T20 World Cup 2021: વિરાટ કોહલીની કેપ્ટનશિપમાં પહેલી વખત ભારતીય ક્રિકેટ ચાહકોને જોવો પડ્યો આવો દિવસ, 9 વર્ષે મળી આવી આ હાર

ટીમ ઈન્ડિયા (Team India) T20 વર્લ્ડ કપ 2021 (T20 World Cup 2021) ની સેમીફાઈનલમાંથી બહાર, ઈંગ્લેન્ડ, ઓસ્ટ્રેલિયા, પાકિસ્તાન અને ન્યૂઝીલેન્ડ

| Edited By: | Updated on: Nov 07, 2021 | 8:35 PM
4 / 6
2017ની ચેમ્પિયન્સ ટ્રોફીમાં ટીમ ઈન્ડિયા ફાઇનલમાં પહોંચી હતી. ટીમ ઈન્ડિયા 2019 વર્લ્ડ કપમાં સેમિફાઈનલમાં પહોંચી ગઈ છે. 2021ની વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપમાં પણ ભારતે ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો.

5 / 6
જોકે, 2021 T20 વર્લ્ડ કપમાં ભારતીય ટીમ સુપર-12 રાઉન્ડમાં જ બહાર થઈ ગઈ હતી. ભારતીય ટીમને પ્રથમ બે મેચમાં ભારે હારનો સામનો કરવો પડ્યો હતો. પહેલા તેને પાકિસ્તાને હરાવ્યો અને પછી ન્યુઝીલેન્ડે તેને હરાવી તેનું ચેમ્પિયન બનવાનું સપનું તોડી નાખ્યું.

6 / 6
વિરાટ કોહલી (Virat Kohli) સોમવાર, 8 નવેમ્બરના રોજ નામીબિયા સામે T20 ક્રિકેટમાં છેલ્લી વખત ભારતીય ટીમ (Team India) ના કેપ્ટન તરીકે મેદાનમાં ઉતરશે, જે આ ફોર્મેટમાં કોઈપણ ટીમ માટે કેપ્ટન તરીકે તેની છેલ્લી મેચ હશે.