
Virat Kohli

ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે વાનખેડે ખાતે આ ત્રીજી ટેસ્ટ મેચ હશે. આ પહેલા બંને ટીમો બે વખત સામસામે આવી ચુકી છે. બંનેને એક-એક જીત મળી છે. ભારતે મુંબઈમાં અત્યાર સુધીમાં 25 ટેસ્ટ રમી છે, જેમાં 11માં જીત, 7 ડ્રો અને 7માં હાર થઈ છે.

ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે કાનપુરમાં રમાયેલી પ્રથમ ટેસ્ટ મેચમાં શ્રેયસ અય્યરે શાનદાર રમત રમીને મેચને રોમાંચક સ્થિતી ભરી બનાવી હતી. ભારતીય ટીમ માત્ર એક વિકેટ માટે જીત થી દુર રહી ગઇ હતી.