Cricket: વધારે અભ્યાસ કરવાના મામલામાં આ ભારતીય ક્રિકેટર છે સૌથી આગળ, જાણો કોણ છે

ભારતમાં ક્રિકેટરોના અભ્યાસ બાબતે વાત કરવામાં આવે તો સચિન તેંડુલકરને જરુર યાદ કરવામાં આવે છે. કારણ કે, તે ભણવાના મામલામાં આગળ વધી જ નહોતો શક્યા. તેના સિવાય પણ કેટલાક એવા દિગ્ગજ ક્રિકેટરો છે કે, જે શિક્ષણને બદલે મેદાન પર બાજી મારીને પોતાની પ્રતિભા દેખાડી છે.

| Edited By: | Updated on: May 21, 2021 | 5:32 PM
4 / 5
સાલ્વીએ 2003માં ભારત માટે બાંગ્લાદેશ પ્રવાસ દરમ્યાન આંતરરાષ્ટ્રીય ડેબ્યુ કર્યુ હતુ. પ્રથમ વન ડે મેચમાં તેણે 7 ઓવરમાં ફક્ત 15 રન આપીને 2 વિકેટ ઝડપી હતી. આ દરમ્યાન તેણે સૌનુ ધ્યાન પોતાની એક્શન દ્વારા ખેંચ્યુ હતુ. તેની બોલીંગ એકશન એકદમ ગ્લેન મેકગ્રાથ (Glenn McGrath) જેવી હતી. જેને લઈને ભારતીય મેકગ્રાથ તરીકે પણ ઓળખવામાં આવતો હતો.

5 / 5
જોકે 2003માં જ ઓસ્ટ્રેલીયા સામે તેનુ કરિયર ખતમ થઈ ગયુ હતુ. તે ફક્ત 4 વન ડે મેચ રમી શક્યો હતો. જેમાં તેને 4 વિકેટ જ મળી હતી. ટીમ ઈન્ડીયામાં તે પરત ફરી શક્યો નહીં અને ઈજાને લઈને તેનુ ફર્સ્ટ ક્લાસ ક્રિકેટ કરિયર પણ ખરાબ થઈ ગયુ હતુ. જોકે 2009માં આઈપીએલમાં દિલ્હી ડેયરવિલ્સનો હિસ્સો તે બન્યો હતો. જેમાં તેને મેકગ્રાથ સાથે બોલીંગ કરવાનો મોકો મળ્યો હતો. તેણે ફક્ત 7 આઈપીએલ મેચ રમી હતી. જેમાં તેને 7 વિકેટ મળી હતી. 2013માં તેની અંતિમ મેચ રમ્યો હતો. 62 ફર્સ્ટ ક્લાસ મેચમાં 169 વિકેટ તેણે ઝડપી હતી.