Cricket: ઇંગ્લેંડમાં મેચ જોવા આવેલી ગુજરાતી યુવતી સાથે ક્રિકેટરની આંખ મળી ને સાત દિવસમાં લગ્નની વાત

|

Jun 16, 2021 | 7:43 AM

આશિષ નહેરા (Ashish Nehra) એક હસમુખો ચહેરો ધરાવતો ભારતીય ટીમ (Team India) નો પૂર્વ ખેલાડી. તે ખૂબ જ આનંદિત રહેનારો ખેલાડી હોવાનુ ટીમના સાથીઓ પણ અનેક વાર કહી ચુક્યા છે. તે ખૂબ હંસી મજાક કરતો રહેતો.

1 / 5
આશિષ નહેરા (Ashish Nehra) એક હસમુખો ચહેરો ધરાવતો ભારતીય ટીમ (Team India) નો પૂર્વ ખેલાડી. તે ખૂબ જ આનંદિત રહેનારો ખેલાડી હોવાનુ ટીમના સાથીઓ પણ અનેક વાર કહી ચુક્યા છે. તે ખૂબ હંસી મજાક કરતો રહેતો. ડાબા હાથનો આ પૂર્વ ઝડપી બોલર ચર્ચાઓથી દુર રહેવુ પસંદ કરતો હતો. તેટલો જ તે સોશિયલ મીડિયાથી પણ અંતર જાળવતો હતો. નહેરાની પ્રેમ કહાની પણ અજીબ છે. તેની લવ સ્ટોરી ક્રિકેટના મેદાનથી શરુ થઇ હતી. પત્નિ રુશ્મા લગ્ન પહેલાથી જ ક્રિકેટ પસંદ કરતી હતી.

2 / 5
નહેરા 2002 માં ઇંગ્લેંડ પ્રવાસ પર હતો. આ દરમ્યાન રુશ્મા અને નહેરાએ એક બીજાને જોયા હતા. રુશ્મા ધ ઓવલ પર મેચ જોવા માટે આવી હતી. જ્યાં બંને વચ્ચે પ્રેમના બીજ રોપાયા હતા.

3 / 5
ઓવલ થી બંનેના વચ્ચે વાતો કરવાનુ શરુ થયુ હતુ. ત્યાર બાદ લગાતાર બંને એક બીજાને મળવાનુ શરુ કર્યુ હતુ. બંનેએ સાત વર્ષ એક બીજાને ડેટ કર્યુ હતુ. રુશ્મા ગુજરાતની રહેનારી છે.

4 / 5
નહેરાએ એક શો દરમ્યાન લગ્નને લઇને કહાની કહી હતી. તે પોતાના મિત્રો સાથે બેઠો હતો, આ દરમ્યાન તેણે અચાનક જ લગ્ન અંગે નિર્ણય કર્યો હતો. તે પણ માત્ર સાત દિવસના અંતરમાં જ. તેના મિત્રોને વિશ્વાસ થયો નહોતો. નહેરાએ એ જ સમયે રુશ્માને ફોન કર્યો હતો. જોકે તેને પણ વિશ્વાસ નહોતો.

5 / 5
બીજા દિવસે નહેરાએ ફરીથી રુશ્માને બતાવ્યુ હતુ, ત્યારે તેને વિશ્વાસ થયો હતો. બંને એ 2, એપ્રિલ 2009 એ લગ્ન કરી લીધા હતા. બે વર્ષ બાદ એ જ તારીખે ભારતે વિશ્વકપ જીત્યો હતો. નહેરાએ તે ઇન્ટરવ્યુમાં કહ્યુ હતુ કે, તેની પત્નિને ક્રિકેટ ખૂબ પસંદ છે. તે એટલી જાણકાર છે કે, તે ફિલ્ડીંગ પણ લગાવી શકે છે.

Next Photo Gallery