AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ENG vs IND : MS Dhoni પહોંચ્યો ટીમ ઈન્ડિયાના ડ્રેસિંગ રૂમમાં, ઈંગ્લેન્ડ સામેની બીજી T20 જીત બાદ ખેલાડીઓનો વધાર્યો ઉત્સાહ

Cricket : ઈંગ્લેન્ડ સામે ટી-20 સિરીઝ જીતવાની શાનદાર સિદ્ધિ બાદ, એમએસ ધોની ભારતીય ખેલાડીઓને મળવા ડ્રેસિંગ રૂમમાં પહોંચ્યો, જ્યાં તેણે લાંબા સમય સુધી વાત કરી અને બધાએ તેની વાત સાંભળી.

ENG vs IND : MS Dhoni પહોંચ્યો ટીમ ઈન્ડિયાના ડ્રેસિંગ રૂમમાં, ઈંગ્લેન્ડ સામેની બીજી T20 જીત બાદ ખેલાડીઓનો વધાર્યો ઉત્સાહ
MS Dhoni with Team India (PC: BCCI)
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 10, 2022 | 10:02 AM
Share

એમએસ ધોની (MS Dhoni) આ દિવસોમાં ઈંગ્લેન્ડમાં છે. જ્યાં ટીમ ઈન્ડિયા (Team India) યજમાન ટીમ સામે ક્રિકેટ શ્રેણી રમવામાં વ્યસ્ત છે. આવી સ્થિતિમાં ધોની ફરીથી ટીમ ઇન્ડિયાના ડ્રેસિંગ રૂમમાં પહોંચ્યો હતો. જ્યાં ભારત પોતાની રણનીતિના આધારે મેચ જીતતું હતું. ભારત અને ઈંગ્લેન્ડ (ENG vs IND) વચ્ચે T20 શ્રેણીની બીજી મેચ એજબેસ્ટન ખાતે રમાઈ હતી. આ મેચમાં ભારતીય ટીમનો વિજય થયો હતો અને તે જ સમયે ટી-20 શ્રેણી 2-0 ની અજેય લીડ સાથે કબજે કરી હતી. આ શાનદાર સિદ્ધિ પછી એમએસ ધોની ભારતીય ખેલાડીઓને મળવા માટે ડ્રેસિંગ રૂમમાં પહોંચ્યો. જ્યાં તેણે લાંબા સમય સુધી ખેલાડીઓ સાથે વાત કરી અને બધાએ તેની વાત ધ્યાનથી સાંભળી.

એજબેસ્ટનમાં ટીમ ઈન્ડિયા (Team India) ના ડ્રેસિંગ રૂમમાંથી એમએસ ધોનીની તસવીરો ખુદ BCCI એ શેર કરી છે. જે તસવીરો સામે આવી છે તેમાં ધોની તેની આગવી સ્ટાઈલમાં જોવા મળી રહ્યો હતો. તે જોઈને લાગી રહ્યું છે કે ભલે તેણે ક્રિકેટમાંથી નિવૃત્ત લઇ લીધી હોય પણ તેનું મહત્વ હજી પૂરું થયું નથી.

ધોનીએ ડ્રેસિંગ રુમમાં જે કહ્યું તે બધા ધ્યાનથી સાંભળતા રહ્યા

ડ્રેસિંગ રૂમમાં પહોંચ્યા બાદ એમએસ ધોની (MS Dhoni) જે કંઈ પણ કહી રહ્યો હતો ત્યાં ઊભેલા દરેક લોકો ખૂબ ધ્યાનથી સાંભળી રહ્યા હતા. ધોનીના આ શ્રોતાઓમાં વિકેટ કીપર બેટ્સમેન ઈશાન કિશન (Ishan Kishan) પણ સામેલ હતો. બીસીસીઆઈ (BCCI) એ તેના ટ્વીટનું કેપ્શન પણ આપ્યું છે કે “જ્યારે એમએસ ધોની વાત કરે છે ત્યારે દરેક લોકો હંમેશા સાંભળે છે.”

