India vs New Zealand, WTC Final 2021 Day 4: ફરી નડ્યું વરસાદી વિધ્ન, ચોથા દિવસનું સંપૂર્ણ ધોવાણ

|

Jun 21, 2021 | 8:20 PM

India vs New Zealand, WTC Final 2021 Day 3: ICC વર્લ્ડ ચેમ્પિયનશિપની ફાઈનલ (ICC WTC Final 2021)નો આજે ચોથો દિવસ છે. સાઉથમ્પ્ટનમાં આજે ફરી એકવાર વરસાદી વાતાવરણ બન્યું છે.

India vs New Zealand, WTC Final 2021 Day 4: ફરી નડ્યું વરસાદી વિધ્ન, ચોથા દિવસનું સંપૂર્ણ ધોવાણ
India vs New Zealand WTC Final 2021 day 4 from Southampton latest and live updates ball to ball in Gujarati

Follow us on

India vs New Zealand, WTC Final 2021 Day 3: ICC વર્લ્ડ ચેમ્પિયનશિપની ફાઈનલ (ICC WTC Final 2021)નો આજે ચોથો દિવસ છે. સાઉથમ્પ્ટનમાં આજે ફરી એકવાર વરસાદી વાતાવરણ બન્યું છે. બીજા અને ત્રીજા દિવસે વરસાદ થોડોક અટક્યા બાદ ફરીએકવાર તેનો મિજાજ પ્રથમ દિવસ જેવો જ બની ગયો છે.

સાઉથમ્પ્ટન (Southampton)માં થયેલા દિવસ રાત થયેલા વરસાદને લઈ ICC WTC Finalની પ્રથમ દિવસની રમત ધોવાઈ ગઈ. આજે ચોથા દિવસે પણ રમત ધોવાઈ જાય તેમ લાગી રહ્યું છે.

સાઉથમ્પ્ટનનાં મેદાન પર ચોથા દિવસની રમત શરૂ થતા પહેલા દિનેશ કાર્તિકે પણ વેધર રિપોર્ટ પોસ્ટ કરી છે. આ તસવીર સવારની છે કે જેમાં કહી રહ્યા છે કે આજે પણ કઈ ખાસ લાગી નથી રહ્યું કે રમત શરૂ થાય.

ફાઇનલ મેચનો વધુ એક દિવસ સંપૂર્ણ રીતે બરબાદ થઈ ગયો છે. આખો દિવસ અવિરત વરસાદને કારણે અમ્પાયરોએ સાઉથમ્પ્ટનમાં ચોથા દિવસની રમતને રદ્દ કરવાનું નક્કી કર્યું છે.

 

LIVE NEWS & UPDATES

The liveblog has ended.
  • 21 Jun 2021 08:17 PM (IST)

    ચોથા દિવસનો ખેલ રદ કરવામાં આવ્યો

    ફાઇનલ મેચનો વધુ એક દિવસ સંપૂર્ણ રીતે બરબાદ થઈ ગયો છે. આખો દિવસ અવિરત વરસાદને કારણે અમ્પાયરોએ સાઉથમ્પ્ટનમાં ચોથા દિવસની રમતને રદ્દ કરવાનું નક્કી કર્યું છે.

  • 21 Jun 2021 03:18 PM (IST)

    India vs New Zealand, WTC Final 2021 Day 4: વરસાદનાં પગલે મેચ શરૂ થવામાં વિલંબ

    India vs New Zealand, WTC Final 2021 Day : અને હવે અધિકૃત રીતે જાહેરાત પણ થઈ ગઈ છે કે સાઉથમ્પ્ટનમાં વરસાદ પડી રહ્યો છે. હાલમાં મળતી માહિતિ પ્રમાણે વરસાદને લઈમે મેચ મોડેથી શરૂ થઈ શકે છે. જો કે વરસાદને જોતા આજે પણ મેચ શરૂ થાય તેમ લાગી નથી રહ્યું મેચ ધોવાઈ જાય તેવી શક્યતાઓ છે.

     


Published On - 8:17 pm, Mon, 21 June 21