આજે વુમન્સ પ્રીમિયર લીગની પાંચમી મેચ ઓસ્ટ્રેલિયાની કેપ્ટન અને વાઈસ કેપ્ટનની મહિલા ટીમ વચ્ચે રમાશે. દિલ્હી અને યુપીની મહિલા ટીમ વચ્ચે આજે 7.30 કલાકે મેચ શરુ થશે. આ મેચ DY પાટિલ સ્ટેડિયમમાં રમાશે, મેચનો ટોસ સાંજે 7 કલાકે થશે.
દિલ્હીની ટીમે 42 રન અને 5 વિકેટથી મેચ જીતી
તાહલિયા મેકગ્રાની ધમાકેદાર બેટિંગ , યુપી વોરિયર્સને જીતવા માટે 6 બોલમાં 57 રનની જરુર
તાહલિયા મેકગ્રાએ ફિફટી ફટકારી, યુપી વોરિયર્સને જીતવા માટે 12 બોલમાં 75 રનની જરુર
Devika Vaidya 23 રન બનાવી આઉટ થઈ
યુપી વોરિયર્સને જીતવા માટે 24 બોલમાં 99 રનની જરુર
યુપી વોરિયર્સને જીતવા માટે 30 બોલમાં 103 રનની જરુર
યુપી વોરિયર્સને જીતવા માટે 36 બોલમાં 109 રનની જરુર
યુપી વોરિયર્સને જીતવા માટે 42 બોલમાં 117 રનની જરુર, છેલ્લી ઓવરમાં 1 છગ્ગો જોવા મળ્યો
યુપી વોરિયર્સને જીતવા માટે 48 બોલમાં 128 રનની જરુર
યુપી વોરિયર્સને જીતવા માટે 54 બોલમાં 140 રનની જરુર
Deepti Sharma 12 રન બનાવી આઉટ થઈ
યુપી વોરિયર્સને જીતવા માટે 60 બોલમાં 141 રનની જરુર
આ ઓવરમાં એક છગ્ગો અને ચોગ્ગો જોવા મળ્યો
છેલ્લી ઓવરમાં 5 રન યુપી વોરિયર્સને મળ્યા 5 રન
છેલ્લી ઓવરમાં 3 ચોગ્ગા જોવા મળ્યા
યુપી વોરિયર્સની રન બનાવવાની ઝડપ ઘટી
ધમાકેદાર શરુઆત બાદ યુપી વોરિયર્સની ટીમ થઈ વેરવિખેર
4.1 ઓવર બાદ યુપી વોરિયર્સનો સ્કોર 31 /3 , Shweta Sehrawat 1 રન બનાવી આઉટ થઈ
4 ઓવર બાદ યુપી વોરિયર્સનો સ્કોર 31 /2, Kiran Navgire 2 રન બનાવી આઉટ થઈ
યુપી વોરિયર્સની કેપ્ટન હીલી 24 રન બનાવી આઉટ થઈ
યુપી વોરિયર્સની કેપ્ટન હીલીએ સંભાળી બાજી
યુપી વોરિયર્સની પણ ધમાકેદાર શરુઆત, બીજી ઓવરમાં જોવા મળ્યા 2 ચોગ્ગા
યુપી વોરિયર્સને મળ્યો છે 212 રનનો ટાર્ગેટ
યુપી વોરિયર્સને મળ્યો 212 રનનો ટાર્ગેટ
19 ઓવર બાદ દિલ્હીનો સ્કોર 195/4
18 ઓવર બાદ દિલ્હીનો સ્કોર 176/4, Alice Capsey અને Jemimah Rodriguesએ સંભાળી બાજી
17 ઓવર બાદ દિલ્હીનો સ્કોર 167/4
Jess Jonassen અને Jemimah Rodriguesએ સંભાળી બાજી
દિલ્હીની ચોથી વિકેટ પડી, કેપ્સી 21 રન બનાવી આઉટ થઈ
Alice Capsey અને Jemimah Rodriguesએ સંભાળી બાજી
Alice Capseyએ બીજા જ બોલ પર માર્યો છગ્ગો
કેપ્ટન મેગ લૈનિંગ 70 રન બનાવી આઉટ
કેપ્ટન મેગ લૈનિંગ 64 રન બનાવી ક્રિઝ પર છે.
મારીઝાને કાપ 16 રન બનાવી આઉટ થઈ
પીચ પરથી હાલમાં કવર હટાવી લેવામાં આવ્યા છે, 8.30 કલાકે મેચ ફરી શરુ થશે.
WHAT. A. GRAB!
Safe hands ft. Kiran Navgire ✅
Follow the match 👉 https://t.co/Yp7UtgDkCN#TATAWPL | #DCvUPW | @UPWarriorz pic.twitter.com/Hw1KKX4oTB
— Women’s Premier League (WPL) (@wplt20) March 7, 2023
મેદાન પર હળવા વરસાદને કારણે પીચ ઢાંકીને મેચ રોકવામાં આવી છે.
મેગ લૈનિંગ – 53 રન, મારીઝેન કાપ – 9 રન
33 બોલમાં મેગ લેનિંગે 53 રન બનાવ્યા છે, તેણે સતત બીજી ફિફ્ટી ફટકારી છે.
કેપ્ટન મેગ લેગિંન ફિફ્ટીથી 4 રન દૂર
કેપ્ટન મેગ લેગિંન 44 રન સાથે ક્રિઝ પર છે.
