IND vs ENG: ટીમ ઇન્ડીયાનો ટેસ્ટ મેચ પહેલા સખત પરિશ્રમ, જુઓ મોટેરા સ્ટેડીયમની પ્રેકટીસ સેશનની તસ્વીરો

|

Feb 22, 2021 | 10:09 AM

આગામી બુધવાર થી ભારત અને ઇંગ્લેંડ (India vs England) વચ્ચે ત્રીજી ટેસ્ટ મેચ રમાનારી છે. બંને દેશ વચ્ચે હાલમાં ચાર ટેસ્ટ મેચની શ્રેણી રમાઇ રહી છે. પ્રથમ બંને ટેસ્ટ મેચ ચેન્નાઇમાં રમાઇ હતી. બાકીની બંને ટેસ્ટ મેચ અમદાવાદના મોટેરા સ્ટેડીયમ (Motera Stadium) માં રમાનારી છે.

1 / 4
આગામી બુધવાર થી ભારત અને ઇંગ્લેંડ (India vs England) વચ્ચે ત્રીજી ટેસ્ટ મેચ રમાનારી છે. બંને દેશ વચ્ચે હાલમાં ચાર ટેસ્ટ મેચની શ્રેણી રમાઇ રહી છે. પ્રથમ બંને ટેસ્ટ મેચ ચેન્નાઇમાં રમાઇ હતી. બાકીની બંને ટેસ્ટ મેચ અમદાવાદના મોટેરા સ્ટેડીયમ (Motera Stadium) માં રમાનારી છે. ત્રીજી ટેસ્ટને લઇને મોટેરામાં ભારતીય ટીમ (Team India) ના ખેલાડીઓ મેચની પૂર્વ તૈયારીઓને લઇને હાલમાં પરસેવો વહાવી રહ્યા છે.

2 / 4
નવનિર્મીત થયેલા મોટેરા સ્ટેડિયમમાં આ પ્રથમ આંતરરાષ્ટ્રીય મેચ રમાનારી છે. બંને દેશોના ખેલાડીઓ હાલમાં મોટેરા સ્ટેડિયમમાં પ્રેકટીસ કરી રહ્યા છે. જ્યાં દુનિયાના સૌથી મોટા સ્ટેડિયમને જોઇને બંને ટીમો મેચને લઇને ઉત્સાહિત છે. ખેલાડીઓ પ્રેકટીસ દરમ્યાન અહી ખૂબ પરિશ્રમ કરી રહ્યા છે અને જેના ફોટો પણ સોશિયલ મિડીયા પર BCCI દ્રારા શેર કરવામાં આવી રહ્યા છે.

3 / 4
કેપ્ટન વિરાટ કોહલી (Virat Kohli) , વાઇસ કેપ્ટન અજીંક્ય રહાણે, રોહિત શર્મા (Rohit Sharma), વિકેટકીપર ઋષભ પંત, જસપ્રિત બુમરાહ અને મહંમદ સિરાજ પણ સ્ટેડિયમમાં પરસેવે રેબઝેબ થઇ રહ્યા છે.

4 / 4
કોરોના કાળને લઇને હાલમાં બંને ટીમ પ્રોટોકોલ અનુસાર અલગ અલગ સમય પર પ્રેકટીસ કરી રહી છે. ઇંગ્લીશ ખેલાડીઓએ પ્રેકટીસ દરમ્યાન સ્ટેડિયમની ખૂબીઓ જોઇને ચકિત થઇ ગયા છે. તેઓએ પણ સોશિયલ મિડીયા પર ખૂબ વખાણ કર્યા હતા.

Published On - 10:06 am, Mon, 22 February 21

Next Photo Gallery