IND VS WI: વિરાટ કોહલીએ ફ્લોપ હોવા છતાં તોડ્યો વર્લ્ડ રેકોર્ડ, સચિનને ​​25 ઇનિંગ્સ પહેલા પાછળ રાખ્યો

વિરાટ કોહલી (Virat Kohli) એ ઘરઆંગણે બનાવ્યો સૌથી ઝડપી 5000 ODI રનનો વર્લ્ડ રેકોર્ડ, જાણો સચિનને કેટલી ઇનિંગ્સ થઇ હતી?

| Edited By: | Updated on: Feb 06, 2022 | 8:26 PM
4 / 5
વિરાટ કોહલીએ ઘરઆંગણે 60.25ની એવરેજથી 5000 રન બનાવ્યા છે. વિશ્વનો અન્ય કોઈ બેટ્સમેન 50ની એવરેજ સાથે પણ આ કારનામું કરી શક્યો નથી. સચિને ઘરઆંગણે 48.11ની એવરેજથી 6976 રન બનાવ્યા છે.

5 / 5
જોકે, અમદાવાદમાં પ્રથમ બે બોલમાં બે ચોગ્ગા મારવા છતાં વિરાટ કોહલી મોટી ઇનિંગ રમી શક્યો નહોતો. વિરાટ કોહલીએ 8 રનમાં પોતાની વિકેટ ગુમાવી દીધી હતી. અલઝારી જોસેફના બાઉન્સરે તેને પેવેલિયન પરત ફરવાની ફરજ પાડી હતી.

Published On - 8:25 pm, Sun, 6 February 22