શૈફાલી વર્મા 17 રન બનાવી આઉટ થઈ
શૈફાલી વર્મા – 17 રન, મેગ લૈનિંગ – 43 રન
શૈફાલી વર્મા – 12 રન, મેગ લૈનિંગ – 31 રન
શૈફાલી વર્માએ ફટકારી સિક્સ
કેપ્ટન મેગ લૈનિંગે ફટકાર્યો મેચની પ્રથમ સિક્સ
કેપ્ટન મેગ લૈનિંગે ફટકાર્યા મેચના પ્રથમ 2 ચોગ્ગા
કેપ્ટન મેગ લૈનિંગે ફટકાર્યા મેચનો પ્રથમ ચોગ્ગો
દિલ્હીએ આ ટુર્નામેન્ટમાં તેમના અભિયાનની શરૂઆત રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરને 60 રને હરાવીને કરી હતી, જ્યારે યુપીએ તેની પ્રથમ મેચમાં ગુજરાત જાયન્ટ્સ સામે 3 વિકેટથી જીત નોંધાવી હતી.
7 કલાકે થયેલા ટોસમાં યુપીની ટીમે ટોસ જીતીમે ફિલ્ડિંગ પસંદ કરી છે.
🚨 Toss Update 🚨@UPWarriorz win the toss and elect to bowl first against @DelhiCapitals.
Follow the match 👉 https://t.co/Yp7UtgDSsl#TATAWPL | #DCvUPW pic.twitter.com/Oxj5UeD2Hk
— Women’s Premier League (WPL) (@wplt20) March 7, 2023
યુપી વોરિયર્સ પ્લેઇંગ ઇલેવન —–એલિસા હીલી (કેપ્ટન), શ્વેતા સેહરાવત, કિરણ નવગીરે, તાહલિયા મેકગ્રા, દીપ્તિ શર્મા, સિમરન શેખ, દેવિકા વૈદ્ય, સોફી એક્લેસ્ટોન, શબનીમ ઈસ્માઈલ, અંજલિ સરવાણી, રાજેશ્વરી ગાયકવાડ
દિલ્હી કેપિટલ્સની પ્લેઈંગ ઈલેવન —- મેગ લેનિંગ (કેપ્ટન), શફાલી વર્મા, મેરિઝાન કેપ, જેમિમાહ રોડ્રિગ્સ, એલિસ કેપ્સી, જેસ જોનાસેન, તાનિયા ભાટિયા (વિકેટકીપર), અરુંધતી રેડ્ડી, શિખા પાંડે, રાધા યાદવ, તારા નોરિસ
યુપી વોરિયર્સેની કેપ્ટન Alyssa Healyએ ટોસ જીતી પસંદ કરી ફિલ્ડિંગ. બંને ટીમો પોતાની પ્રથમ મેચ જીતી ચૂકી છે.
Game mode 🔛#UPWarriorzUttarDega #WPL pic.twitter.com/jlqHgF2t4x
— UP Warriorz (@UPWarriorz) March 7, 2023
On our way to claim another win 💪
From where will you be cheering for us?#YehHaiNayiDilli #CapitalsUniverse #TATAWPL #DCvUPW pic.twitter.com/Uw1NASoWFN
— Delhi Capitals (@DelhiCapitals) March 7, 2023
No shortage of smiles when it’s Match Day 😃👌
Follow the match 👉 https://t.co/Yp7UtgDSsl#TATAWPL | #DCvUPW | @sthalekar93 | @JemiRodrigues | @AliceCapsey | @Sophecc19 pic.twitter.com/s5g6rU4klC
— Women’s Premier League (WPL) (@wplt20) March 7, 2023
Ready to play another cracking knock at the 🔝@TheShafaliVerma is gearing up for #DCvUPW 💪
Follow the match 👉 https://t.co/Yp7UtgDSsl#TATAWPL pic.twitter.com/EEC0P8uFvS
— Women’s Premier League (WPL) (@wplt20) March 7, 2023
મેગ લેનિંગ (C), શફાલી વર્મા, મેરિઝાન કેપ, જેમિમાહ રોડ્રિગ્સ, એલિસ કેપ્સી, જેસ જોનાસેન, તાનિયા ભાટિયા (WK), અરુંધતિ રેડ્ડી, શિખા પાંડે, રાધા યાદવ, તારા નોરિસ
એલિસા હીલી (C/WK), શ્વેતા સેહરાવત, કિરણ નવગીરે, તાહલિયા મેકગ્રા, દીપ્તિ શર્મા, ગ્રેસ હેરિસ, સિમરન શેખ, દેવિકા વૈદ્ય, સોફી એક્લેસ્ટોન, અંજલિ સરવાણી, રાજેશ્વરી ગાયકવાડ
સ્પોર્ટ્સ 18 નેટવર્ક/જિયો પર દિલ્હી કેપિટલ્સ અને યુપી વોરિયર્ઝની મેચનું લાઈવ સ્ટ્રીમિંગ ઉપલબ્ધ થશે.
આજે વુમન્સ પ્રીમિયર લીગની પાંચમી મેચ ઓસ્ટ્રેલિયાની કેપ્ટન અને વાઈસ કેપ્ટનની મહિલા ટીમ વચ્ચે રમાશે. દિલ્હી અને યુપીની મહિલા ટીમ વચ્ચે આજે 7.30 કલાકે મેચ શરુ થશે. આ મેચ DY પાટિલ સ્ટેડિયમમાં રમાશે, મેચનો ટોસ સાંજે 7 કલાકે થશે.
Published On - 6:05 pm, Tue, 7 March 23