MS Dhoni ના સુંદર ફાર્મ હાઉસ પર કરો એક નજર, વિદેશી ડોગ, પશુપાલન ઉપરાંત શાકભાજીની પણ ખેતી થાય છે

|

Jun 02, 2021 | 9:07 PM

ધોની IPL માં ચેન્નાઇ સુપર કિંગ્સ (CSK) ની કેપ્ટનશીપ નિભાવી રહ્યો છે. હાલમાં IPL 2021 ને કોરોના સંક્રમણને લઇને સ્થગીત કરી દેવામાં આવી છે. આવામાં ધોની પોતાના રાંચી સ્થિત ફાર્મ હાઉસમાં મોટા ભાગનો સમય ગાળી આનંદ લેતો રહે છે.

1 / 5
ભારત ના સૌથી સફળ ક્રિકેટ કેપ્ટનમાંથી એક એમએસ ધોની (MS Dhoni) ગત વર્ષે આંતરરાષ્ટ્રીય ક્રિકેટને અલવિદા કરી દીધી છે. ધોની IPL માં ચેન્નાઇ સુપર કિંગ્સ (CSK) ની કેપ્ટનશીપ નિભાવી રહ્યો છે. હાલમાં IPL 2021 ને કોરોના સંક્રમણને લઇને સ્થગીત કરી દેવામાં આવી છે. આવામાં ધોની પણ પોતાના રાંચી સ્થિત ફાર્મ હાઉસમાં મોટા ભાગનો સમય ગાળી આનંદ લેતો રહે છે.

2 / 5
માનવામાં આવી રહ્યુ છે કે, ધોની (Dhoni) નુ ફાર્મ હાઉસ સાતેક એકરમાં ફેલાયેલુ છે. આ ફાર્મ હાઉસમાં ગાર્ડનીંગ સિવાય અન્ય હિસ્સો ખેતીના ઉપયોગમાં લેવાય છે. ધોની રાંચી નજીક તેના ફાર્મમાં શાકભાજી અને ફળ ઉત્પાદન કરે છે. ધોની તેના પરિવાર સાથે અહી સમય પસાર કરતો રહેતો હોય છે.

3 / 5
ધોનીની પત્નિ સાક્ષી (Sakshi Dhoni) મોટેભાગે પોતાના ઇન્સ્ટાગ્રામ પર ફાર્મ હાઉસની તસ્વીરો પણ શેર કરતી રહે છે. જેમાં તેમની દીકરી જિવા પણ જોવા મળતી રહે છે.

4 / 5
ધોનીના ફાર્મ હાઉસમાં વિદેશી ડોગ, ઉચ્ચ નસલની ગાય પણ છે. હમણાં થી ઘોડો પણ તેમાં નવો સભ્ય બન્યો છે. તેમના ફાર્મ હાઉસનુ એક અલગ થી ઇન્સ્ટા પેજ છે. જેને સાક્ષી અને ધોની બંને ફોલો પણ કરે છે.

5 / 5
ધોનીએ પોતાના ઇન્સ્ટાગ્રામ પર એકવાર પોતાના ફાર્મ હાઉસનો એક વિડીયો પણ પોસ્ટ કર્યો હતો. જેમાં તે સ્ટ્રોબેરી તોડીને ખાઇ રહ્યો હોય છે. આ ઉપરાંત ફાર્મમાં તડબૂચ અને ટાંમેટાનું પણ ઉત્પાદન કરે છે.

Next Photo Gallery