આજે વુમન્સ પ્રીમિયર લીગની 14મી મેચ ગુજરાત જાયન્ટસ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે રમાઈ હતી. આજની મેચમાં દિલ્હીની કેપ્ટન મૈગ લાનિંગએ ટોસ જીતી પ્રથમ ફિલ્ડિંગ પસંદ કરી હતી. ગુજરાત જાયન્ટસની ટીમે પ્રથમ ઈનિંગમાં 4 વિકેટ ગુમાવીને 148 રનનો ટાર્ગેટ આપ્યો હતો. બેટિંગમાં ખરાબ શરુઆત કર્યા બાદ ગુજરાતની ટીમે બોલિંગમાં સારી શરુઆત કરી હતી.એક સમયે દિલ્હીની ઘણી વિકેટ પાડયા બાદ ગુજરાતની ટીમે મેચમાં જોરદાર વાપસી કરી હતી. અંતે 136 રનના સ્કોર પર દિલ્હીને ઓલઆઉટ કરી ગુજરાત જાયન્ટની ટીમે જીત મેળવી હતી.
હમણા સુધીની 6 મેચમાં ગુજરાત જાયન્ટસની આ બીજી જીત હતી. 2 જીત અને 4 પોઈન્ટ સાથે ગુજરાત જાયન્ટસની ટીમ હાલમાં પોઈન્ટ ટેબલમાં ચોથા ક્રમે છે. પ્લેઓફમાં પહોંચવા માટે આ ટીમે તેની અંતિમ બે મેચ પણ જીતવી પડશે. જ્યારે દિલ્હીની ટીમ 6 મેચમાં 2 હાર અને 4 જીત સાથે હાલમાં પણ બીજા જ ક્રમે છે.
પ્રથમ ઈનિંગમાં ગુજરાત જાયન્ટસ તરફથી સોફિયા ડંકલીએ 4 રન, લૌરા વોલ્વાર્ડએ 57 રન, હરલીન દેઓલએ 31 રન, એશલે ગાર્ડનરે 51 રન, દયાલન હેમલતાએ 1 રન બનાવ્યા હતા. ગુજરાત જાયન્ટસની ઈનિંગમાં 1 સિક્સર અને 19 ચોગ્ગો પણ જોવા મળ્યો હતો. બીજી ઈનિંગમાં કિમ ગાર્થએ 4 ઓવરમાં 18 રન આપી 2 વિકેટ, તનુજા કંવરે 4 ઓવરમાં 29 રન આપી 2 વિકેટ અને ગાર્ડનરે પણ 3.4 ઓવરમાં 19 રન આપી 2 વિકેટ લીધી હતી.
પ્રથમ ઈનિંગમાં દિલ્હી કેપ્ટિલસ તરફથી જેસ જોનાસેને 38 રન આપીને 2 વિકેટ લીધી હતી. મેરિઝાન કેપએ 4 ઓવરમાં 24 રન આપીને 1 વિકેટ લીધી હતી. જ્યારે અરુંધતી રેડ્ડીએ 3 ઓવરમાં 25 રન આપીને 1 વિકેટ લીધી હતી.બીજી ઈનિંગમાં મેગ લેનિંગે 18 રન, શૈફાલી વર્માએ 8 રન, એલિસ કેપ્સીએ 22 રન, જેમિમાહ રોડ્રિગ્સે 1 રન, મેરિઝાન કેપએ 36 રન, જેસ જોનાસેને 4 રન, તાનિયા ભાટિયાએ 1 રન, અરુંધતિ રેડ્ડીએ 25 રન, રાધા યાદવે 1 રન, શિખા પાંડેએ 8 રન અને પૂનમ પાંડે એ 0 રન બનાવ્યા હતા. બીજી ઈનિંગમાં 4 સિક્સ અને 19 ચોગ્ગા જોવા મળ્યા હતા.
18.4 ઓવરમાં દિલ્હીની 10 વિકેટ લઈને ગુજરાત જાયન્ટ્સની ટીમે આજે 11 રનથી જીત મેળવી છે. ગુજરાત જાયન્ટસની આ બીજી જીત છે.
દિલ્હીની નવમી વિકેટ પડી, મેચ બની વધુ રોમાંચક. 18 ઓવર બાદ દિલ્હીનો સ્કોર 135/9. દિલ્હીને જીતવા માટે 12 બોલમાં 13 રનની જરુર.
આ ઓવરમાં બે ચોગ્ગા જોવા મળ્યા. 16 ઓવર બાદ દિલ્હીનો સ્કોર 115/8. દિલ્હીને જીતવા માટે 18 બોલમાં 20 રનની જરુર.
આ ઓવરમાં એક ચોગ્ગો જોવા મળ્યો. 16 ઓવર બાદ દિલ્હીનો સ્કોર 115/8. દિલ્હીને જીતવા માટે 24 બોલમાં 33 રનની જરુર.
ગાર્ડનરની ઓવરમાં 2 વિકેટ પડી. 13.4 ઓવર બાદ દિલ્હીનો સ્કોર 97/7. દિલ્હીને જીતવા માટે 38 બોલમાં 51 રનની જરુર.
