વિરાટ કોહલીને પ્રપોઝ કર્યુ, સરેઆમ દર્શાવ્યો પ્યાર, હવે સ્ટાર ક્રિકેટરે ગર્લફ્રેન્ડ સાથે સગાઈનુ એલાન કર્યુ

ઇંગ્લેન્ડ મહિલા ક્રિકેટ ટીમની સ્ટાર ખેલાડી Danielle Wyatt તેની ગર્લ ફ્રેન્ડ સાથે સગાઈ કરી લીધી છે. સોશિયલ મીડિયા પર તેણે આ અંગે એલાન કરતા તસ્વીર શેર કરી હતી.

| Edited By: | Updated on: Mar 02, 2023 | 11:54 PM
4 / 5
બંનેનો સંબંધ આજકાલનો નહિં પરંતુ ખૂબજ જુનો છે. બંને અનેકવાર ક્રિકેટ અને ફુટબોલની મેચોમાં સાથે જોવા મળ્યા છે. બંને એકબીજા પ્રત્યે પ્રેમ દર્શાવતી તસ્વીરો સોશિયલ મીડિયા પર શેર કરે છે.

5 / 5
કેટલાક વર્ષો અગાઉ વિરાટ કોહલીની સાથે લગ્ન કરવા માટે પ્રપોઝ કર્યુ હતુ. આ વાત લગભગ 10 વર્ષ અગાઉની છે. જે વખતે ડેનિએ સોશિયલ મીડિયા પર સરાજાહેર ભારતીય સ્ટાર સાથે લગ્નની ઈચ્છા વ્યક્ત કરી હતી અને પ્રપોઝ કર્યુ હતુ. હવે એ વાતમાં સચ્ચાઈ કેટલી હતી, એ વાત ડેનિ જ બતાવી શકે એમ છે. જ્યારે સચિન તેંડુલકરના પુત્ર અર્જૂન સાથે પણ તેને ખૂબ દોસ્તી છે. બંને અનેકવાર ઈંગ્લેન્ડમાં સાથે જોવા મળ્યા છે.

Published On - 11:53 pm, Thu, 2 March 23