Cricket: ભારતીય ક્રિકેટ ટીમમાં એક એવા ખેલાડી સામેલ હતા જે IAS હતા, જેમણે ધમાકેદાર ડેબ્યૂ કર્યુ હતુ

|

May 31, 2021 | 11:24 AM

કોઇ યુવાન એવો પણ હોય કે, તે UPSC માં સફળ થાય અને સાથે જ ક્રિકેટ નો પણ હિસ્સો હોય. તો જરુર આશ્વર્ય સર્જાયય એક ભારતીય ક્રિકેટરે આ સિદ્ધી હાંસલ કરી હતી.

1 / 5
ભારતની સૌથી આકરી પરીક્ષા એટલે UPSC ને માનવામાં આવે છે. એટલે કે સીવીલ સર્વિસ એક્ઝામ. દર વર્ષે લાખ્ખો યુવાનો પરીક્ષામાં નસીબ અજમાવતા હોય છે. પરંતુ માંડ એક ટકા થી ઓછા લોકો તેમાં સફળતા હાંસલ કરતા હોય છે. પરંતુ કોઇ યુવાન એવો પણ હોય કે, તે UPSC માં સફળ થાય અને સાથે જ ક્રિકેટ નો પણ હિસ્સો હોય. તો જરુર આશ્વર્ય સર્જાયય એક ભારતીય ક્રિકેટરે આ સિદ્ધી હાંસલ કરી હતી. તેનુ નામ છે, અમય ખુરાસિયા.

2 / 5
 ભારતીય ટીમના પૂર્વ બેટ્સમેન અમય ખુરાસિયા (Amay Khurasiya) નો જન્મ 18 મે 1972માં મધ્યપ્રદેશના જબલપુરમાં થયો હતો. તેમણે અભ્યાસ સાથે ક્રિકેટમાં પણ હાથ અજમાવ્યો હતો. તેમણે 17 વર્ષની વયે ફર્સ્ટ ક્લાસ ક્રિકેટ રમવી શરુ કરી હતી. સાથે જ આ દરમ્યાન તેમણે ક્રિકેટ સાથે સાથે UPSC પાસ કરી IAS થયા હતા.

3 / 5
UPSC પાસ કરીને IAS થયેલા ખુરાસિયા સરકારી અધિકારી રહેવા સાથે સાથે ક્રિકેટ કરિયર જારી રાખ્યુ હતુ. મધ્ય પ્રદેશ માટે ફર્સ્ટ ક્લાસ ક્રિકેટ રમવા દરમ્યાન તેમના નામે એક અનોખો રેકોર્ડ રચાયો હતો. તેઓએ 19 વર્ષની ઉંમરે રમવા દરમ્યાન મેચની બંને ઇનીંગમાં 99 રન બનાવ્યા હતા.

4 / 5
ખુરાસિયા એ ટીમ ઇન્ડીયા (Team India) માં સમાવેશ થવા માટે લાંબો સમય રાહ જોવી પડી હતી. તેમને 1999 ના દરમ્યાન શ્રીલંકા સામે પેપ્સી કપમાં ડેબ્યૂ કરવાનો મોકો મળ્યો હતો. ડાબોડી બેટ્સમેન ખુરાસિયાએ પ્રથમ મેચમાં જ 45 બોલમાં 57 રન ફટકાર્યા હતા.

5 / 5
ડેબ્યૂ જેવી શરુઆત ને ફરી થી તેઓ બેવડી નહોતા શક્યા. જેને લઇને 2001 બાદ થી તેઓ ટીમ ઇન્ડીયામાં થી બહાર થઇ ગયા હતા. તેમણે 2001 માં શ્રીલંકા સામે અંતિમ મેચ રમી હતી. ખુરાસિયાએ ભારતીય ટીમ વતી 12 વન ડે મેચ રમી હતી. જેમાં તેઓએ 149 રન બનાવ્યા હતા. જેમાં એક અર્ધશતક સામેલ હતુ. જોકે મધ્યપ્રદેશ માટે રમેલી 119 ફર્સ્ટ ક્લાસ મેચમાં 21 શતક ફટકાર્યા હતા. સાથે જ 7304 રન કર્યા હતા.

Next Photo Gallery