીદ્યો ના હતો.
હિમાંશુ રાણાને કોઈ ટીમે ખરીદ્યો ના હતો.
Qais Ahmadને કોઈ ટીમે ખરીદ્યો ના હતો.
પિયુષ ચાવલાને મુંબઈ ઇન્ડિયન્સ ટીમે 2.40 કરોડમાં ખરીદ્યો છે. પિયુષ ચાવલાની બેઇઝ પ્રાઈઝ 50 લાખ હતી. ગત વર્ષે ચેન્નાઈએ 6.75 કરોડમાં ખરીદ્યો હતો.
હરભજન સિંહ ના વેચાયો ના હતો. કોઈ પણ ટીમએ રસ દાખવ્યો ના હતો.
1.5 કરોડ બેઇઝ પ્રાઈઝ ધરાવતો મુજિબ રહેમાન વેચાયો ના હતો.
રાહુલ શર્માને કોઈ ટીમે ના ખરીદ્યો ના હતો.
અદિલ રસીદને કોઈ ટીમે ના ખરીદ્યો. અદિલ રસીદની બેઇઝ પ્રાઈઝ 1.5 કરોડ છે.
ઉમેશ યાદવને દિલ્લી કેપિટલ્સની ટીમે 1 કરોડમાં ખરીદ્યો છે.
શેલ્ડન કંટ્રોલ ના વેચાયો. ગત વર્ષે પંજાબે 8.5 કરોડમાં ખરીદ્યો હતો.
Nathan CoulterNile મુંબઈ ઇન્ડિયન્સ ટીમે 5 કરોડમાં ખરીદ્યો છે. Nathan CoulterNileની બેઇઝ પ્રાઈઝ 1.50 કરોડ છે.
જી રિચર્ડસનને કિંગ્સ પંજાબે 14 કરોડમાં ખરીદ્યો છે. જેની બેઇઝ પ્રાઈઝ 1.50 કરોડ હતી.
જે રિચર્ડસનને લઈને RCB અને પંજાબ વચ્ચે ટક્કર જોવા મળી છે. આઇપીએલમાં પહેલી વાર એન્ટ્રી કરી છે. હાલ સુધી તેની બોલી 12 કરોડ સુધી પહોંચી ગઈ છે.
Mustafizur Rahmanએ રાજસ્થાનએ 1 કરોડમાં ખરીદ્યો છે.
Adam Milneને મુંબઈ ઇન્ડિયન્સ ટિમ દ્વારા ખરીદવામાં આવ્યો. 3.20 કરોડમાં ખરીદવામાં આવ્યો છે. જેની બેઇઝ પ્રાઈઝ 50 લાખ હતી. આ સાથે જ મુંબઈએ પહેલો ખેલાડી ખરીદ્યો છે.
50 લાખની બેઇઝ પ્રાઈઝ ધરાવતો Adam Milneને લઈને મુંબઈ અને રાજસ્થાન વચ્ચે ટક્કર જોવા મળી છે.
કુશલને પણ કોઈ ટીમએ ખરીદ્યો ના હતો.
સેમ બેલીન્ગ્સ વેચાયો ના હતો. બેઇઝ પ્રાઈઝ 50 લાખ હતી.
1.50 કરોડ બેઇઝ પ્રાઈઝ ધરાવતો એલકેસ કેરી વેચાયો ના હતો.
ગ્લેન ફિલિપ્સ 50 લાખની બેઇઝ પ્રાઈઝ ધરાવતો હતો. કોઈ ટિમએ ખરીદ્યો ના હતો.
આઇપીએલમાં અત્યાર સુધીના સૌથી વધુ ભાવ પર આ ખેલાડીઓ વેચાયા છે.
ડેવિડ મલન પંજાબ કિંગ્સ 1.50 કરોડમાં ખરીદવામાં આવ્યો છે. ડેવિડ મલનની બેઇઝ પ્રાઈઝ પણ 1.50 કરોડ હતી.
ક્રિસ મોરિસને રાજસ્થાન રોયલ્સ ટિમ દ્વારા 16.25 લાખમાં ખરીદવામાં આવ્યો ક્રિસ મોરિસની બેઇઝ પ્રાઈઝ 75 લાખ હતી. ક્રિસ મોરિસને 2020માં આરસીબીએ 10 કરોડમાં ખરીદવામાં આવ્યો હતો. Chris Morrisએ તેની કરિયરમાં 70મેચ રમી છે 80 વિકેટ લીધી છે.
Chris Morrisએ તોડ્યો મેક્સવેલનો રેકોર્ડ. મૈકસવેલ 14.25 લાખમાં વેચાયો હતો. હજુ પણ Chris Morrisની બોલી ચાલુ જ છે. યુવરાજનો પણ રેકોર્ડ તોડ્યો છે.
