વુમન્સ પ્રીમિયર લીગમાં આજે શનિવારના રોજ ડબલ હેડરની પ્રથમ મેચ યુપી વોરિયર્સ અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચે રમાઈ હતી છે. વુમન્સ પ્રીમિયર લીગની આ 15મી મેચ નવી મુંબઈના ડીવાય પાટિલ સ્ટેડિયમમાં રમાઈ રહી હતી. યુપી વોરિયર્સની ટીમ ટોસ જીતીને બોલિંગ કરવા ઉતરી હતી. વુમન્સ પ્રીમિયર લીગમાં પહેલીવાર મુંબઈની ટીમનું નબળું પ્રદર્શન જોવા મળ્યું હતું. 20 ઓવર બાદ મુંબઈનો સ્કોર 10 વિકેટના નુકશાન સાથે 127 રન હતો. મુંબઈ ઈન્ડિયન્સની ટીમે આ ટુર્નામેન્ટમાં પ્રથમ વાર આવું ખરાબ પ્રદર્શન કર્યું છે.યુપી વોરિયર્સને જીતવા માટે 128 રનનો ટાર્ગેટ મળ્યો હતો.
128 રનના ટાર્ગેટને ચેઝ કરવા ઉતરેલી યુપી વોરિયર્સની ટીમની શરુઆત ખરાબ રહી હતી. પણ 19.3 ઓવરના અંતે યુપી વોરિયર્સનો સ્કોર 129 રન રહ્યો હતો. આ સાથે યુપીની ટીમ પોતાની ત્રીજી મેચ જીતી છે. આ મેચમાં યુપીની ટીમે 5 વિકેટથી જીત મેળવી છે.
🚨 Team Updates 🚨
1️⃣ change for @UPWarriorz while @mipaltan remain unchanged.
A look at the Playing XIs of both teams 👌🏻
Follow the match ▶️ https://t.co/6bZ3042C4S #TATAWPL | #MIvUPW pic.twitter.com/2iwXBk8Z8U
— Women’s Premier League (WPL) (@wplt20) March 18, 2023
યુપી વોરિયર્સ પ્લેઇંગ ઇલેવન —-એલિસા હીલી(કેપ્ટન), દેવિકા વૈદ્ય, કિરણ નવગીરે, તાહલિયા મેકગ્રા, ગ્રેસ હેરિસ, દીપ્તિ શર્મા, પાર્શવી ચોપરા, સિમરન શેખ, સોફી એક્લેસ્ટોન, અંજલિ સરવાણી, રાજેશ્વરી ગાયકવાડ
મુંબઈ ઈન્ડિયન્સ પ્લેઈંગ ઈલેવન—–હેલી મેથ્યુઝ, યાસ્તિકા ભાટિયા(વિકેટકીપર), નેટ સાયવર-બ્રન્ટ, હરમનપ્રીત કૌર(કેપ્ટન), એમેલિયા કેર, ઈસી વોંગ, હુમૈરા કાઝી, ધારા ગુજ્જર, અમનજોત કૌર, જીંતિમાની કલિતા, સાયકા ઈશાક
Hello from Brabourne Stadium, CCI 🏟️👋
Gearing up for the second game of today’s doubleheader as @RCBTweets face @GujaratGiants in Match 1⃣6⃣ of the #TATAWPL!
Which side are you rooting for ❓ #RCBvGG pic.twitter.com/UfnlYJUJFY
— Women’s Premier League (WPL) (@wplt20) March 18, 2023
ગુજરાત જાયન્ટસ ટીમે ટોસ જીતી બેટિંગ પસંદ કરી, બંને ટીમો માટે ‘કરો યા મરો’ જેવી સ્થિતિ. પ્લેઓફની રેસમાં રહેવા માટે બંને ટીમે આ મેચ જીતવી જરુરી છે.
પોઈન્ટર ટેબલમાં નંબર 1 ટીમ મુંબઈ ટીમ ટુર્નામેન્ટમાં પોતાની પ્રથમ મેચ હારી છે. યુપી વોરિયર્સે 19.3 ઓવરમાં 5 વિકેટના નુકશાન સાથે 129 રન બનાવી શાનદાર જીત મેળવી છે.
17 ઓવર બાદ યુપીનો સ્કોર 113/5, યુપી વોરિયર્સને જીતવા માટે 17 બોલમાં 15 રનની જરુર
16 ઓવર બાદ યુપીનો સ્કોર 106/5, યુપી વોરિયર્સને જીતવા માટે 24 બોલમાં 22 રનની જરુર
15 ઓવર બાદ યુપીનો સ્કોર 97/4, યુપી વોરિયર્સને જીતવા માટે 30 બોલમાં 31 રનની જરુર
ઓવરમાં બે ચોગ્ગા જોવા મળ્યા. 13 ઓવર બાદ યુપીનો સ્કોર 82/4, યુપી વોરિયર્સને જીતવા માટે 42 બોલમાં 46 રનની જરુર
આ ઓવરમાં બે ચોગ્ગા જોવા મળ્યા. 11 ઓવર બાદ યુપીનો સ્કોર 66/3, યુપી વોરિયર્સને જીતવા માટે 54 બોલમાં 62 રનની જરુર
આ ઓવરમાં એક સિક્સર જોવા મળી. 9 ઓવર બાદ યુપીનો સ્કોર 51/3, યુપી વોરિયર્સને જીતવા માટે 66 બોલમાં 77 રનની જરુર
8 ઓવર બાદ યુપીનો સ્કોર 39/3, યુપી વોરિયર્સને જીતવા માટે 72 બોલમાં 89 રનની જરુર
Kiran Navgire 12 રન બનાવી આઉટ, 7 ઓવર બાદ યુપીનો સ્કોર 35/3
Alyssa Healy 8 રન બનાવી આઉટ, 6 ઓવર બાદ યુપીનો સ્કોર 27/2
આ ઓવરમાં એક સિકસર જોવા મળી, 4 ઓવર બાદ યુપીનો સ્કોર 20/1.
