IND vs SL: રોહિત શર્મા કેપ્ટનશીપમાં ચમક્યો પરંતુ આ બોલર તેની પર પડી રહ્યો છે ભારે, જાણો આંકડાનો ખેલ

ભારતે ધર્મશાળામાં બીજી T20Iમાં શ્રીલંકાને 7 વિકેટે હરાવીને ત્રણ મેચની શ્રેણીમાં 2-0 ની અજેય સરસાઈ મેળવી લીધી છે. ભારતની આ સતત ત્રીજી શ્રેણી જીત છે.

| Edited By: | Updated on: Feb 27, 2022 | 9:54 AM
4 / 5
ટી20 મેચોમાં ટીમ ઈન્ડિયાની આ સતત 11મી જીત છે. T20 વર્લ્ડ કપમાં ભારતે તેની છેલ્લી ત્રણ મેચ જીતી છે અને ત્યારથી તે એકપણ મેચ હારી નથી. એટલું જ નહીં, 2019 પછી ઘરઆંગણે ભારતની આ સતત સાતમી T20 શ્રેણી જીત છે.

5 / 5
જો કે, આ મેચ રોહિત શર્મા માટે વ્યક્તિગત રીતે સારી ન હતી અને તે પ્રથમ જ ઓવરમાં ઝડપી બોલર દુષ્મંત ચમીરા દ્વારા બોલ્ડ થયો હતો. આ રેકોર્ડ પાંચમી વખત છે જ્યારે ચમીરાએ રોહિતને આઉટ કર્યો છે. રોહિત શર્માએ T20માં અત્યાર સુધી રોહિતને 26 બોલ ફેંક્યા છે, જેમાં માત્ર 32 રન જ બનાવ્યા છે, જ્યારે તે 5 વખત આઉટ થયો છે.

Published On - 9:53 am, Sun, 27 February 22