ENG vs IND: મિતાલી રાજની ટીમ 7 વર્ષે ટેસ્ટ મેચ રમવા માટે મેદાને ઉતરશે, નંબર 1 બનવાની તક

|

Jun 15, 2021 | 4:48 PM

ભારતીય મહિલા ક્રિકેટ ટીમ (Women Cricket Team) બુધવારે ઇંગ્લેંડ સામે ટેસ્ટ ક્રિકેટ મેચ રમવા માટે મેદાને ઉતરશે. ટીમ 2401 દિવસના લાંબા સમય બાદ ટેસ્ટ મેચ રમશે. મિતાલી રાજ (Mithali Raj) અને ઝૂલણ ગોસ્વામી (Jhulan Goswami)ટીમમાં સૌથી વધારે અનુભવી છે.

1 / 5
ભારતીય મહિલા ક્રિકેટ ટીમ (Women Cricket Team) બુધવારે ઇંગ્લેંડ સામે ટેસ્ટ ક્રિકેટ મેચ રમવા માટે મેદાને ઉતરશે. ટીમ   2401 દિવસના લાંબા સમય બાદ ટેસ્ટ મેચ રમશે. ભારતીય મહિલા ટીમ એ પોતાની અંતિમ ટેસ્ટ મેચ વર્ષ 2014માં રમી હતી. મિતાલી રાજ   (Mithali Raj) અને ઝૂલણ ગોસ્વામી (Jhulan Goswami)ટીમમાં સૌથી વધારે અનુભવી છે. જે બંને 10-10 મેચ રમી   ચુકી છે. જોકે ભારત માટે સૌથી વધારે ટેસ્ટ મેચ રમવાના મામલામાં તેઓ ટોપ ફાઇવમાં પણ નથી.

2 / 5
ઇંગ્લેંડ ની ટીમ ભારતીય ટીમ કરતા ટેસ્ટ મેચ રમવાને લઇ વધારે અનુભવી છે. ભારતીય ટીમમાંથી ફક્ત આઠ ખેલાડીઓ એ ટેસ્ટ મેચ રમી છે.   જ્યારે ઇંગ્લેંડની ટીમમાં 11 ખેલાડીઓ એ ટેસ્ટ મેચ રમી છે. 2014 બાદ થી ઇંગ્લેંડ ત્રણ ટેસ્ટ મેચ રમી ચુક્યુ છે. જ્યારે ભારતની ત્યારબાદ પ્રથમ   મેચ હશે.

3 / 5
ભારત જો ઇંગ્લેંડમાં જીત હાંસલ કરે છે. તો તે મહિલા ટેસ્ટ ક્રિકેટમાં સતત સૌથી વધારે જીતનો રેકોર્ડ પોતાને નામ કરી લેશે. તેણે પોતાની   પાછળની ત્રણ ટેસ્ટ મેચોમાં જીત હાંસલ કરી છે. તે હાલમાં ઓસ્ટ્રેલીયાની બરાબરી પર છે. બ્રિસ્ટલમાં જીત સાથે મહિલા ટીમ લગાતાર સિરીઝનો   પણ રેકોર્ડ બનાવશે.

4 / 5
ઇંગ્લેંડ સામે ટેસ્ટ ક્રિકેટમાં ભારતનો રેકોર્ડ ખૂબ સારો છે. બંને ટીમો વચ્ચે અત્યાર સુધીમાં 13 મેચ રમાઇ છે. 13 માંથી બે મેચ ભારતે જીતી છે.   તો ઇંગ્લેંડના નામે ફક્ત એક જ મેચ છે. 10 મેચ ડ્રો રહી છે. ભારત તેની બંને મેચ ઇંગ્લેંડમાં જ જીતી છે.

5 / 5
મહિલા ટેસ્ટ મેચોમાં ફક્ત એક તૃતીયાંશ મેચોના પરીણામ સામે આવ્યા છે. અત્યારસુધીમાં મહિલા ક્રિકેટમાં રમાયેલ 110 મેચમાંથી ફક્ત 35 માં   જ પરીણામ આવ્યા છે. જોકે 2000 ની સાલ બાદ ફક્ત 46.67 ટકા ટેસ્ટ મેચ ડ્રો રહ્યા છે.

Next Photo Gallery