IND Vs SA, 3rd T20I Live Streaming: જાણો કે ક્યારે, ક્યાં અને કેવી રીતે મેચ જોઈ શકાશે

ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે મંગળવારે શ્રેણીની ત્રીજી અને અંતિમ મેચ રમાશે. T20 વર્લ્ડ કપ પહેલા ભારતની આ છેલ્લી T20 શ્રેણી છે.

IND Vs SA, 3rd T20I Live Streaming: જાણો કે ક્યારે, ક્યાં અને કેવી રીતે મેચ જોઈ શકાશે
IND Vs SA, 3rd T20I Live Streaming: Know when, where and how you can watch the match
Follow Us:
| Updated on: Oct 03, 2022 | 5:10 PM

ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે મંગળવારે શ્રેણીની ત્રીજી અને અંતિમ મેચ રમાશે. રોહિત શર્માના નેતૃત્વમાં ભારતીય ટીમ પહેલા જ શ્રેણી જીતી ચૂકી છે અને ભારતીય ક્રિકેટ ટીમ (Indian Cricket Team) ક્લીન સ્વીપ કરવાના ઇરાદા સાથે મેદાન પર ઉતરશે. ભારતે પ્રથમ મેચ 8 વિકેટથી જીતી હતી જ્યારે બીજી મેચમાં 16 રનથી રોમાંચક વિજય મેળવ્યો હતો. ગુવાહાટીમાં રમાયેલી બીજી T20 મેચ જીતવા માટે ભારતને ઘણો પરસેવો પાડવો પડ્યો હતો.

દક્ષિણ આફ્રિકાના બેટ્સમેન ડેવિડ મિલરે ભારતીય બોલરોને ખૂબ જ પરેશાન કર્યા હતા. તેણે 47 બોલમાં 106 રનની નોટ આઉટ ઇનિંગ રમી હતી. બીજી તરફ ભારત તરફથી કેએલ રાહુલ અને સૂર્યકુમાર યાદવે અડધી સદી ફટકારી હતી. T20 વર્લ્ડ કપ (T20 World Cup) પહેલા ભારતની આ છેલ્લી T20 શ્રેણી છે. આવી સ્થિતિમાં છેલ્લી મેચ ભારત માટે તૈયારી કરવાની છેલ્લી તક છે.

શ્રેણી પૂરી થતા જ ટીમ ઓસ્ટ્રેલિયા જવા રવાના થશે

શ્રેણી પૂરી થયા બાદ ભારતીય ટીમ ટી-20 વર્લ્ડ કપ માટે ઓસ્ટ્રેલિયા રવાના થશે. ભારતીય ટીમ 23 ઓક્ટોબરે વર્લ્ડ કપમાં પાકિસ્તાન સામે પોતાના અભિયાનની શરૂઆત કરશે. આ પહેલા ટીમ ઓસ્ટ્રેલિયા અને ન્યુઝીલેન્ડ સામે 2 વોર્મ-અપ મેચ પણ રમશે.

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે

ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે ત્રીજી T20 મેચ ક્યારે રમાશે?

ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે ત્રીજી T20 મેચ 4 ઓક્ટોબરે રમાશે.

ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે ત્રીજી T20 મેચ ક્યાં રમાશે?

ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે ત્રીજી મેચ ઈન્દોરના હોલકર ક્રિકેટ સ્ટેડિયમમાં રમાશે.

ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે ત્રીજી T20 મેચ ક્યારે શરૂ થશે?

ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચેની આ મેચ સાંજે 7 વાગ્યે શરૂ થશે, જ્યારે મેચનો ટોસ સાંજે 6.30 વાગ્યે થશે.

ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચેની ત્રીજી T20 મેચનું લાઈવ ટેલિકાસ્ટ તમે ક્યાં જોઈ શકશો?

ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચેની આ મેચ સ્ટાર સ્પોર્ટ્સ નેટવર્કની ચેનલો પર વિવિધ ભાષાઓમાં જોઈ શકાશે.

ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચેની ત્રીજી T20 મેચનું લાઈવ સ્ટ્રીમિંગ ક્યાં જોઈ શકાશે?

મેચનું ઓનલાઈન લાઈવ સ્ટ્રીમિંગ Hotstar પર સબસ્ક્રીપ્શન સાથે જોઈ શકાશે. આ સિવાય TV9 પર પણ મેચના લાઈવ અપડેટ્સ વાંચી શકાશે.

Latest News Updates

મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
g clip-path="url(#clip0_868_265)">