IND vs NZ 2nd Test: વાનખેડેમાં ફરીથી ચાલશે ટીમ ઇન્ડિયાનો જાદુ, કોહલી અને અશ્વિન કરી શકશે કિવી ટીમને કાબુ?

વાનખેડે સ્ટેડિયમમાં ટીમ ઈન્ડિયા (Team India) નો રેકોર્ડ ઘણો સારો રહ્યો છે. અહીં ટીમ ઈન્ડિયાને 9 વર્ષ પહેલા ઈંગ્લેન્ડ સામે છેલ્લી વખત હારનો સામનો કરવો પડ્યો હતો.

| Edited By: | Updated on: Dec 03, 2021 | 8:51 AM
4 / 6
આ મેદાન પર પ્રથમ ટેસ્ટ ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે જાન્યુઆરી 1975માં રમાઈ હતી, જેમાં ભારત 201 રનથી હારી ગયું હતું. ભારતે આ મેદાન પર 1976માં પ્રથમ ટેસ્ટ 162 રને જીતી હતી જેમાં સુનીલ ગાવસ્કરે 119 રન બનાવ્યા હતા. તે મેચ પણ ન્યુઝીલેન્ડ સામે હતી. આ મેદાન પર સૌથી વધુ 1122 રન (20 ઇનિંગ્સ, 56.10 એવરેજ, 5 સદી)નો રેકોર્ડ ગાવસ્કરના નામે છે.

5 / 6
સૌથી વધુ વિકેટ લેવાની વાત કરીએ તો દિગ્ગજ લેગ સ્પિનર ​​અનિલ કુંબલેએ અહીં 14 ઇનિંગ્સમાં 38 વિકેટ લીધી છે. તેના પછી ટીમ ઈન્ડિયાનો વર્તમાન સ્ટાર છે રવિચંદ્રન અશ્વિન (Ashwin), જેણે 8 ઈનિંગ્સમાં 30 વિકેટ ઝડપી છે.

6 / 6
ભારત અને ન્યુઝીલેન્ડ  વચ્ચે બીજી ટેસ્ટ મેચ આજથી મુંબઈ ના વાનખેડે સ્ટેડિયમમાં શરૂ થશે. ભારત માટે આ મેચ ખૂબ જ મહત્વપૂર્ણ છે કારણ કે તેની વિશ્વસનીયતા દાવ પર છે. આ સિરીઝની છેલ્લી મેચ છે અને ટીમ ઈન્ડિયા તેને કોઈપણ સંજોગોમાં જીતવા ઈચ્છશે, નહીં તો ઘરઆંગણે રમીને પણ ટેસ્ટ શ્રેણી ન જીતવાનો ડાઘ રહેશે.