Rishabh Pant પાસેથી આ વિદેશી ખેલાડી બેટીંગ શિખી રહ્યો હતો, તેણે મીસ કેલિફોર્નિયા સાથે કર્યા હતા લગ્ન

|

Jun 13, 2021 | 10:06 AM

ઋષભ પંત (Rishabh Pant) હાલમાં ઇંગ્લેંડ પ્રવાસે છે. જ્યાં ભારતીય ટીમ વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશીપની ફાઇનલ (WTC Final) મેચ રમશે. ત્યાર બાદ ઇંગ્લેંડ સામે 5 ટેસ્ટ મેચની શ્રેણી રમશે. આજે ફેલપ્સ (Michael Phelps) ના લગ્નની પાંચમી વર્ષગાંઠ છે. તો ઋષભ પંતને પણ આ નિમીત્તે યાદ કરવાનુ ખાસ કારણ છે.

1 / 7
ઋષભ પંત (Rishabh Pant) હાલમાં ઇંગ્લેંડ પ્રવાસે છે. જ્યાં ભારતીય ટીમ વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશીપની ફાઇનલ (WTC Final) મેચ રમશે. ત્યાર બાદ ઇંગ્લેંડ સામે 5 ટેસ્ટ મેચની શ્રેણી રમશે. જોકે આજે 13 જૂનનો દિવસ અમેરીકન સ્વિમર માઇકલ ફેલપ્સ (Michael Phelps) માટે ખાસ છે. આજે ફેલપ્સના લગ્નની પાંચમી વર્ષગાંઠ છે. તો ઋષભ પંતને પણ આ નિમીત્તે યાદ કરવાનુ ખાસ કારણ છે.

2 / 7
'ફ્લાઇંગ ફિશ' ના નામ થી જાણીતો માઇકલ ફેલપ્સની ઓલિંમ્પિક ઇતિહાસના સૌથી મહાન ખેલાડીઓમાં ગણના થાય છે. જોકે તેને તેને ક્રિકેટની ચાવીઓ અને બેટીંગ વિશે ઉંડાણ થી સમજાવનારા ઋષભ પંત છે.

3 / 7
2 વર્ષ પહેલા માઇકલ ફેલપ્સ ભારત પ્રવાસે આવ્યા હતા. ત્યારે તેમણે એક ઇવેન્ટ દરમ્યાન ટીમ ઇન્યાના વિકેટકીપર બેટ્સમેન પાસે થી બેટીંગ ટીપ્સ મેળવી હતી.

4 / 7
આજે માઇકલ ફેલપ્સના લગ્નની પાંચમી વર્ષગાંઠ છે. 5 વર્ષ પહેલા એટલે કે વર્ષ 2016 માં લગ્નના બંધનમાં બંધાયા હતા.

5 / 7
ફેલપ્સના જ્યારે લગ્ન થયા હતા, ત્યારે તેની ઉંમર 30 વર્ષ હતી. ત્યારે તેણે 30 વર્ષની મિસ કેલિફોર્નીયા નિકોલ જોનસન (Nicole Johnson) સાથે લગ્ન કર્યા હતા. જે એરીજોના ના પેરાડાઇઝ વેલીમાં લગ્ન યોજ્યા હતા.

6 / 7
લગ્નના પાંચ વર્ષને અંતે માઇકલ ફેલપ્સ અને તેની પત્નિ નિકોલ જોનસન 3 બાળકોના માતા પિતા છે.

7 / 7
અમેરીકન સ્વિમર માઇકલ ફેલેપ્સના નામે પર ઓલિંમ્પિકમાં 23 ગોલ્ડ મેડલ નોંધાયેલા છે. ફેલ્પ્સ એક સિંગલ ઓલિંમ્પિકમાં સૌથી વધારે વખત ગોલ્ડ મેડલ જીતવા વાળા એથલેટ છે. જે કમાલ તેમણે 2008 બૈજીંગ ઓલિંમ્પિકમાં કર્યો હતો. ત્યારે તેમણે 1972 ના ઓલિંમ્પિકમાં બનાવેલ માર્ક સ્પિત્ઝના 7 ગોલ્ડ મેડલ જીતવાના રેકોર્ડને તોડ્યો હતો.

Next Photo Gallery