માત્ર 3 મેચ બાદ ટીમ ઈન્ડિયાની બહાર કરવામાં આવ્યો, હવે 205 રન બનાવી મેળવી ઐતિહાસિક જીત, કહ્યું બીજો રોહિત શર્મા

|

Jul 28, 2022 | 5:37 PM

વેસ્ટ ઈન્ડિઝ સામેની વનડે સિરીઝમાં ટીમ ઈન્ડિયાએ (India Vs West Indies) ઐતિહાસિક જીત મેળવી છે. ભારતે વન-ડે સિરીઝની ત્રણેય મેચ જીતીને વિરોધી વેસ્ટ ઈન્ડિઝને ક્લીન સ્વીપ કર્યું હતું.

1 / 5
આ સિરીઝનો હીરો એવા ખેલાડી તરીકે પસંદ કરવામાં આવ્યો હતો જેને માત્ર ત્રણ મેચ રમ્યા બાદ ટીમને બહાર કરવામાં આવ્યો હતો. વાત કરવામાં આવી રહી છે શુભમન ગિલની જેને ડિસેમ્બર 2020માં પોતાની છેલ્લી વનડે મેચ રમી હતી, ત્યારબાદ તે ટીમની બહાર થઈ ગયો હતો. પરંતુ તક મળતાં જ તેણે પોતાનું ટેલેન્ટ સાબિત કરી દીધું છે. (PC-AFP)

2 / 5
શુભમન ગિલને વેસ્ટ ઈન્ડિઝમાં પ્લેયર ઓફ ધ સિરીઝ જાહેર કરવામાં આવ્યો હતો. આ ખેલાડીએ સૌથી વધુ 205 રન બનાવ્યા હતા. શુભમનની સરેરાશ 102થી વધુ હતી અને તે સિરીઝમાં 200નો આંકડો પાર કરનાર એકમાત્ર બેટ્સમેન હતો. (PC-AFP)

3 / 5
શુભમન ગિલે પ્રથમ વનડેમાં અડધી સદી ફટકારી હતી. બીજી મેચમાં તે ખરાબ શોટને કારણે અડધી સદી ચૂકી ગયો હતો અને ત્રીજી વનડેમાં તેને અણનમ 98 રન બનાવ્યા હતા. વરસાદના કારણે તે સદી ચૂકી ગયો હતો. પરંતુ તેની આ ઇનિંગ્સના આધારે ટીમ ઇન્ડિયાને જબરદસ્ત જીત મળી હતી. (PC-AFP)

4 / 5
શુભમન ગિલે કહ્યું કે તે પહેલી બે મેચમાં સારી શરૂઆતને મોટા સ્કોર સુધી ન લઈ જતા તે નિરાશ થયો હતો. પરંતુ તે ત્રીજી મેચમાં પણ સદી ફટકારી શક્યો ન હતો પરંતુ તેણે કહ્યું કે વરસાદ પર તેનો કોઈ કાબૂ નથી. પરંતુ તે આ સિરીઝમાં તેના પ્રદર્શનથી ખુશ છે. (PC-AFP)

5 / 5
વનડે સિરીઝમાં ટીમની કમાન સંભાળી રહેલા કાર્યકારી કેપ્ટન શિખર ધવને શુભમન ગિલની તુલના રોહિત શર્મા સાથે કરી હતી. ધવને કહ્યું કે ગિલનો ક્લાસ રોહિત જેવો છે. તેનો ટાઈમિંગ અને રમવાનો અંદાજ રોહિત શર્મા જેવી છે. (PC-AFP)

Next Photo Gallery