IND vs SL: ભારતનો વિજય રથ આજે જારી રહેશે? ધર્મશાળાના મેદાન પર ટીમ ઇન્ડિયા માટે નિરાશાજનક છે આંકડા

વર્તમાન પ્રદર્શનના આધારે ટીમ ઈન્ડિયા (Team India) માટે હાલમાં સંતુલન ભારે લાગે છે. પરંતુ, જો ભારતની સતત જીતનો સિલસિલો ધર્મશાળામાં અટકે તો નવાઈ નહીં. કારણ કે, આ મેદાન પર ભારતના આંકડા આ પ્રકારના છે.

| Edited By: | Updated on: Feb 26, 2022 | 9:52 AM
4 / 5
ધર્મશાળામાં વરસાદને કારણે ભારતની આયોજન કરાયેલી અંતિમ  2 મેચ રદ્દ કરવામાં આવી હતી. જે બંને મેચમાં ટૉસ પણ કરી શક્યા નહોતા.

5 / 5
ભારત ધર્મશાળામાં તેની પ્રથમ T20 જીત નોંધાવવા ઉતરશે. જો ટીમ ઇન્ડિયા આમ કરી કરી શકવામાં નિષ્ફળ રહેશો તો, સતત જીતનો સિલસિલો અટકી જશે. આ સમયે, ભારતમાં રમેલ છેલ્લી 16 T20માં શ્રીલંકાને 12 મેચમાં હાર મળી છે. જ્યારે માત્ર 3 જ મેચમાં તેને જીત નસીબ થઇ છે.

Published On - 9:51 am, Sat, 26 February 22