2 ઓવર બાદ યુપીનો સ્કોર 2/1. Devika Vaidya 1 રન બનાવી હરમતપ્રીત કૌરના હાથે કેચ આઉટ થઈ છે.
છેલ્લી ઓવરમાં 1 સિક્સર અને ચોગ્ગો જોવા મળ્યો. દિપ્તી શર્માની ઓવરમાં 2 વિકેટ પણ પડી છે. આ સાથે યુપી વોરિયર્સને જીતવા માટે 128 રનનો ટાર્ગેટ મળ્યો છે.
મુંબઈની ખેલાડીઓનું હમણા સુધીનું સૌથી નબળું પ્રદર્શન, 19 ઓવર બાદ મુંબઈનો સ્કોર 116/8.
18 ઓવર બાદ મુંબઈનો સ્કોર 112/8, Dhara Gujjar 3 રન બનાવી આઉટ
મુંબઈની સાતમી વિકેટ પડી, Humaira Kazi 4 રન બનાવી આઉટ થઈ છે. 100 રનની અંદર અડધી મુંબઈની ટીમ આઉટ. 17 ઓવર બાદ મુંબઈનો સ્કોર 103/7
મુંબઈની છઠ્ઠી વિકેટ પડી, Amanjot Kaur 5 રન બનાવી કેચ આઉટ થઈ છે. 100 રનની અંદર અડધી મુંબઈની ટીમ આઉટ.
આ ઓવરમાં Issy Wongએ બે ચોગ્ગા ફટકાર્યા, 15 ઓવર બાદ મુંબઈનો સ્કોર 92/5
કેપ્ટન હરમનપ્રીત કૌર 25 રન બનાવી કેચ આઉટ થઈ છે. 13.2 ઓવરમાં મુંબઈનો સ્કોર – 78/5
કેર 3 રન બનાવી આઉટ, 13 ઓવર બાદ મુંબઈનો સ્કોર 77/4. હરમનપ્રીત કૌર – 6 રન
હેલી મેથ્યુઝ 35 રન બનાવી આઉટ, 11 ઓવર બાદ મુંબઈનો સ્કોર 60/3.
આ ઓવરમાં એક સિક્સર જોવા મળી. 10 ઓવર બાદ મુંબઈનો સ્કોર 56/2. હેલી મેથ્યુઝ – 35 રન , હરમનપ્રીત કૌર – 7 રન
આ ઓવરમાં 5 રન મળ્યા. 9 ઓવર બાદ મુંબઈનો સ્કોર 45/2. હેલી મેથ્યુઝ – 27 રન , હરમનપ્રીત કૌર – 4 રન
નેટ સાયવર-બ્રન્ટ 6 રન બનાવી આઉટ. કેપ્ટન હરમનપ્રીત કૌર બેટિંગ માટે મેદાન પર આવી. 8 ઓવર બાદ મુંબઈનો સ્કોર 40/2
આ ઓવરમાં એક ચોગ્ગા સાથે 7 રન મળ્યા. 7 ઓવર બાદ મુંબઈનો સ્કોર 38/1. હેલી મેથ્યુઝ – 24 રન , નેટ સાયવર-બ્રન્ટ – 5 રન
આ ઓવરમાં માત્ર 1 રન મળ્યો. 6 ઓવર બાદ મુંબઈનો સ્કોર 31/1
મુંબઈની પ્રથમ વિકેટ પડી, યાસ્તિકા ભાટિયા 7 રન બનાવી કેચ આઉટ. 5 ઓવર બાદ મુંબઈ ઈન્ડિયન્સનો સ્કોર 30/1
હેલી મેથ્યુઝે આ ઓવરમાં 2 છગ્ગા ફટકાર્યા.4 ઓવર બાદ મુંબઈનો સ્કોર 24/0.
2 ઓવર બાદ મુંબઈનો સ્કોર 6/0. આ ઓવરમાં મુંબઈને 2 રન મળ્યા. હેલી મેથ્યુઝ અને યાસ્તિકા ભાટિયા હાલમાં મુંબઈની ટીમ તરફથી બેટિંગ પર ઉતર્યા છે.