મોરિસને ખરીદવા માટે RR અને MI વચ્ચે જોરદાર ટક્કર લાગી છે. ગત વર્ષ 10 કરોડમાં વેચાયો હતો.
શિવમ દુબે રાજસ્થાન રોયલ્સ ટિમ દ્વારા 4.40 લાખમાં ખરીદવામાં આવ્યો છે. જેની બેઇઝ પ્રાઈઝ 50 લાખ હતી.
મોઇન અલી 7 કરોડમાં વેચાયો છે. ચેન્નાઇએ આ ખેલાડીને ખરીદ્યો છે. મોઇન અલીની બેઇઝ ભાવ 2 કરોડ હતી. ચેન્નાઇ હવે વિદેશી ખેલાડી નહીં ખરીદી શકે.
મોઇન અલીને ખરીદવા માટે ચેન્નાઈ અને પંજાબ વચ્ચે રસાકસી જામી છે. અત્યાર સુધી 6 કરોડ સુધી બોલી લાગી છે.
KKRએ 3.2 કરોડમાં શાકિબને ખરીદ્યો છે.
ભારતીય બેટ્સમેન કેદાર જાધવને કોઈએ ખરીદ્યો ન હતો. જાધવની બેઝ પ્રાઈસ 2 કરોડ રૂપિયા હતી.
ગ્લેન મેક્સવેલને આરસીબીને 14.25 કરોડમાં ખરીદ્યો છે.
ગ્લેન મેક્સવેલને ચેન્નાઇ એટલે ખરીદવા માંગે છે કારણ કે તે ફક્ત એકે જ ફોરેન ખેલાડી ખરીદી શકે છે. તો આરસીબી પાસે 35 કરોડ છે.
ગ્લેન મેક્સવેલની પ્રાઈઝ 13 કરોડથી વધી ગઈ છે. હજુ પણ વધી રહી છે.
ગ્લેન મેક્સવેલને લઈને આરસીબીમાં CSKમાં ખેંચતાણ જોવા મળી છે. અત્યાર સુધી 301 T-20 મેચ રમી ચુક્યો છે. 2020માં 10 કરોડમાં વેચાયો હતો.
ઓસ્ટ્રેલિયાના ટી 20 ના કેપ્ટન એરોન ફિન્ચનું નામ લેવામાં આવ્યું છે. બેઝ પ્રાઈસ 1 કરોડ રૂપિયા છે, પરંતુ કોઈએ ખરીદી કરી નથી.
ઓસ્ટ્રેલિયાના સ્ટાર સ્ટીવ સ્મિથ પર બોલી લગાવવી શરૂ કરી હતી. 2 કરોડના બેઝ પ્રાઈસથી બિડિંગ શરૂ થઈ. દિલ્હી કેપિટલ્સએ પણ બિડ લગાવી હતી અને સ્મિથને દિલ્હી કેપિટલ્સ દ્વારા 2.20 કરોડમાં હસ્તગત કરવામાં આવી હતી.
ઇંગ્લેન્ડના અન્ય સ્ટોર્મ ઓપનર જેસન રોય પર કોઈ ટીમે બોલી લગાવી નહીં. રોયનો બેઝ પ્રાઈસ 2 કરોડ હતો.
ઇંગ્લેન્ડનો તોફાની ઓપનર એલેક્સ હેલ્સ આગળનો ખેલાડી છે. તેની બેઝ પ્રાઈસ 1.50 કરોડ રૂપિયા હતી, પરંતુ કોઈએ ખરીદી કરી નથી.
ગયા વર્ષે આઇપીએલ ટાઇટલની સ્પોન્સરશિપ છોડી દેનાર ચાઇનીઝ મોબાઇલ ફોન કંપની વીવો ફરી એકવાર સિઝનમાં પરત ફરી છે. ડ્રીમ 11 VIVO જગ્યાએ આઈપીએલ 2020માં Dream 11 ટાઇટલ સ્પોન્સરશિપ જીત્યું હતું. હરાજીની શરૂઆતમાં આઈપીએલના અધ્યક્ષ બ્રિજેશ પટેલે વીવીઓ પરત ફરવાની જાહેરાત કરી હતી.
ટ્વીટર પર મિમસથી બધાને હસાવનાર પૂર્વ ભારતીય ઓપનર અને IPLમાં પંજાબ કિંગ્સના બેટિંગ કોચ વસીમ જાફરએ હરાજી પહેલા એક મજેદાર મીમ શેર કર્યું હતું. તેણે ફિલ્મ ‘ગોલમાલ’ નો સ્ક્રીન શોટ શેર કર્યો અને લખ્યું- ‘આમાં ઘણો ખર્ચ થશે’.