રિષભ પંતે ધોની સાથેની મુલાકાતની ફોટો શેર કરી

BCCI એ ધોનીની ભારતીય ડ્રેસિંગ રૂમમાંથી ખેલાડીઓ સાથે મુલાકાત કરવાની તસવીરો શેર કરી હતી. તો વિકેટ કીપર બેટ્સમેન રિષભ પંતે આ ક્ષણને પોતાના માટે બેવડી જીત ગણાવી છે. મતલબ કે તે મેદાન પર પણ મળ્યા હતા અને બીજું જે ધોનીને મળવાનું નસીબ હતું. ઇશાન હોય કે રિષભ પંત એમએસ ધોની દરેક માટે રોલ મોડેલ છે.

ખેલાડીઓ સાથે મળતા પહેલા ધોનીએ મેચ નીહાળી

એમએસ ધોની (MS Dhoni) ની આ તસવીરો જોઈને લાગે છે કે તે ભારતના એજબેસ્ટનમાં ટી20 સિરીઝની જીતનો સાક્ષી પણ બની ગયો છે. મતલબ કે તે અચાનક ભારતીય ડ્રેસિંગ રૂમમાં નથી ગયો. પરંતુ તે પહેલા તેણે સ્ટેડિયમમાં બેસીને ટીમની મેચ જોઈ હતી.

Follow Us
વડોદરા RTOમાં લાઇસન્સ મેળવવું હવે બોર્ડની પરીક્ષા સમાન
વડોદરા RTOમાં લાઇસન્સ મેળવવું હવે બોર્ડની પરીક્ષા સમાન
અમદાવાદ BRTS કોરિડોરમાં ‘સ્વિંગ ગેટ’ બિસ્માર
અમદાવાદ BRTS કોરિડોરમાં ‘સ્વિંગ ગેટ’ બિસ્માર
અમદાવાદમાં લોકદરબાર પહેલા અમિત શાહનું મતવિસ્તારમાં ભવ્ય સ્વાગત
અમદાવાદમાં લોકદરબાર પહેલા અમિત શાહનું મતવિસ્તારમાં ભવ્ય સ્વાગત
મુંબઈમાં દૂધ મોંઘું: 1 સપ્ટેમ્બરથી પ્રતિ લિટર રૂ.9નો વધારો, ભાવ રૂ.102
મુંબઈમાં દૂધ મોંઘું: 1 સપ્ટેમ્બરથી પ્રતિ લિટર રૂ.9નો વધારો, ભાવ રૂ.102
આજે આ રાશિઓને નોકરી-વેપારમાં મળશે મોટી સફળતા
આજે આ રાશિઓને નોકરી-વેપારમાં મળશે મોટી સફળતા
મેડિકલ કોલેજની જમીન પર મનપા દ્વારા ગેરકાયદે વોર્ડ ઓફિસ બાંધકામ
મેડિકલ કોલેજની જમીન પર મનપા દ્વારા ગેરકાયદે વોર્ડ ઓફિસ બાંધકામ
અમરેલીમાં દીપડાનો ભય: રહેણાંક વિસ્તારોમાં સતત લટારથી લોકોમાં ફફડાટ
અમરેલીમાં દીપડાનો ભય: રહેણાંક વિસ્તારોમાં સતત લટારથી લોકોમાં ફફડાટ
આઝાદી બાદ દેશનું શિક્ષણ કેવુ હશે તે ગુજરાત વિદ્યાપીઠે નક્કી કર્યું હતુ
આઝાદી બાદ દેશનું શિક્ષણ કેવુ હશે તે ગુજરાત વિદ્યાપીઠે નક્કી કર્યું હતુ
રક્ષાબંધન પૂર્વે CM ભૂપેન્દ્ર પટેલની મહિલા ધારાસભ્યોને 28 કરોડની ભેટ
રક્ષાબંધન પૂર્વે CM ભૂપેન્દ્ર પટેલની મહિલા ધારાસભ્યોને 28 કરોડની ભેટ
VGGS દરમિયાન ગુજરાતમાં આવશે વૈશ્વિક મૂડીરોકાણઃCM ભૂપેન્દ્ર પટેલનો દાવો
VGGS દરમિયાન ગુજરાતમાં આવશે વૈશ્વિક મૂડીરોકાણઃCM ભૂપેન્દ્ર પટેલનો દાવો
g clip-path="url(#clip0_868_265)">