જેસન રોય ECBનો સેન્ટ્રલ કોન્ટ્રાક્ટ છોડનાર પહેલો ઈંગ્લિશ ખેલાડી બનશે!

ઈંગ્લેન્ડનો ઓપનર જેસન રોય ECB સાથેનો સેન્ટ્રલ કોન્ટ્રાક્ટ રદ કરશે, જેથી તે ફ્રેન્ચાઈઝી ક્રિકેટમાં વધુ સમય રમી શકે. સેન્ટ્રલ કોન્ટ્રાક્ટ છોડશે તો જેસન રોય વનડે વર્લ્ડ કપનો રમવાનો મોકો ગુમાવશે, આ વર્ષે ભારતમાં વનડે વિશ્વકપનું આયોજન થશે.

| Edited By: | Updated on: May 25, 2023 | 8:33 PM
4 / 5
જેસન રોય IPL 2023માં કોલકાતા નાઈટ રાઈડર્સ તરફથી રમ્યો હતો. આ સિઝનમાં રોયનું પ્રદર્શન સામાન્ય રહ્યું હતું, જ્યારે KKR પણ પ્લેઓફ રાઉન્ડથી બહાર થઈ ગયું હતું.

5 / 5
મેજર લીગ ક્રિકેટમાં  LA નાઈટ રાઈડર્સ સાથે જેસન રોયને રૂ. 3 કરોડની ડીલ ઓફર કરવામાં આવી છે, જે ECB સાથેની ઈન્ક્રીમેન્ટલ ડીલ કરતાં વધુ છે.