IPL 2023 માં ગુજરાત ટાઈટન્સ સામે RCB ની હાર પર ટ્રોલ થઈ ગઈ Anushka Sharma, યુઝર્સ લખી રહ્યા છે આવી વાત

|

May 22, 2023 | 5:30 PM

Anusha Sharma Troll: વિરાટ કોહલીએ સદી નોંધાવી હતી અને એમ છતાં પણ RCB હારીને સિઝનથી બહાર થઈ ગયુ હતુ. આમ બેંગ્લોરનુ વધુ એકવાર ટ્રોફી જીતવાનુ સપનુ અધૂરુ રહી ગયુ હતુ.

IPL 2023 માં ગુજરાત ટાઈટન્સ સામે RCB ની હાર પર ટ્રોલ થઈ ગઈ Anushka Sharma, યુઝર્સ લખી રહ્યા છે આવી વાત
Anusha Sharma Troll on twitter

Follow us on

IPL 2023 ની સિઝનથી RCB રવિવારે બહાર થઈ ગયુ છે. ગુજરાત ટાઈટન્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચે લીગ તબક્કાની અંતિમ મેચ રમાઈ હતી. ગુજરાતે આ મેચ શુભમન ગિલની સદી વડે 6 વિકેટથી જીત થઈ હતી. આ સાથે જ બેંગ્લોરની ટીમનુ ચેમ્પિયન બનવા માટેના માર્ગે આગળ વધવાનુ સપનુ ફરી એકવાર રોળાઈ ગયુ હતુ. વિરાટ કોહલીએ ગુજરાત સામે સદી નોંધાવી હતી, તેની રમતને લઈ બેંગ્લોરે 198 રનનુ લક્ષ્ય રાખ્યુ હતુ. જવાબમાં ગિલે બેંગ્લોર સામે સદી નોંધાવી હતી.

બેંગ્લોરની રમત સિઝનમાં સારી હોવા છતાં સિઝનથી બહાર થવુ પડ્યુ છે. પરંતુ હવે બેંગ્લોરના ચાહકો કે જે, પોતાની પસંદગીની ટીમના હાથમાં ટ્રોફી જોવા ઈચ્છતા હતા. હવે સપનાઓ પર પાણી ફરી વળ્યા બાદ હવે અનુષ્કા શર્માને સોશિયલ મીડિયા પર યૂઝર્સ ટ્રોલ કરી રહ્યા છે.

Neeraj Chopra Marriage : ઓલિમ્પિક ચેમ્પિયને આ છોકરી સાથે લીધા 7 ફેરા
અજય દેવગનની કો-સ્ટારે આ 7 બિકીની ફોટાથી મચાવી ધમાલ
Pitra Dosh Mantra : પિતૃદોષ દૂર કરવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?

 

 

 

યુઝર્સે કંઈક આવા રિએક્શન આપ્યા

સોશિયલ મીડિયા પર વિરાટ કોહલીની પત્નિ અનુષ્કા શર્મા યુઝર્સના નિશાને ચઢી છે. એક યુઝરે તો ટ્વીટર પર એક કોલાજ તસ્વીર શેર કરી હતી. જેમાં ધોની, રોહિત અને હાર્દિક પંડ્યાની તસ્વીર પોતાની પત્નિ અને આઈપીએલ ટ્રોફી સાથેની છે. પરંતુ અનુષ્કાની તસ્વીર તેમાં નિરાશ વદનની બતાવી છે.

 

 

 

એક યુઝર્સની અનુષ્કા શર્માની એક તસ્વીર શેર કરી છે કે, જેમાં તે સ્ટેડિયમમાં નજર આવી રહી છે અને તે કોહલીની ચિયર કરતી નજર આવી રહી હતી અને ફ્લાઈંગ કિસ આપી રહી છે. જેમાં તેણે લખ્યુ હતુ કે, અનુષ્કા શર્માની ફ્લાઈંગ કિસ કોઈ કામ ના આવી.

 

 

આ પણ વાંચોઃ Naveen-Ul-Haq: IPL 2023 થી RCB બહાર થતા મુંબઈ નહીં લખનૌમાં ઢોલ-નગારાનો આનંદ! સોશિયલ મીડિયા પર લેવાઈ રહી છે ખૂબ મજા-Video

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

Published On - 5:11 pm, Mon, 22 May 23

Next Article