Gujarati NewsSportsCricket newsIndian Premier League Match Records and Statistics Openers One Scoring 50 plus and One Scoring Duck Know in Gujarati
IPLના ઈતિહાસમાં 63 વાર બની છે આ ઘટના, એક ઓપનર થયો ડક અને બીજા ઓપનરે ફટકાર્યા 50થી વધારે રન
દિલ્હીના ઓપનર ડેવિડ વોર્નર 0 રન પર આઉટ થયો હતો. જ્યારે ફિલ સોલ્ટે દિલ્હી માટે 35 બોલમાં 59 રન બનાવ્યા હતા. છેલ્લા 15 વર્ષમાં આઈપીએલમાં આ 63મી ઘટના બની હતી. જ્યારે એક ઓપનર ડક થયો હોય અને એક ઓપનરે 50થી વધારે રન બનાવ્યા હોય. ચાલો જાણીએ 63 વાર બનેલી ઘટના સાથે બનેલી રસપ્રદ વાતો.
30 એપ્રિલ, 2023ના રોજ આઈપીએલ ઈતિહાસની 1000મી મેચ રમાઈ હતી. છેલ્લા 15 વર્ષોમાં આઈપીએલમાં ઘણી રોમાંચક મેચો જોવા મળી છે. આઈપીએલને કારણે ઘણા ખેલાડીઓની રાષ્ટ્રીય ટીમમાં વાપસી પણ થઈ છે. આઈપીએલને કારણે ઘણા યુવા ખેલાડીઓના ટેલેન્ટથી દુનિયા પરિચિત થઈ થઈ છે. આઈપીએલમાં ઘણા રેકોર્ડ બન્યા છે અને ઘણા રેકોર્ડ તૂટ્યા પણ છે. આ આઈપીએલમાં ઓપનરર્સના નામે પણ કેટલાક અનોખા રેકોર્ડ છે. ચાલો જાણીએ આ રેકોર્ડ વિશે.
દિલ્હીના ઓપનર ડેવિડ વોર્નર 0 રન પર આઉટ થયો હતો. જ્યારે ફિલ સોલ્ટે દિલ્હી માટે 35 બોલમાં 59 રન બનાવ્યા હતા. છેલ્લા 15 વર્ષમાં આઈપીએલમાં આ 63મી ઘટના બની હતી. જ્યારે એક ઓપનર ડક થયો હોય અને એક ઓપનરે 50થી વધારે રન બનાવ્યા હોય. ચાલો જાણીએ 63 વાર બનેલી ઘટના સાથે બનેલી રસપ્રદ વાતો.
એક ઓપનરે થયો ડક અને એક ઓપનરે બનાવ્યા 50+ રન
કયા વર્ષે સૌથી વધારે બની આ ઘટના ?
વર્ષ 2016,2020 અને 2022માં આ ઘટના 7 વાર બની છે.
વર્ષ 2011, 2017,2018માં આ ઘટના 5 વાર બની છે.
વર્ષ 2009માં 4 વાર આ ઘટના બની છે.
વર્ષ 2010, 2013,2019માં આ ઘટના 3 વાર બની છે.
વર્ષ 2008, 2012, 2014, 2021માં આ ઘટના 2 વાર બની છે.
વર્ષ 2023માં હમણાં સુધી 4 વાર આ ઘટના બની છે.
ક્યો ખેલાડી આ અનોખા રેકોર્ડમાં સૌથી વધારે સામેલ રહ્યો ?