આ ઓવરમાં એક સિક્સર અને ચોગ્ગો જોવા મળ્યો. 11 ઓવર બાદ દિલ્હીનો સ્કોર 81/5. દિલ્હીને જીતવા માટે 41 બોલમાં 51 રનની જરુર.
જેક જોનાસન 4 રન બનાવી આઉટ. 11 ઓવર બાદ દિલ્હીનો સ્કોર 81/5. દિલ્હીને જીતવા માટે 54 બોલમાં 67 રનની જરુર.
10 ઓવર બાદ દિલ્હીનો સ્કોર 78/4. દિલ્હીને જીતવા માટે 60 બોલમાં 70 રનની જરુર.
આ ઓવરમાં 3 ચોગ્ગા જોવા મળ્યા. 9 ઓવર બાદ દિલ્હીનો સ્કોર 71/4. માનસીની ઓવરમાં દિલ્હીને 16 રન મળ્યા. દિલ્હીને જીતવા માટે 66 બોલમાં 77 રનની જરુર.
ગાર્થની ઓવરમાં જેમિમા 1 રન બનાવી આઉટ. 7 ઓવર બાદ દિલ્હીનો સ્કોર 52/4
ગુજરાતની કેપ્ટન સ્નેહ રાણાએ આ ઓવરમાં 2 વિકેટ લીધી. 6 ઓવર બાદ દિલ્હીનો સ્કોર 50/3
આ ઓવરમાં 2 સિકસર જોવા મળી. 5 ઓવર બાદ દિલ્હીનો સ્કોર 44/1
આ ઓવરમાં એક ચોગ્ગો જોવા મળ્યા. 4 ઓવર બાદ દિલ્હીનો સ્કોર 32/1
આ ઓવરમાં એક ચોગ્ગો જોવા મળ્યો. 3 ઓવર બાદ દિલ્હીનો સ્કોર 20/1
દિલ્હીની પ્રથમ વિકેટ પડી, શેફાલી વર્મા 8 રન બનાવી આઉટ. આ ઓવરમાં એક ચોગ્ગો અને સિકસર જોવા મળી. 2 ઓવર બાદ દિલ્હીનો સ્કોર 14/1
દિલ્હીની બેટિંગ શરુ 1 ઓવર બાદ દિલ્હીનો સ્કોર 4/0. ગુજરાત જાયન્ટસની ટીમે 148 રનનો ટાર્ગેટ આપ્યો છે.
ગુજરાત જાયન્ટસ તરફથી સોફિયા ડંકલીએ 4 રન, લૌરા વોલ્વાર્ડએ 57 રન, હરલીન દેઓલએ 31 રન, એશલે ગાર્ડનરે 51 રન, દયાલન હેમલતાએ 1 રન બનાવ્યા હતા. ગુજરાત જાયન્ટસની ઈનિંગમાં 1 સિક્સર અને 19 ચોગ્ગો પણ જોવા મળ્યો હતો.
અંંતિમ બોલ પર હેમલતા 1 રન બનાવી કેચ આઉટ. વોલ્વાર્ડ બાદ ગાર્ડનરે પણ ફટકારી ફિફટી, 20 ઓવર બાદ ગુજરાતનો સ્કોર 147/4
ગુજરાતની ત્રીજી વિકેટ પડી, વોલ્વાર્ડ 57 રન બનાવી આઉટ. આ ઓવરમાં ગાર્ડનરે બે ચોગ્ગા પણ ફટકાર્યા હતા.
17મી ઓવરમાં ગુજરાતનો સ્કોર 116/2. ગુજરાત તરફથી વુલફાર્ટે દિલ્હી કેપ્ટિલસ સામે પોતાની પ્રથમ ફિફટી ફટકારી.
આ ઓવરમાં મેચની પ્રથમ સિક્સર જોવા મળી. આ ઓવરમાં 2 ચોગ્ગા પણ જોવા મળ્યા. ગાર્ડનર 26 રન અને વુમફાર્ટ 47 રન સાથે રમી રહી છે.
આ ઓવરમાં 2 ચોગ્ગા જોવા મળ્યા. 15 ઓવર બાદ ગુજરાતનો સ્કોર 94/2.
આ ઓવરમાં 1 ચોગ્ગો જોવા મળ્યો. 14 ઓવર બાદ ગુજરાતનો સ્કોર 83/2. ગુજરાત જાયન્ટ્સ 5.33ની રન રેટથી રન બનાવી રહ્યાં છે.
આ ઓવરમાં 2 ચોગ્ગા જોવા મળ્યા. આ ઓવરમાં ગુજરાતને 10 રન મળ્યા. 13 ઓવર બાદ ગુજરાતનો સ્કોર 74/2. ગુજરાત જાયન્ટ્સ 5.33ની રન રેટથી રન બનાવી રહ્યાં છે.
પૂનમની ઓવરમાં માત્ર 4 રન બન્યા. 12 ઓવર બાદ ગુજરાતનો સ્કોર 64/2. ગુજરાત જાયન્ટ્સ 5.33ની રન રેટથી રન બનાવી રહ્યાં છે.
