Cricket: શાળામાં ક્લાસ કરતા બહાર વધુ રહેતા સ્પિનર Ashwinને પસંદ નહોતી કરતી એ જ યુવતી સાથે થયા લગ્ન

|

Jun 10, 2021 | 10:30 AM

તે બાળપણ થી જ પોતાની રમત પર ધ્યાન આપી રહ્યો હતો. સાથે સ્કૂલમાં ક્લાસને બદલે બહાર વધારે રહેતો હતો. જેને લઇને તેને એક છોકરી પસંદ નહોતી કરતી. જોકે કિસ્મત ને કંઇક અલગ જ પસંદ હતુ. કારણ કે આગળ જતા એ યુવતી જ તેની જીવનસાથી બની હતી. જેનુ નામ છે, પ્રિતી નારાયણન (Prithi Narayanan).

1 / 5
રવિચંદ્ન અશ્વિન (Ravichandran Ashwin) ને વર્તમાનના મહાન સ્પિનરોમાંથી એક ગણવામા આવે છે. અશ્વિનને મળેલી સફળતા બાળપણ થી કરેલી મહેનતનુ પરિણામ છે. તે બાળપણ થી જ પોતાની રમત પર ધ્યાન આપી રહ્યો હતો. સાથે સ્કૂલમાં ક્લાસને બદલે બહાર વધારે રહેતો હતો. જેને લઇને તેને એક છોકરી પસંદ નહોતી કરતી. જોકે કિસ્મત ને કંઇક અલગ જ પસંદ હતુ. કારણ કે આગળ જતા એ યુવતી જ તેની જીવનસાથી બની હતી. જેનુ નામ છે, પ્રિતી નારાયણન (Prithi Narayanan).

2 / 5
અશ્વિન અને પ્રિતી બંને એક જ સ્કૂલમાં સાથે અભ્યાસ કર્યો છે. જોકે શરુઆતમાં એક બીજાને જાણતા નહોતા . આઠમાં ધોરણમાં પ્રિતીનુ સેક્શન બદલાયુ અને તે અશ્વિનના સેક્સનમાં સાથે આવી હતી. અશ્વિન એ જ્યારે પ્રથમ વખત પ્રિતીને જોઇ, ત્યાર થી જ તેને પ્રિતી થી પ્યાર થઇ ગયો હતો.

3 / 5
પ્રિતીને અશ્વિનની મસ્તી ભરી હરકતો અને ક્લાસ થી બહાર રહેવાનુ પસંદ નહોતુ આવતુ. જોકે આખા ક્લાસને ખ્યાલ હતો કે, અશ્વિન પ્રિતીને પસંદ કરે છે. જોકે ધીરે ધીરે આ બંને ની વાતો થવા લાગી. બંને બાદમાં એક જ કોલેજમાં ગયા.

4 / 5
અશ્વિન એ ત્યાર બાદ પ્રિતીને પોતાના પસંદગીના ક્રિકેટ મેદાન કેમપ્લાસ્ટ પર પ્રપોઝ કર્યો હતો. પ્રિતીને તે ખૂબ જ અલગ લાગ્યુ હતુ. આ બંને એ પોતાની પ્રેમ કહાનીને એક સ્પોર્ટસ મીડિયા શો દરમ્યાન બતાવી હતી.

5 / 5
બંનેના માતા પિતા આ અંગે જાણતા હતા અને સાથ પણ આપતા હતા. બંનેએ 2011 માં સગાઇ કરી હતી અને 13 નવેમ્બરે લગ્ન કરી લીધા હતા. કપલ ને બે પુત્રીઓ છે.

Next Photo Gallery