પર્થથી આવ્યા મોટા સમાચાર, ભારત -સાઉથ આફ્રિકા મેચ પહેલા હવામાનમાં આવ્યો પલટો

|

Oct 30, 2022 | 10:00 AM

30 ઓક્ટોબરે એટલે કે આજે મેચના દિવસે પર્થનું હવામાન કેવું રહેશે તે જાણવા માટે ક્રિકેટ ચાહકો ઉત્સુક છે અને ઓસ્ટ્રેલિયાના હવામાન વિભાગે ચાહકોની આ ઉત્સુકતાને દૂર કરવાનો પ્રયાસ કર્યો છે.

પર્થથી આવ્યા મોટા સમાચાર, ભારત -સાઉથ આફ્રિકા મેચ પહેલા હવામાનમાં આવ્યો પલટો
પર્થથી આવ્યા મોટા સમાચાર, ભારત -સાઉથ આફ્રિકા મેચ પહેલા હવામાનમાં આવ્યો પલટો
Image Credit source: Twitter

Follow us on

T20 world cup2022 : ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે ટી 20 વર્લ્ડકપ 2022માં આજનો મુકાબલો પર્થમાં રમાશે. સેમિફાઈનલની ટિકીટ મેળવવા માટે આજની મેચ મહત્વની છે. આ મેચ પહેલા હવામાન વિભાગે મોટા સમાચાર આપ્યા છે. આજે હવામાન કેવી રહેશે તેની માહિતી આપી છે. ઓસ્ટ્રેલિયાના હવામાન વિભાગે ચાહકોની આ ઉત્સુકતાને દૂર કરવાનો પ્રયાસ કર્યો છે.

ઓસ્ટ્રેલિયાના હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આજે પર્થમાં વરસાદની સંભાવના છે. આકાશ વાદળછાયું રહેશે અને 50 ટકા સુધી વરસાદ પડી શકે છે. હવે આટલા સમાચાર વાંચ્યા પછી ક્રિકેટ ચાહકો નિરાશ થશે. આવી સ્થિતિમાં તેમના માટે એ જાણવું પણ જરૂરી છે કે પર્થમાં વરસાદ પડશે પરંતુ ક્યારે? શું તે મેચ દરમિયાન થશે, પહેલા કે પછી?

કોણ છે એ છોકરી જેના કારણે કોહલી-ગંભીર સાથે જોવા મળ્યા?
લગ્ન પહેલા પુરુષોએ આ મેડિકલ ટેસ્ટ જરૂર કરાવવા જોઈએ, જુઓ List
Phoneને ઝડપી ચાર્જ કરવા માટે શું કરવું? જાણો અહીં સરળ ટ્રિક
આ છે ઢોલીવૂડનું સેલિબ્રિટી કપલ, જુઓ ફોટો
રબરનો છોડ ઘરે ઉગાડવાથી થાય છે અનેક ફાયદા
આજનું રાશિફળ તારીખ : 19-09-2024

 

પર્થમાં આજે પડી શકે છે વરસાદ

ઓસ્ટ્રેલિયાના હવામાન વિભાગ દ્વારા સમાચાર સામે આવ્યા કે, પર્થમાં આજે વરસાદ પડી શકે છે. આ અપટેડ સ્પષ્ટ છે કે, હવામાનની આ અસર ભારત-સાઉથ આફ્રિકાની મેચથી વધુ પાકિસ્તાન-નેધરલેનની મેચમાં વધુ વિધ્ન રુપ બની શકે છે કારણ કે, જ્યારે વરસાદ પડવાની શક્યતા છે તેમાં ભારત-સાઉથ આફ્રિકાની મેચ પર તેની અસર જોવા મળશે નહિ,

 

 

પર્થમાં સવારનો તડકો હતો

પર્થમાં આજે દિવસની શરૂઆત તડકા સાથે થઈ હતી. મતલબ કે, ત્યાં વહેલી સવારે તડકો હતો. પરંતુ, હવે સમાચાર છે કે બપોર સુધી વરસાદ પડી શકે છે. કદાચ આ જ કારણ છે કે ઓસ્ટ્રેલિયામાં હવામાનની આગાહી કરવી મુશ્કેલ છે. તમને જણાવી દઈએ કે, ભારત-સાઉથ આફ્રિકાની મેચ પહેલા નેધરલેન્ડ વચ્ચે પર્થમાં ટક્કર થશે. સતત 2 હાર બાદ આ ટક્કર પાકિસ્તાન અને નેધરલેન્ડ બંન્ને માટે મહત્વની છે એટલે કે, વરસાદ મજા ન બગાડે તો સારું

Next Article