T20 World Cup 2021: રોહિત શર્મા લગાવશે હેટ્રિક? પાકિસ્તાન ફરી એકવાર હારશે ટીમ ઇન્ડિયા સામે!

ટીમ ઈન્ડિયા (Team India) ના વાઈસ કેપ્ટન અને ડેશિંગ ઓપનર રોહિત શર્મા (Rohit Sharma) અત્યારે સારા ફોર્મમાં છે અને છેલ્લા કેટલાક વર્ષોથી પાકિસ્તાન સામે તેનો રેકોર્ડ ઘણો પ્રભાવશાળી છે.

| Edited By: | Updated on: Oct 22, 2021 | 2:19 PM
4 / 6
Rohit Sharma

Rohit Sharma

5 / 6
 દેખીતી રીતે આ બંને વનડે મેચ હતી, પરંતુ આ સ્પષ્ટપણે દર્શાવે છે કે રોહિતનો પાકિસ્તાન સામે રન બનાવવાનો પ્રેમ. રોહિતે પાકિસ્તાન સામે 16 વનડેમાં 54 ની સરેરાશથી 720 રન બનાવ્યા છે, જેમાં 2 સદીનો સમાવેશ થાય છે. જોકે T20 માં રોહિતનો રેકોર્ડ બહુ સારો નથી, અને 7 મેચમાં તેણે માત્ર 70 રન બનાવ્યા છે, પરંતુ 2007 ના વર્લ્ડ કપની ફાઇનલમાં રોહિતે પાકિસ્તાન સામે 30 રન રમ્યા હતા.

6 / 6
 રોહિત તાજેતરના સમયમાં શાનદાર ફોર્મમાં છે. તેણે ત્રણેય ફોર્મેટમાં ઘણા રન બનાવ્યા છે. ઈંગ્લેન્ડમાં ટેસ્ટ શ્રેણીમાં મજબૂત પ્રદર્શન બાદ રોહિતે IPL માં પણ કેટલીક મહત્વની ઈનિંગ્સ રમી હતી, જ્યારે ઓસ્ટ્રેલિયા સામેની પ્રેક્ટિસ મેચમાં તેણે અડધી સદી ફટકારીને પોતાના ઈરાદા વ્યક્ત કર્યા છે.