IND vs ENG: બીજી ટેસ્ટમાં ઈગ્લેન્ડ સામે ભારતની 317 રનથી ભવ્ય જીત, શ્રેણી 1-1થી કરી બરોબરી

IND vs ENG: ટેસ્ટ પ્રવેશ કરનાર અક્ષય પટેલે, ઈગ્લેન્ડની બીજી ઈનિગ્સમાં પાંચ વિકેટ ઝડપીને ઈગ્લેન્ડને 162 રમમાં તંબુ ભેગા કરી દઈને ભારતને 317 રનથી ભવ્ય જીત અપાવી છે. બીજી ટેસ્ટ મેચ જીતાડનારા ભારતીય હિરોમાં આર અશ્વિનની સાથે સાથે અક્ષય પટેલે પણ પોતાનું નામ નોંધાવી દીધુ છે.

IND vs ENG: બીજી ટેસ્ટમાં ઈગ્લેન્ડ સામે ભારતની 317 રનથી ભવ્ય જીત, શ્રેણી 1-1થી કરી બરોબરી
Follow Us:
| Updated on: Feb 16, 2021 | 12:47 PM

ચેન્નાઈમાં રમાઈ રહેલી ઈગ્લેન્ડ સામેની બીજી ટેસ્ટ મેચ ભારતે  રનથી જીતી લઈને શ્રેણી એક- એકથી સરભર કરી છે.  હવે અમદાવાદમાં 24 ફેબ્રુઆરીથી ડે નાઈટ ત્રીજી ટેસ્ટમેચ રમાશે. ભારતે બીજી ટેસ્ટ મેચ જીતવા સાથે વિશ્વ ચેમ્પીયનશીપમાં સ્થાન ટકાવી રાખ્યુ છે.  ઈગ્લેન્ડ સામે ચાર ટેસ્ટ મેચની શ્રેણીમાં  ભારતે એક અને ઈગ્લેન્ડ એક મેચ જીતી ગયુ છે. ચેન્નાઈ ટેસ્ટમાં ડેબ્યુ થનારા અક્ષર પટેલે બીજી ઈનીગ્સમાં પાંચ વિકેટ પ્રાપ્ત કરી છે. તો પહેલા દાવમાં આર અશ્વિને સેન્ચ્યુરી ફટકારવા સાથે પાંચ વિકેટ ઝડપી હતી. 482 રનના લક્ષ્યાંક સાથે મેદાનમા ઉતરેલા ઈગ્લેન્ડ 164 રનમાં ઓલઆઉટ થઈ ગયુ હતું. ભારત તરફથી ટેસ્ટ પ્રવેશ કરનાર અક્ષય પટેલે મેચમાં કુલ સાત વિકેટ મેળવી છે તો આર અશ્વિને કુલ આઠ વિકેટ મેળવીને ઈગ્લેન્ડની કમર તોડી નાખી છે.

Latest News Updates

આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે થશે ધનલાભ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે થશે ધનલાભ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
g clip-path="url(#clip0_868_265)">