ગુજરાતની બીજી વિકેટ પડી, હરલીન દેઓલ 31 રન બનાવી આઉટ. 10 ઓવર બાદ ગુજરાતનો સ્કોર 54/2
7 ઓવર બાદ ગુજરાતનો સ્કોર 39/1 .લૌરા વોલ્વાર્ડ 13 રન અને હરલીન દેઓલ 22 રન સ્થાને ગુજરાતની ટીમ તરફથી રમી રહી છે.
4 ઓવર બાદ ગુજરાત જાયન્ટસનો સ્કોર 22/1. લૌરા વોલ્વાર્ડ 6 રન અને હરલીન દેઓલ 12 રન સ્થાને ગુજરાતની ટીમ તરફથી રમી રહી છે.
પ્રથમ ઓવરમાં સોફિયા ડંકલી 4 રન બનાવી આઉટ. 1 ઓવરમાં ગુજરાત જાયન્ટસ્નો સ્કોર – 4/1
🚨 Team News 🚨
A look at Delhi Capitals’ & Gujarat Giants’ Playing XIs 🔽
Follow the match 👉 https://t.co/fWIECCaAGh #TATAWPL | #DCvGG pic.twitter.com/CPqigWkNyQ
— Women’s Premier League (WPL) (@wplt20) March 16, 2023
દિલ્હી કેપિટલ્સ પ્લેઈંગ ઈલેવન—-મેગ લેનિંગ (કેપ્ટન), શફાલી વર્મા, એલિસ કેપ્સી, જેમિમાહ રોડ્રિગ્સ, મેરિઝાન કેપ, જેસ જોનાસેન, તાનિયા ભાટિયા (વિકેટકીપર), અરુંધતિ રેડ્ડી, રાધા યાદવ, શિખા પાંડે, પૂનમ યાદવ
ગુજરાત જાયન્ટ્સ પ્લેઈંગ ઈલેવન —– સોફિયા ડંકલી, લૌરા વોલ્વાર્ડ, હરલીન દેઓલ, એશલે ગાર્ડનર, દયાલન હેમલતા, સ્નેહ રાણા(કેપ્ટન), સુષ્મા વર્મા(વિકેટકીપર), કિમ ગાર્થ, તનુજા કંવર, માનસી જોશી, અશ્વની કુમારી
🚨 Toss Update 🚨@DelhiCapitals have elected to bowl against @GujaratGiants.
Follow the match 👉 https://t.co/fWIECCa2QJ #TATAWPL | #DCvGG pic.twitter.com/NyMHidy8Aa
— Women’s Premier League (WPL) (@wplt20) March 16, 2023
દિલ્હીની ટીમએ ટોસ જીતીને પ્રથમ બોલિંગ પસંદ કરી છે. બંને ટીમોએ પોતાની ટીમમાં ફેરફાર પણ કર્યો છે. ગુજરાત જાયન્ટસ માટે આ મેચ કરો યા મરો જેવી છે.
દિલ્હીની ટીમ હાલમાં 5માંથી 4 મેચમાં જીત સાથે 8 પોઈન્ટને કારણે બીજા સ્થાને છે. ગુજરાતની ટીમ 5માંથી 1 જીત સાથે 2 પોઈન્ટને કારણે અંતિમ સ્થાન પર છે. મુંબઈની ટીમ 5 મેચમાં જીતને કારણે 10 પોઈન્ટ સાથે પ્રથમ સ્થાને છે. મુંબઈની ટીમ પ્લેઓફ માટે ક્વોલિફાઈ કરનાર પ્રથમ ટીમ બની છે.
દિલ્હી કેપિટલ્સની સંભવિત પ્લેઇંગ ઇલેવન— રોડ્રિગ્સ, એમએમ લેનિંગ(કેપ્ટન), શફાલી વર્મા, એલિસ કેપ્સી, એમ કેપ્પ, ટી ભાટિયા, જેએલ જોનાસેન, એસ પાંડે, રાધા યાદવ, ટી નોરિસ, એ રેડ્ડી
ગુજરાત જાયન્ટસની સંભવિત પ્લેઇંગ ઇલેવન—એસ મેઘના, એસ ડંકલી, એચ દેઓલ, ટીપી કંવર, અશ્વની કુમારી, ડી હેમલતા, એ ગાર્ડનર, સ્નેહ રાણા(કેપ્ટન), કેજે ગાર્થ, એસ વર્મા, એ સધરલેન્ડ
આજે વુમન્સ પ્રીમિયર લીગની 14મી મેચ ગુજરાત જાયન્ટસ અને દિલ્હી કેપ્ટિલસ વચ્ચે રમાશે. પ્લેઓફની રેસમાં બની રહેવા માટે બંને ટીમને આ મેચમાં જીત મેળવવું જરુરી છે. આ મેચ બ્રેબોન સ્ટેડિયમમાં રમાશે. મેચનો ટોસ 7 વાગ્યે થશે. જ્યારે સાંજે 7.30 કલાકે બંને ટીમ વચ્ચે મેચ શરુ થશે.