વુમન્સ પ્રીમિયર લીગની અંતિમ અને 20મી મેચ બ્રેબોન સ્ટેડિયમમાં યુપી વોરિયર્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે રમાઈ હતી. દિલ્હી કેપિટલ્સની કેપ્ટન મેન લૈનિંગે ટોસ જીતી બોલિંગ પસંદ કરી હતી. પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી યુપી વોરિયર્સની ટીમે 20 ઓવરમાં 6 વિકેટના નુકશાને 138 રનનો સ્કોર બનાવ્યો હતો. દિલ્હી કેપિટલ્સની ટીમને ફાઈનલમાં પહોંચવા માટે 139 રનનો ટાર્ગેટ મળ્યો હતો. આ ટાર્ગેટને દિલ્હી કેપિટલ્સની ટીમે 5 વિકેટના નુકશાન સાથે ચેઝ કરી લીધો હતો. 17.5 ઓવરમાં આ ટાર્ગેટ ચેઝ થયો છે.
આ સાથે જ દિલ્હી કેપિટલ્સની ટીમ ફાઈનલમાં પહોંચી છે. 26 માર્ચના રોજ ફાઈનલ મેચ રમાશે. જ્યારે 24 માર્ચે મુંબઈ ઈન્ડિયન્સ અને યુપી વોરિયર્સની ટીમ વચ્ચે એલિમિનેટર મેચ રમાશે. આ મેચમાં જીત મેળવનાર ટીમ ફાઈનલમાં પહોંચનારી બીજી ટીમ બનશે.
🚨 Toss Update 🚨@DelhiCapitals win the toss and elect to field first against @UPWarriorz
Follow the match ▶️ https://t.co/r4rFmhENd7#TATAWPL | #UPWvDC pic.twitter.com/gPYlYR1w8k
— Women’s Premier League (WPL) (@wplt20) March 21, 2023
Team updates ‼️
Look at the Playing XIs from both teams
What do you make of them? 🤔
Follow the match ▶️ https://t.co/r4rFmhENd7#TATAWPL | #UPWvDC pic.twitter.com/sOgRj60IPP
— Women’s Premier League (WPL) (@wplt20) March 21, 2023
યુપી વોરિયર્સ : શ્વેતા સેહરાવત, એલિસા હીલી(કેપ્ટન), કિરણ નવગીરે, તાહલિયા મેકગ્રા, દીપ્તિ શર્મા, સોફી એક્લેસ્ટોન, સિમરન શેખ, પાર્શવી ચોપરા, અંજલિ સરવાણી, સોપ્પાધંડી યશશ્રી, શબનીમ ઈસ્માઈલ
દિલ્હી કેપિટલ્સ : મેગ લેનિંગ (કેપ્ટન), શૈફાલી વર્મા, એલિસ કેપ્સી, જેમિમાહ રોડ્રિગ્સ, મેરિઝાન કેપ, તાનિયા ભાટિયા (ડબ્લ્યુ), જેસ જોનાસન, રાધા યાદવ, અરુંધતી રેડ્ડી, શિખા પાંડે, પૂનમ યાદવ
17 ઓવર બાદ દિલ્હીની સ્કોર 136/4. જીતથી 3 રન દૂર દિલ્હીની ટીમ
16 ઓવર બાદ દિલ્હીની સ્કોર 130/3. જીતની નજીક દિલ્હીની ટીમ, 24 બોલમાં 9 રનની જરુર.
15 ઓવર બાદ દિલ્હીની સ્કોર 117/3. જીતની નજીક દિલ્હીની ટીમ, 30 બોલમાં 22 રનની જરુર.
14 ઓવર બાદ દિલ્હીની સ્કોર 114/3. જીતની નજીક દિલ્હીની ટીમ, 36 બોલમાં 25 રનની જરુર.
આ ઓવરની અંતિમ બોલ પર એક ચોગ્ગો જોવા મળ્યો. 13 ઓવર બાદ દિલ્હીની સ્કોર 112/3. જીતની નજીક દિલ્હીની ટીમ, 42 બોલમાં 27 રનની જરુર.
