IPL 2021: રાજસ્થાન સામેની મેચમાં એમએસ ધોનીએ કેપ્ટનશીપને લઇને નોંઘાવી આ મહત્વની સિદ્ધી, વિરાટ કોહલી પણ છે ક્યાંય પાછળ

મહેન્દ્ર સિંહ ધોની (MS Dhoni) ની ગણતરી IPL ના સૌથી સફળ કેપ્ટનોમાં થાય છે. તેમની કેપ્ટનશીપમાં ચેન્નઈ સુપર કિંગ્સે ત્રણ વખત આઈપીએલનો ખિતાબ જીત્યો છે.

| Edited By: | Updated on: Oct 02, 2021 | 10:42 PM
4 / 6
 જો આઈપીએલમાં ધોનીના કેપ્ટનશીપમાં 199 મેચનો રેકોર્ડ જોઈએ તો તેણે 119 મેચ જીતી છે જ્યારે 79 મેચમાં તેને હારનો સામનો કરવો પડ્યો છે. ત્યાં એક મેચ અનિર્ણીત રહી છે.

5 / 6
ધોની બાદ વિરાટ કોહલી (Virat Kohli) એ ખેલાડીઓની યાદીમાં બીજું નામ છે. જેણે IPL માં બીજો એવો ક્રિકેટર છે, કે સૌથી વધુ મેચમાં કેપ્ટનશિપ કરી છે. કોહલીએ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) ની કેપ્ટનશીપ કરી છે. તેણે અત્યાર સુધીમાં 136 મેચમાં કેપ્ટનશિપ કરી છે. તેના પછી કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) ના ભૂતપૂર્વ કેપ્ટન ગૌતમ ગંભીર છે, જેમણે 129 મેચમાં કેપ્ટનશિપ કરી છે.

6 / 6
રાજસ્થાન રોયલ્સ સામે ચેન્નાઇ સુપર કિંગ્સની ટીમે 189 રનનો સ્કોર ખડક્યો હતો. તેમના ઓપનર ઋતુરાજ ગાયકવાડે (Ruturaj Gaikwad) શતક ફટકાર્યુ હતુ, જ્યારે રવિન્દ્ર જાડેજા (Ravindra Jadeja) એ આક્રમક રમત રમી હતી.