Cricket : ટીમ ઇન્ડીયાના દિગ્ગજો બાળપણમાં કેવા કેવા દેખાતા હતા ? જુઓ ક્રિકેટરોના બાલ્યાવસ્થાની તસ્વીરો
ભારતીય ક્રિકેટરોના દિવાનાઓ માટે ખાસ તસ્વીરો, તેને ઓળખી બતાવો કે કોણ કોણ છે આ તસ્વીરોમાં જે, તમારા પંસદગીના ક્રિકેટર છે. વિરાટ કોહલી ( Virat Kohli) થી સિરાજ સુધી ના ખેલાડીઓની જુઓ બાળપણની તસ્વીરો. ( childhood photos )
1 / 12
ઓળખી બતાવો ! આ છે ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલી
2 / 12
હવે આ તસ્વીરને પણ ઓળથી બતાવો? આ તસ્વીર છે હિટમેન થી જાણીતા બેટ્સમેન રોહિત શર્માની.
3 / 12
આ તસ્વીર ને પણ જરાક જોઇ લો, ઓળખી લીધો હશે આ બાળકને. આ છે ટીમ ઇન્ડીયા નો વિકેટકીપર ઋષભ પંત.
4 / 12
ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર સ્પિનર રવિચંદ્રન અશ્વિનની આ તસ્વીર ચહેરા પર જરુર મુસ્કાન લાવી દે છે.
5 / 12
રોકસ્ટાર ! બાળપણથી જ આંખો થી પોતાની ઓળખ પ્રસ્થાપિત કરી રહ્યો લાગે છે આ બાળક. આ છે સ્ટાર ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજા.
6 / 12
ટીમ ઇન્ડીયાના ઓપનર બેટ્સમેન મયંક અગ્રવાલ, નિર્દોષ મુસ્કાન સાથે.
7 / 12
ટીમ ઇન્ડીયાનો ઝડપી બોલર શાર્દૂલ ઠાકુર. બાળપણ થી જ આ પ્રકારના અંદાજ થી જોવા મળી રહ્યો હતો.
8 / 12
જસપ્રિત બુમરાહ બાળપણમાં પણ તેના ચહેરા પરના હાસ્યને લઇને સરળતા થી ઓળખી લઇ શકાય છે.
9 / 12
આ કરાટે બાજ બાળક, ટેસ્ટ ટીમ ઇન્ડીયાના વર્તમાન વાઇસ કેપ્ચન અજીંક્ય રહાણે છે.
10 / 12
ભારતીય ક્રિકેટનો ઉભરતો સ્ટાર શુભમન ગીલ. ટીમ ઇન્ડીયા ના બોલર ઇરફાન પઠાણની સાથે.
11 / 12
ડાબી બાજુ ઇશાંત શર્મા, પોતાની મંડળી સાથે જોવા મળી રહ્યો છે.
12 / 12
મહંમદ સિરાજ જ્યારે ક્રિકેટ માં પરસેવો વહાવી રહ્યો હતો, ત્યારે મિત્રો સાથે ટ્રોફીઓ મેળવી રહ્યો હતો.