12 ઓવર બાદ દિલ્હીની સ્કોર 105/3. જીતની નજીક દિલ્હીની ટીમ, 48 બોલમાં 34 રનની જરુર.
અંતિમ બોલ પર એક ચોગ્ગો જોવા મળ્યો, 11 ઓવર બાદ દિલ્હીની સ્કોર 97 /3
આ ઓવરમાં એક શાનદાર સિક્સર જોવા મળી. 10 ઓવર બાદ દિલ્હીની સ્કોર 92 /3
આ ઓવરમાં 3 ચોગ્ગા જોવા મળ્યા, 9 ઓવર બાદ દિલ્હીની સ્કોર 84 /3. દિલ્હીને જીતવા માટે 66 બોલમાં 55 રનની જરુર
દિલ્હી કેપિટલ્સની કેપ્ટન લૈનિંગ 39 રન બનાવી આઉટ, 7 ઓવર બાદ દિલ્હીની સ્કોર 71/3
આ ઓવરમાં એક સિકસર જોવા મળી, 6 ઓવર બાદ દિલ્હીનો સ્કોર 67/1
શૈફાલી વર્મા 21 રન બનાવી આઉટ, 5 ઓવર બાદ દિલ્હીનો સ્કોર 57/1
4 ઓવર બાદ દિલ્હીની સ્કોર 46/0, દિલ્હીને જીતવા માટે 96 બોલમાં 93 રનની જરુર.
આ ઓવરમાં એક ચોગ્ગો જોવા મળ્યો, 3 ઓવર બાદ દિલ્હીની સ્કોર 34/0
આ ઓવરમાં એક ચોગ્ગો જોવા મળ્યો, 2 ઓવર બાદ દિલ્હીની સ્કોર 28/0
બીજી ઈનિંગની પ્રથમ ઓવરમાં જ 3 ચોગ્ગા અને એક સિક્સર જોવા મળી. 1 ઓવર બાદ દિલ્હીની સ્કોર 20/0
પ્રથમ ઈનિંગમાં યુપી વોરિયર્સ તરફથી શ્વેતા સેહરાવતે 19 રન , કેપ્ટન એલિસા હીલીએ 36 રન, કિરણ નવગીરે 2 રન , તાહલિયા મેકગ્રા 58, સિમરને 11 રન, દિપ્તી સર્માએ 3 રન, સોફીએ 0 અને અંજલિએ 3 રન બનાવ્યા હતા. દિલ્હી કેપિટલ્સ તરફથી રાધા યાદવે 2 વિકેટ લીધી હતી.જેસ જોનાસને 4 ઓવરમાં 24 રન આપી 1 વિકેટ અને એલિસ કેપ્સીએ 4 ઓવરમાં 26 રન આપી 3 વિકેટ લીધી હતી. દિલ્હીની ટીમ જો આ ટાર્ગેટ 10 ઓવરમાં ચેઝ કરી લેશે, તો તે સીધી 12 પોઈન્ટ સાથે પોઈન્ટ ટેબલમાં ટોપ પર રહી ફાઈનલમાં પહોંચશે.
આ ઓવરમાં બે ચોગ્ગા અને એક સિક્સર જોવા મળી. છેલ્લી ઓવરમાં તાનિયા મેકગ્રાએ ધાકેદાર બેટિંગ કરીને 30 બોલમાં ફિફટી ફટકારી. 20 ઓવર બાદ યુપીનો સ્કોર 138/6
તાનિયા મેકગ્રાએ આ ઓવરમાં એક ચોગ્ગો અને સિક્સર ફટકારી. 19 ઓવર બાદ યુપીનો સ્કોર 119/6. દિલ્હી તરફથી મેકગ્રા 40 રન અવે અંજલિ 2 રન સાથે રમી રહી છે.
18 ઓવર બાદ યુપીનો સ્કોર 105/6. દિલ્હી તરફથી મેકગ્રા 28 રન અવે અંજલી 0 રન સાથે રમી રહી છે.
