Cricket: 34 વર્ષીય ભારતીય ક્રિકેટરે નિવૃત્તિ જાહેર કરી, ગયા અઠવાડિયે સદી ફટકારી, વિરાટ-રોહિત સાથે ખૂબ રમ્યો હતો

બેંગ્લુરુ ટેસ્ટ પહેલા જ વિરાટ કોહલી સાથે રમતા એક ભારતીય ક્રિકેટરે નિવૃત્તિની જાહેરાત કરી હતી. આંધ્રપ્રદેશના ઓલરાઉન્ડર દ્વારકા રવિ તેજાએ ક્રિકેટને સંપૂર્ણપણે અલવિદા કહી દીધું.

TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 11, 2022 | 11:31 PM
ભારત અને શ્રીલંકા (India Vs Sri Lanka) વચ્ચે બીજી ટેસ્ટ મેચ શનિવાર 12 માર્ચથી બેંગ્લોરમાં શરૂ થઈ રહી છે. દરેક લોકો આ મેચની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. દરેક વ્યક્તિ એ જોવા માંગે છે કે વિરાટ કોહલી આ મેચમાં સદી ફટકારશે કે નહીં. પરંતુ આ ટેસ્ટ પહેલા જ વિરાટ સાથે રમતા એક ભારતીય ક્રિકેટરે નિવૃત્તિની જાહેરાત કરી હતી. આંધ્રપ્રદેશના ઓલરાઉન્ડર દ્વારકા રવિ તેજાએ ક્રિકેટને સંપૂર્ણપણે અલવિદા કહી દીધું.

1 / 4
34 વર્ષીય યુવાને ઇન્સ્ટાગ્રામ પર એક નિવેદન પોસ્ટ કર્યું અને કહ્યું કે તેણે લાંબી અને પરિપૂર્ણ કારકિર્દી પછી નિવૃત્તિ લેવાનો નિર્ણય કર્યો છે. રવિ તેજાએ બીસીસીઆઈને આપેલા નિવેદનમાં. આંધ્ર પ્રદેશ ક્રિકેટ એસોસિએશન, હૈદરાબાદ ક્રિકેટ એસોસિએશન અને મેઘાલય ક્રિકેટ એસોસિએશનનો પણ આભાર માન્યો હતો.

2 / 4
ગયા અઠવાડિયે જ રણજી ટ્રોફીની છેલ્લી ગ્રુપ મેચમાં આંધ્રપ્રદેશના રવિએ શાનદાર સદી ફટકારી હતી. મેઘાલય તરફથી રમતા રવિએ ગુજરાત સામે 133 રન બનાવ્યા અને પોતાની કારકિર્દીનો જબરદસ્ત રીતે અંત કર્યો.

3 / 4
જમણા હાથના બેટ્સમેને તેની લગભગ 16 વર્ષની કારકિર્દીમાં 78 ફર્સ્ટ-ક્લાસ મેચોમાં 4722 રન બનાવ્યા, જેમાં 12 સદી અને 22 અડધી સદી સામેલ છે. તેણે 85 લિસ્ટ A મેચમાં 2942 રન બનાવ્યા હતા. તેજા એક સમયે ભારતની અંડર-19 ટીમનો ભાગ હતો અને વિરાટ કોહલી, પીયૂષ ચાવલા જેવા ખેલાડીઓ સાથે રમ્યો હતો. આટલું જ નહીં, IPLની પ્રથમ સિઝનમાં તેને ડેક્કન ચાર્જર્સે ખરીદ્યો હતો, જ્યાં તેણે રોહિત શર્મા સાથે કેટલીક મેચો પણ રમી હતી. રવિ તેજા ભારતીય બેટ્સમેન હનુમા વિહારીના ખાસ મિત્ર છે. બંનેએ હૈદરાબાદ માટે ઘણી મેચ એકસાથે રમી હતી.

4 / 4

Latest News Updates

Follow Us:
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ

ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય

સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો

પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!

વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ

ગાયબ હોવાના અહેવાલો વચ્ચે નિલેશ કુંભાણીએ જાહેર કર્યો વીડિયો

અંબાલાલ પટેલની આગાહી, કમોસમી વરસાદ વધારશે ખેડૂતોની ચિંતા- Video

સાબરકાંઠા બેઠક પર ભાજપે મહિલા સંમેલનની કરી શરુઆત, 'શક્તિ' રણનીતિ, જુઓ

સ્ટેચ્યુ ઓફ યુનિટીથી ઓમકારેશ્વર સુધી ચાલશે ક્રુઝ

લખતર પંથકમાં પ્રાથમિક સુવિધાઓનો અભાવ, સમસ્યાનો ઉકેલ નહીં તો મતદાન નહીં

g clip-path="url(#clip0_868_265)">