Joe Root એ ટેસ્ટ ક્રિકેટમાં 10000 રન પુરા કર્યા, કેપ્ટનશીપ છુટતા જ ફરીથી રંગમાં દેખાયો, એલિસ્ટર કુકનો રેકોર્ડ તોડ્યો

|

Jun 05, 2022 | 7:41 PM

જો રૂટે ટેસ્ટ ક્રિકેટમાં ઘણા વર્લ્ડ રેકોર્ડ બનાવ્યા છે. આ જમણા હાથનો બેટ્સમેન ટેસ્ટ શ્રેણીમાં 5 સદી ફટકારનાર એકમાત્ર ખેલાડી છે. રૂટ એક સિરીઝમાં સૌથી વધુ 1175 રન બનાવનાર એકમાત્ર બેટ્સમેન છે, રૂટ સતત 12 ટેસ્ટ મેચોમાં અડધી સદી ફટકારનાર એકમાત્ર બેટ્સમેન છે.

1 / 5
જો રૂટે ટેસ્ટ ક્રિકેટમાં ઘણા વર્લ્ડ રેકોર્ડ બનાવ્યા છે. આ જમણા હાથનો બેટ્સમેન ટેસ્ટ શ્રેણીમાં 5 સદી ફટકારનાર એકમાત્ર ખેલાડી છે. રૂટ એક સિરીઝમાં સૌથી વધુ 1175 રન બનાવનાર એકમાત્ર બેટ્સમેન છે, રૂટ સતત 12 ટેસ્ટ મેચોમાં અડધી સદી ફટકારનાર એકમાત્ર બેટ્સમેન છે. આ સિવાય એક સિરીઝમાં 17 કેચ પકડવાનો વર્લ્ડ રેકોર્ડ પણ રૂટના નામે છે.

2 / 5
વર્તમાન યુગના ફેબ 4 વિશે વાત કરીએ તો, જો રૂટ એકમાત્ર એવો બેટ્સમેન છે જેણે 10,000 રન પૂરા કર્યા છે. સ્ટીવ સ્મિથ, વિરાટ કોહલી અને કેન વિલિયમસન જેવા બેટ્સમેન હજુ પણ આ આંકડાથી 2 થી 3 હજાર રન દૂર છે. (PTI)

3 / 5
સૌથી ઝડપી 10,000 ટેસ્ટ રન પૂરા કરવાના મામલે જો રૂટ 10માં નંબર પર છે. સૌથી ઝડપી 10,000 ટેસ્ટ રન બનાવવાનો રેકોર્ડ લારા, સચિન અને સંગાકારાના નામે છે જેમણે 195-195 ઇનિંગ્સમાં આ કારનામું કર્યું હતું. આ માટે રૂટે 218 ઇનિંગ્સ રમી છે.

4 / 5
જો રૂટ પહેલા માત્ર એલિસ્ટર કૂકે 10,000 ટેસ્ટ રન બનાવ્યા છે. જોકે તેણે આ માટે 128 ટેસ્ટ મેચ રમી હતી. બીજી તરફ જો રૂટે માત્ર 118 ટેસ્ટમાં આ સિદ્ધિ હાંસલ કરી છે. (AFP)

5 / 5
જો રૂટને વર્તમાન યુગનો સર્વશ્રેષ્ઠ ટેસ્ટ બેટ્સમેન કહેવામાં આવે તો ખોટું નહીં હોય. ઈંગ્લેન્ડના આ બેટ્સમેને ફરી એકવાર એક મોટો રેકોર્ડ પોતાના નામે કરી લીધો છે. રૂટે લોર્ડ્સ ટેસ્ટ દરમિયાન પોતાના 10,000 રન પણ પૂરા કર્યા હતા. તે ઈંગ્લેન્ડ માટે સૌથી ઝડપી 10,000 ટેસ્ટ રન બનાવનાર ખેલાડી છે.

Next Photo Gallery