IND vs ENG: ઇંગ્લેંડ સામે વિરાટ કે રોહિત એ નહી પરંતુ આ દિગ્ગજ ખેલાડીઓએ બનાવ્યા છે સૌથી વધુ રન, જાણો

|

Mar 23, 2021 | 9:56 AM

ભારતે ઇગ્લેંડ (India vs England ) સામે ટેસ્ટ અને T20 શ્રેણીમાં જબરદસ્ત વિજય મેળવ્યો છે. ટેસ્ટમાં ભારતીય ટીમે (Team India) 3-1 થી અને T20 શ્રેણીમાં 3-2 થી ઇંગ્લેંડને હરાવ્યુ હતુ. હવે બંને ટીમો વચ્ચે પુણે (Pune) માં વન ડે સિરીઝ (ODI Series) રમાનારી છે.

1 / 6
 ભારતે ઇગ્લેંડ (India vs England ) સામે ટેસ્ટ અને T20 શ્રેણીમાં જબરદસ્ત વિજય મેળવ્યો છે. ટેસ્ટમાં ભારતીય ટીમે (Team India) 3-1 થી અને T20 શ્રેણીમાં 3-2 થી ઇંગ્લેંડને હરાવ્યુ હતુ. હવે બંને ટીમો વચ્ચે પુણે (Pune) માં વન ડે સિરીઝ (ODI Series) રમાનારી છે. ત્રણ વન ડે મેચની સિરીઝ ને પ્રારંભ મંગળવાર 23 માર્ચ થી શરુ થઇ રહ્યો છે. ઇંગ્લેંડ એ અત્યાર સુધીમાં 1984-85 બાદ થી વન ડે સિરીઝ નથી જીતી. આવામાં ઇયોન મોર્ગન (Eoin Morgan) ની ટીમ સામે વિરાટ સેના મોટો પડકાર બની રહેશે.

2 / 6
મહેન્દ્રસિંહ ધોનીઃ ભારતના પૂર્વ કેપ્ટન ઇંગ્લેંડ સામે સૌથી વધુ રન બનાવવાની યાદીમાં ટોચના ક્રમે છે. તેણે ભારત તરફ થી ઇંગ્લેંડ સામે 1546 રન બનાવ્યા છે. તેમે ઇંગ્લેંડ સામે 48 વન ડે રમી છે અને એક શતક તેમ જ 10 અર્ધશતક લગાવ્યા છે. તેમની કેપ્ટનશીપમાં ભારતે 2013ની આઇસીસી ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઇનલમાં ઇંગ્લેંડને હરાવ્યુ હતુ. તેમણે ઇંગ્લેંડ સામે 34 છગ્ગા લગાવ્યા છે.

3 / 6
યુવરાજસિંહઃ આ ધુંઆધાર બેટ્સમેન એ ઇંગ્લેંડ સામે 37 મેચ રમી છે. જેમાં તેણે 1523 રન બનાવ્યા છે. યુવરાજ સિંહ એ ઇંગ્લેંડ સામે આ રન 4 શતક અને 7 અર્ધશતક સાથે કર્યા હતા. તેણે ઇંગ્લીશ ટીમ સામે 173 ચોગ્ગા અને 29 છગ્ગા પણ લગાવ્યા છે.

4 / 6
સચિન તેંદુલકર: ઇંગ્લેંડ સામે તેમણે 1455 રન બનાવ્યા છે. તેઓ ઇંગ્લેંડ સામે સૌથી વધુ રન બનાવવાની યાદીમાં ત્રીજુ સ્થાન ધરાવે છે. તેમણે 37 મેચ રમીને આ રન બનાવ્યા છે. સચિન તેંદુલકરે 2 શતક અને 10 અર્ધશતક પણ ઇંગ્લેંડ સામે લગાવ્યા છે.

5 / 6
સુરેશ રૈનાઃ ચોથા નંબર યાદીમાં નામ ધરાવતા રૈનાએ ઇંગ્લેંડ સામે 37 મેચ રમી છે અને તેણે 1207 રન કર્યા છે. દરમ્યાન તેની સ્ટ્રાઇક રેટ 92.06 રહી છે. જ્યારે સરેરાશ 41.62 રહી હતી. સુરેશ રૈના એ ઇંગ્લેંડ સામે એક શતક પણ લગાવ્યુ છે.

6 / 6
વિરાટ કોહલીઃ ભારતીય ટીમના વર્તમાન કેપ્ટન કોહલી આ યાદીમાં પાંચમો ક્રમ ધરાવે છે. તેણે ઇંગ્લેંડ સામે 3 શતક લગાવ્યા છે. તેની પાસે વન ડે સિરીઝમાં પોતાના નંબરને આગળ વધારવાનો મોકો છે. તે સિરીઝમાં સુરેશ રૈનાને પાછળ મુકી શકે છે.

Next Photo Gallery