1 ઓવર બાદ મુંબઈનો સ્કોર 3 /0. હેલી મેથ્યુઝ અને યાસ્તિકા ભાટિયા હાલમાં મુંબઈની ટીમ તરફથી બેટિંગ પર ઉતર્યા છે.
🚨 Team Updates 🚨
1️⃣ change for @UPWarriorz while @mipaltan remain unchanged.
A look at the Playing XIs of both teams 👌🏻
Follow the match ▶️ https://t.co/6bZ3042C4S #TATAWPL | #MIvUPW pic.twitter.com/2iwXBk8Z8U
— Women’s Premier League (WPL) (@wplt20) March 18, 2023
યુપી વોરિયર્સ પ્લેઇંગ ઇલેવન —-એલિસા હીલી(કેપ્ટન), દેવિકા વૈદ્ય, કિરણ નવગીરે, તાહલિયા મેકગ્રા, ગ્રેસ હેરિસ, દીપ્તિ શર્મા, પાર્શવી ચોપરા, સિમરન શેખ, સોફી એક્લેસ્ટોન, અંજલિ સરવાણી, રાજેશ્વરી ગાયકવાડ
મુંબઈ ઈન્ડિયન્સ પ્લેઈંગ ઈલેવન—–હેલી મેથ્યુઝ, યાસ્તિકા ભાટિયા(વિકેટકીપર), નેટ સાયવર-બ્રન્ટ, હરમનપ્રીત કૌર(કેપ્ટન), એમેલિયા કેર, ઈસી વોંગ, હુમૈરા કાઝી, ધારા ગુજ્જર, અમનજોત કૌર, જીંતિમાની કલિતા, સાયકા ઈશાક
🚨 Toss Update 🚨@UPWarriorz win the toss and elect to bowl first against @mipaltan.
Follow the match ▶️ https://t.co/6bZ3042C4S #TATAWPL | #MIvUPW pic.twitter.com/LqLaohQ7BX
— Women’s Premier League (WPL) (@wplt20) March 18, 2023
યુપી વોરિયર્સે ટોસ જીતી બોલિંગ પસંદ કરી છે. આજની મેચ બપારે 3.30 કલાકે શરુ થશે.
યુપી વોરિયર્સ: એલિસા હીલી (કેપ્ટન), દેવિકા વૈદ્ય, કિરણ નવગીરે, તાહલિયા મેકગ્રા, ગ્રેસ હેરિસ, સિમરન શેખ, દીપ્તિ શર્મા, શ્વેતા સેહરાવત, સોફી એક્લેસ્ટોન, અંજલિ સરવાણી, રાજેશ્વરી ગાયકવાડ.
મુંબઈ ઈન્ડિયન્સ: યાસ્તિકા ભાટિયા, હીલી મેથ્યુસ, નેટ સાયવર-બ્રન્ટ, હરમનપ્રીત કૌર (કેપ્ટન), એમેલિયા કેર, ઈસ્સી વોંગ, હુમૈરા કાઝી, ધારા ગુર્જર, અમનજોત કૌર, જીંતિમાની કલિતા.
સતત 5 મેચ જીતીને મુંબઈ ઈન્ડિયન્સની ટીમ હાલમાં પોઈન્ટ ટેબલ પર ટોપ પર છે. સાથે સાથે મુંબઈની ટીમ પ્લેઓફમાં કવોલિફાઈ થનાર પ્રથમ ટીમ બની છે. જ્યારે 6 મેચમાં 4 જીત અને 2 હાર સાથે યુપીની ટીમ હાલમાં ત્રીજા સ્થાને છે.
નવી મુંબઈના ડીવાય પાટિલ સ્ટેડિયમમાં આજે મુંબઈ ઈન્ડિયન્સ અને યુપી વોરિયર્સ વચ્ચે રોમાંચક મેચ રમાવા જઈ રહી છે. આ મેચનો ટોસ બપોરે 3 વાગ્યે થશે અને મેચ 3.30 કલાકે શરુ થશે.
વુમન્સ પ્રીમિયર લીગમાં આજે શનિવારના રોજ ફરી એકવાર ડબલ હેડર મેચ રમાશે. આજે પ્રથમ મેચ યુપી વોરિયર્સ અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચે રમાશે. વુમન્સ પ્રીમિયર લીગની આ 15મી મેચ નવી મુંબઈના ડીવાય પાટિલ સ્ટેડિયમમાં રમાશે.મુંબઈ ઈન્ડિયન્સની ટીમનું નેતૃત્વ હરમનપ્રીત કૌર કરશે. MIએ તેમની તમામ મેચ જીતી છે અને પાંચ મેચમાંથી 10 પોઈન્ટ સાથે પોઈન્ટ ટેબલમાં ટોચ પર છે. સાયકા ઇશાક 12 આઉટ સાથે પર્પલ કેપ રેસમાં આગળ છે અને તે MIની સ્ટાર બોલર રહી છે. બીજી તરફ, UPWનો સફર અવ્યવસ્થિત રહ્યું છે અને પાંચ મેચમાં ચાર પોઈન્ટ સાથે ટેબલમાં ત્રીજા સ્થાને છે.
Published On - 7:00 pm, Sat, 18 March 23