
જો કે, દુબઈમાં આવેલા ભૂકંપની ઓસ્ટ્રેલિયા-ન્યૂઝીલેન્ડની ફાઈનલ મેચ પર કોઈ અસર થઈ નથી. મેચ પોતાના સમય પર શરૂ થઈ હતી. ટાઇટલ મેચમાં ઓસ્ટ્રેલિયાએ ટોસ જીતીને ન્યૂઝીલેન્ડને પ્રથમ બેટિંગ માટે આમંત્રણ આપ્યું હતું.

ન્યુઝીલેન્ડની પ્લેઈંગ ઈલેવન - માર્ટિન ગુપ્ટિલ, ડેરેલ મિશેલ, કેન વિલિયમસન, ટિમ સેફર્ટ, ગ્લેન ફિલિપ્સ, જેમ્સ નીશમ, મિશેલ સેન્ટનર, ટિમ સાઉથી, એડમ મિલ્ને, ટ્રેન્ડ બોલ્ટ અને ઈશ સોઢી.

ઓસ્ટ્રેલિયાની પ્લેઈંગ ઈલેવન: ડેવિડ વોર્નર, મિશેલ માર્શ, સ્ટીવ સ્મિથ, ગ્લેન મેક્સવેલ, માર્કસ સ્ટોઈનીસ, મેથ્યુ વેડ, પેટ કમિન્સ, મિચેલ સ્ટાર્ક, એડમ ઝમ્પા અને જોશ હેઝલવુડ.