IND VS NZ: અશ્વિને પાકિસ્તાનના શાહીન આફ્રિદીને પાછળ છોડ્યો, આ વર્ષે ટેસ્ટમાં સૌથી વધુ વિકેટ લેનાર બોલર બન્યો

|

Dec 05, 2021 | 5:49 PM

મુંબઈ ટેસ્ટની બીજી ઈનિંગમાં વિલ યંગની વિકેટ લીધા બાદ અશ્વિન (Ravichandran Ashwin)ને વર્ષ 2021માં પોતાની 'અર્ધ સદી' પૂરી કરી હતી.

1 / 6
IND VS NZ:મુંબઈ ટેસ્ટમાં ટીમ ઈન્ડિયાના બોલરોએ જબરદસ્ત પ્રદર્શન કર્યું, ખાસ કરીને ઓફ સ્પિનર ​​આર અશ્વિન, જેણે પ્રથમ દાવમાં માત્ર 8 રનમાં 4 વિકેટ લીધા બાદ બીજી ઈનિંગમાં પણ કિવી બેટ્સમેનોને શ્વાસ લેવા દીધો ન હતો.

2 / 6
અશ્વિને કીવી ઓપનર વિલ યંગની વિકેટ લેતાની સાથે જ આ વર્ષે પોતાની વિકેટની અડધી સદી પણ પૂરી કરી લીધી હતી.

3 / 6
અશ્વિને વર્ષ 2021માં 50 વિકેટ પૂરી કરી અને આ સિદ્ધિ મેળવનાર તે એકમાત્ર બોલર છે. અશ્વિનની પાછળ પાકિસ્તાનના બે બોલર શાહીન આફ્રિદી અને હસન અલી છે. અશ્વિને ચોથી વખત એક વર્ષમાં 50 વિકેટ લેવાની સિદ્ધિ કરી છે, તે આ સિદ્ધિ મેળવનાર પ્રથમ ભારતીય ખેલાડી છે.

4 / 6
IND VS NZ: અશ્વિને પાકિસ્તાનના શાહીન આફ્રિદીને પાછળ છોડ્યો, આ વર્ષે ટેસ્ટમાં સૌથી વધુ વિકેટ લેનાર બોલર બન્યો

5 / 6
આ વર્ષે અશ્વિને માત્ર બોલમાં જ નહીં, બેટથી પણ પોતાની કુશળતા બતાવી છે. અશ્વિને વર્ષ 2021માં 28થી વધુની એવરેજથી 337 રન બનાવ્યા છે.

6 / 6
IND VS NZ: અશ્વિને પાકિસ્તાનના શાહીન આફ્રિદીને પાછળ છોડ્યો, આ વર્ષે ટેસ્ટમાં સૌથી વધુ વિકેટ લેનાર બોલર બન્યો

Published On - 5:47 pm, Sun, 5 December 21

Next Photo Gallery