Cricket: 34 વર્ષીય ભારતીય ક્રિકેટરે નિવૃત્તિ જાહેર કરી, ગયા અઠવાડિયે સદી ફટકારી, વિરાટ-રોહિત સાથે ખૂબ રમ્યો હતો

બેંગ્લુરુ ટેસ્ટ પહેલા જ વિરાટ કોહલી સાથે રમતા એક ભારતીય ક્રિકેટરે નિવૃત્તિની જાહેરાત કરી હતી. આંધ્રપ્રદેશના ઓલરાઉન્ડર દ્વારકા રવિ તેજાએ ક્રિકેટને સંપૂર્ણપણે અલવિદા કહી દીધું.

| Edited By: | Updated on: Mar 11, 2022 | 11:31 PM
4 / 4
જમણા હાથના બેટ્સમેને તેની લગભગ 16 વર્ષની કારકિર્દીમાં 78 ફર્સ્ટ-ક્લાસ મેચોમાં 4722 રન બનાવ્યા, જેમાં 12 સદી અને 22 અડધી સદી સામેલ છે. તેણે 85 લિસ્ટ A મેચમાં 2942 રન બનાવ્યા હતા. તેજા એક સમયે ભારતની અંડર-19 ટીમનો ભાગ હતો અને વિરાટ કોહલી, પીયૂષ ચાવલા જેવા ખેલાડીઓ સાથે રમ્યો હતો. આટલું જ નહીં, IPLની પ્રથમ સિઝનમાં તેને ડેક્કન ચાર્જર્સે ખરીદ્યો હતો, જ્યાં તેણે રોહિત શર્મા સાથે કેટલીક મેચો પણ રમી હતી. રવિ તેજા ભારતીય બેટ્સમેન હનુમા વિહારીના ખાસ મિત્ર છે. બંનેએ હૈદરાબાદ માટે ઘણી મેચ એકસાથે રમી હતી.