17મી ઓવરમાં બીજી વિકેટ પડી, યુપી વોરિયર્સની છઠ્ઠી વિકેટ પડી, સોફી 0 રન બનાવી રન આઉટ થઈ.
યુપી વોરિયર્સની પાંચમી વિકેટ પડી, દિપ્તી શર્મા 3 રન બનાવી આઉટ.
આ ઓવરમાં એક કેચ છૂટ્યો. 17 ઓવર બાદ યુપીનો સ્કોર 104/4
આ ઓવરમાં યુપી વોરિયર્સને 2 રન મળ્યા.16 ઓવર બાદ યુપીનો સ્કોર 94/4
નવગિરે 2 રન બનાવી સ્ટમ્પ આઉટ થઈ. 15 ઓવર બાદ યુપીનો સ્કોર 92/4
આ ઓવરમાં 3 ચોગ્ગા જોવા મળ્યા છે. 14 ઓવર બાદ યુપીનો સ્કોર 88/3. મેકગ્રા 17 રન અને નવગિરે 1 રન સાથે હાલમાં યુપી તરફથી બેંટિગ કરી રહ્યાં છે.
13 ઓવર બાદ યુપીનો સ્કોર 74/3. મેકગ્રા 4 રન અને નવગિરે 1 રન સાથે હાલમાં યુપી તરફથી બેંટિગ કરી રહ્યાં છે.
દિલ્હીની બોલર રાધાએ બીજી વિકેટ લીધી. યુપી વોરિયર્સની ત્રીજી વિકેટ પડી, સિમરન 11 રન બનાવી કેચ આઉટ થઈ.
આ ઓવરમાં એક ચોગ્ગો પણ જોવા મળ્યો. 11 ઓવર બાદ યુપીનો સ્કોર 69/2. મેકગ્રાર્થ 1 રન અને સીમરન 11 રન સાથે હાલમાં યુપી તરફથી બેંટિગ કરી રહ્યાં છે.
કેપ્ટન એલિસા હેલી 36 રન બનાવી આઉટ, 10 ઓવર બાદ યુપીનો સ્કોર 64/2
9 ઓવર બાદ યુપીનો સ્કોર 59/1 . હેલી 32 રન અને સીમરન 6 રન સાથે હાલમાં યુપી તરફથી બેંટિગ કરી રહ્યાં છે.
આ મેચનો પ્રથમ સિક્સર આ ઓવરમાં હેલીની બેટથી જોવા મળ્યો.
8 ઓવર બાદ યુપીનો સ્કોર 53/1 . હેલી 27 રન અને સીમરન 5 રન સાથે હાલમાં યુપી તરફથી બેંટિગ કરી રહ્યાં છે.
7 ઓવર બાદ યુપીનો સ્કોર 44/1 . હેલી અને સીમરન હાલમાં યુપી તરફથી બેંટિગ કરી રહ્યાં છે.
6 ઓવર બાદ યુપીનો સ્કોર 38/1 . હેલી અને સીમરન હાલમાં યુપી તરફથી બેંટિગ કરી રહ્યાં છે.
આ ઓવરમાં 1 ચોગ્ગો જોવા મળ્યો. 5 ઓવર બાદ યુપીનો સ્કોર 37/1 . હેલી અને સીમરન હાલમાં યુપી તરફથી બેંટિગ કરી રહ્યાં છે.
યુપીની પ્રથમ વિકેટ પડી, શ્વેતા સહેરાવત 19 રન બનાવી કેચ આઉટ થઈ.
આ ઓવરમાં 1 ચોગ્ગો જોવા મળ્યો. 4 ઓવર બાદ યુપીનો સ્કોર 30/0 . હેલી અને શ્વેતા હાલમાં યુપી તરફથી બેંટિગ કરી રહ્યાં છે.
આ ઓવરમાં 1 ચોગ્ગો જોવા મળ્યો. 3 ઓવર બાદ યુપીનો સ્કોર 25/0. હેલી અને શ્વેતા હાલમાં યુપી તરફથી બેંટિગ કરી રહ્યાં છે.