😄 #IPLAuction #IPL2021 pic.twitter.com/uiAyZ7zGKJ
— Wasim Jaffer (@WasimJaffer14) February 18, 2021
ઇએસપીએન-ક્રિકઇન્ફોના અહેવાલ મુજબ, CSK, DC, MI,, પંજાબ કિંગ્સ સ્ટીવ સ્મિથ પર નજર રાખી રહ્યા છે. રાજસ્થાન રોયલ્સ પણ ફરી એકવાર તેમના પર બોલી લગાવી શકે છે. આરસીબી, પંજાબ કિંગ્સ અને મુંબઇ ઇન્ડિયન્સની નજર બાંગ્લાદેશી ઓલરાઉન્ડર શાકિબ અલ હસન પર છે.
ESPNCricinfo understands that Steven Smith is on the wishlist of CSK, DC, MI, PK and even RR.
While Punjab Kings, Royal Challengers Bangalore and Mumbai Indians and likely to show interest in Shakib Al Hasan 👀#IPLAuction
— ESPNcricinfo (@ESPNcricinfo) February 18, 2021
મોટાભાગની નજર આ વખતે ગ્લેન મેક્સવેલ પર રહેશે. ગત વર્ષે કિંગ્સ ઇલેવન પંજાબે (હાલ પંજાબ કિંગ્સ) મેક્સવેલને 10.75 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો, પરંતુ આઈપીએલ 2020 માં તેનું પ્રદર્શન ખૂબ નિરાશાજનક રહ્યું હતું. આ કારણે પંજાબે તેને આ વખતે છૂટા કર્યા. જોકે, મેક્સવેલે ઓસ્ટ્રેલિયા તરફથી રમતી વખતે ભારત સામેની ટી -20 શ્રેણીમાં ઘણા રન બનાવ્યા હતા. મેક્સવેલે આ વખતે પણ સંકેત આપ્યો છે કે તે વિરાટ કોહલી અને એબી ડી વિલિયર્સની સાથે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરનો ભાગ બનવા માંગશે.
દિલ્લી કેપિટલ્સને છેલ્લે વાર ફાઇનલ સુધી પહોંચનાર કોચ રિકી પોન્ટિંગ આ વખતે તેની ટિમની કમજોર કડીઓને મજબૂત કરવા માંગશે. પોન્ટિંગે ટ્વીટ કરીને હરાજી માટેનો ઉત્સાહ વ્યક્ત કર્યો છે. પોન્ટિંગે લખ્યું કે, “હું આજની આઇપીએલની દિલ્હીની રાજધાનીઓ સાથેની હરાજીની રાહ જોઈ રહ્યો છું અને મારી ટીમને ભરવા માટે ઉત્સાહિત છું.” આશા છે કે પૈસાવાળા બ્રેન્ડન મેક્લમ (કેકેઆર) મારા કરતા વધુ બોલી લગાવે નહીં. “
Looking forward to the IPL auction tonight with @delhicapitals and filling out our squad for the season. Hope moneybags @bazmccullum doesn't outbid me again though.
— Ricky Ponting AO (@RickyPonting) February 18, 2021
આ હરાજી માટે પંજાબ કિંગ્સ પૅડસે સૌથી વધુ પૈસા એટલે કે ‘હરાજી પર્સ’ છે. પંજાબ પાસે 53 કરોડથી વધુ રૂપિયા છે અને તેઓએ 9 થી વધુ ખેલાડીઓ ખરીદવાના છે. સૌથી ઓછા કોલકાતા નાઈટ રાઇડર્સ અને સનરાઇઝર્સ હૈદરાબાદ પાસે 10.7 કરોડ રૂપિયા છે.
IPL 2021 માટે હરાજીનો માહોલ તૈયાર છે અને હવે 292 ખેલાડીઓની બોલી માટે તમામ ટીમો એકબીજા સાથે હરીફાઈ કરવા જઈ રહી છે. હરાજી ચેન્નઈમાં બપોરે 3 વાગ્યાથી શરૂ થશે. તમામ 8 ટીમોના પ્રતિનિધિઓ અહીં પહોંચી ગયા છે અને બીસીસીઆઈ દ્વારા તેમને હરાજીના નિયમો સમજાવ્યા છે. હવે માત્ર બોલી લગાવવાની રાહ જોવાઈ રહી છે.
Trophy in all its glory 🏆😎 #IPLAuction pic.twitter.com/XBcC0NUkaX
— IndianPremierLeague (@IPL) February 18, 2021
Published On - 8:14 pm, Thu, 18 February 21