Tokyo Olympics 2020 : રેસલિંગમાં ભારતના દીપક પુનિયા પહોંચ્યા ક્વાર્ટર ફાઇનલમાં નાઇજીરીયાના રેસલરને આપી મ્હાત

|

Aug 04, 2021 | 2:36 PM

ભારતીય રેસલર દીપક પુનિયાની રેસલિંગમાં જીત થઇ છે તેમણે નાઇજીરીયાના રેસલરને મ્હાત આપી છે. તેની પાસે થી ભારતને મેડલની આશા વર્તાઇ રહી છે.

Tokyo Olympics 2020 :  રેસલિંગમાં ભારતના દીપક પુનિયા પહોંચ્યા ક્વાર્ટર ફાઇનલમાં નાઇજીરીયાના રેસલરને આપી મ્હાત
Deepak Puniya

Follow us on

રેસલિંગમાં ભારતના દીપક પુનિયા (Deepak Punia) ક્વાર્ટર ફાઇનલમાં પહોંચી ગયા છે તેમણે નાઇજીરીયાના રેસલરને મ્હાત આપી છે. આમ ભારતના યુવા પહેલવાન દિપક પુનિયાએ દેશની આશાઓ ને મેડલને લઇને યથાવત રાખી છે. રસલર પુનિયાએ એ પ્રિ ક્વાર્ટર ફાઇનલ અને ક્વાર્ટર ફાઇનલમાં શાનદાર પ્રદર્શન કર્યુ હતુ. ટોક્યો ઓલિમ્પિક (Tokyo Olympics 2020) માં દિપક પુનિયાએ 86 કિલોગ્રામ વર્ગમાં ક્વાર્ટર ફાઇનલ જીતી લીધી હતી. દિપક સેમીફાઇનલમાં પહોંચી ચુક્યો છે.

22 વર્ષિય પુનિયાએ શાનદાર રમત રમતા, પ્રિ ક્વાર્ટ ફાઇનલમાં નાઇઝીરીયાના રેસલર એકરેકેમ એગિયોમોર ને હરાવ્યો હતો. દિપક પુનિયાએ નાઇઝીરિયન રેસલર સામે 12-1 થી જબરદસ્ત જીત મેળવી હતી. પ્રથમ ટક્કર સરળતા થી જીતી લઇને દિપક પુનિયા (Deepak Punia) ક્વાર્ટર ફાઇનલમાં પહોંચ્યો હતો.

દેશી સફેદ જુવાર ખાવાના ફાયદા, જાણીને ચોંકી જશો
Cannesમાં કિયારા અડવાણીનો ચાલ્યો જાદું, પિંક અને બ્લેક ગાઉનમાં લૂટી મહેફિલ
જાહ્નવી કપૂરની ફિટનેસ ટ્રેનર પણ છે ખૂબ ગ્લેમરસ, જુઓ તસવીર
આ મેદાન પર રમાશે ભારત અને પાકિસ્તાનની મેચ, જુઓ વીડિયો
First Ballot Box વિશે જાણો, તેના દ્વારા થઈ હતી દેશની પ્રથમ ચૂંટણી
Knowledge : ચાલતી ટ્રેનમાં ધડક-ધડક અવાજ કેમ આવે છે? જાણો કારણ

ભારતીય રેસલર દિપક પુનિયાની ટક્કર ચીની પહેલવાન સામે ક્વાર્ટર ફાઇનલમાં થનારી છે. જેમાં ચીની રેસલર ઝ્યુશન લિન સામે થનારી છે. ક્વાર્ટર ફાઇનલમાં દિપક પુનિયાની ટકકર આકરી થઇ શકે છે. પુનિયા સેમિફાઇનલમાં પહોંચવા માટે જોકે પ્રબળ દાવેદાર માનવામાં આવે છે. ચીની રેસલર સામે પુનિયા જીતનો દાવેદાર માનવામાં આવે છે.

આ પણ વાંચોઃ National Players : 8 વખત હોકી નેશનલ રમ્યો, હવે ચંપલ સીવવા મજબુર બન્યો, 2 ખેલાડી માછલી વેચીને ગુજરાન ચલાવે છે

આ પણ વાંચોઃ Tokyo Olympics 2020: ભારતીય બેટ્સમેનની આંખ પર માર્યો બાઉન્સર, હવે તે બોલરના પુત્રએ ટોક્યો ઓલિમ્પિકમાં 400 મીટરમાં સિલ્વર મેડલ જીત્યો

Published On - 9:16 am, Wed, 4 August 21

Next Article