આ ઓવરમાં 2 ચોગ્ગા જોવા મળ્યા. 2 ઓવર બાદ યુપીનો સ્કોર 17/0. આ સાથે જ વુમન્સ પ્રીમિયર લીગના 100 ચોગ્ગા પૂરા થયા છે.
મેચની શરુઆત ચોગ્ગા સાથે થઈ છે. 1 ઓવર બાદ યુપીનો સ્કોર 7/0
Team updates ‼️
Look at the Playing XIs from both teams
What do you make of them? 🤔
Follow the match ▶️ https://t.co/r4rFmhENd7#TATAWPL | #UPWvDC pic.twitter.com/sOgRj60IPP
— Women’s Premier League (WPL) (@wplt20) March 21, 2023
યુપી વોરિયર્સ : શ્વેતા સેહરાવત, એલિસા હીલી(કેપ્ટન), કિરણ નવગીરે, તાહલિયા મેકગ્રા, દીપ્તિ શર્મા, સોફી એક્લેસ્ટોન, સિમરન શેખ, પાર્શવી ચોપરા, અંજલિ સરવાણી, સોપ્પાધંડી યશશ્રી, શબનીમ ઈસ્માઈલ
દિલ્હી કેપિટલ્સ : મેગ લેનિંગ (કેપ્ટન), શૈફાલી વર્મા, એલિસ કેપ્સી, જેમિમાહ રોડ્રિગ્સ, મેરિઝાન કેપ, તાનિયા ભાટિયા (ડબ્લ્યુ), જેસ જોનાસન, રાધા યાદવ, અરુંધતી રેડ્ડી, શિખા પાંડે, પૂનમ યાદવ
🚨 Toss Update 🚨@DelhiCapitals win the toss and elect to field first against @UPWarriorz
Follow the match ▶️ https://t.co/r4rFmhENd7#TATAWPL | #UPWvDC pic.twitter.com/gPYlYR1w8k
— Women’s Premier League (WPL) (@wplt20) March 21, 2023
મેગ લૈનિગે ટોસ જીતી ફિલ્ડિંગ પસંદ કરી. યુપી વોરિયર્સની ટીમ પ્રથમ બેટિંગ કરશે. બંને ટીમો માટે આ મહત્વની મેચ છે.
યુપી વોરિયર્સ: એલિસા હીલી (સી, ડબલ્યુકે), કિરણ નવગીરે, તાહલિયા મેકગ્રા, દીપ્તિ શર્મા, ગ્રેસ હેરિસ, દેવિકા વૈદ્ય, સિમરન શેખ, સોફી એક્લેસ્ટોન, અંજલિ સરવાણી, રાજેશ્વરી ગાયકવાડ, પાર્શવી ચોપરા
દિલ્હી કેપિટલ્સ: જેઆઈ રોડ્રિગ્સ, એમએમ લેનિંગ (સી), શફાલી વર્મા, એલિસ કેપ્સી, એમ કેપ્પ, ટી ભાટિયા, જેએલ જોનાસેન, એસ પાંડે, રાધા યાદવ, ટી નોરિસ, તિતાસ સાધુ
આજની મેચમાં જીત સાથે મુંબઈ ઈન્ડિયન્સની ટીમ 12 પોઈન્ટને કારણે ટોપ પર છે. દિલ્હી કેપિટલ્સ અને યુપી વોરિયર્સની મેચ આ ટુર્નામેન્ટ માટે મહત્વની સાબિત થશે. જો દિલ્હી સારી રન રેટથી મેચ જીતશે તો તે સીધી ફાઈનલમાં પહોંચશે અને મુંબઈ-યુપી વચ્ચે એલિમિનેટર મેચ રમાશે.
વુમન્સ પ્રીમિયર લીગની અંતિમ મેચ યુપી વોરિયર્સ અને દિલ્હી કેપિટલ્સની દમદાર ટીમો વચ્ચે છે. બંને ટીમો પોઈન્ટ ટેબલમાં આગળ પહોંચવા આ મેચમાં જીત મેળવવાના ઈરાદા સાથે મેદાન પર ઉતરશે. આ બંને ટીમો પહેલા જ પ્લેઓફમાં પહોંચી ચૂકી છે.