
આ વિસ્ફોટક બેટ્સમેને નિવૃત્તિ લીધી કારણ કે તે ઇસ્લામ અનુસાર પોતાનું જીવન જીવવા માંગે છે. તેણે પાકિસ્તાન બોર્ડને કહ્યું કે તે ક્રિકેટ છોડી રહી છે અને ઇસ્લામ અનુસાર પોતાનું જીવન જીવવા માંગે છે.

પાકિસ્તાન માટે તેણે 30 T20 મેચમાં 369 રન અને 4 ODIમાં 33 રન બનાવ્યા હતા. વેસ્ટ ઈન્ડિઝ અને શ્રીલંકા સામે રમાયેલી નોટઆઉટ 45 રન આયેશાની કારકિર્દીની સૌથી મોટી ઈનિંગ છે.