ભારતના આ શહેરમાંથી મળે છે ક્રિકેટર ભાઈઓની જોડીઓ, દુનિયામાં મળી છે મોટી ઓળખ

વડોદરાના ક્રિકેટરો આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પોતાની છાપ છોડી રહ્યા છે, પરંતુ અહીંના મોટાભાગના ક્રિકેટરો જોડીમાં ચમકી રહ્યા છે.

| Edited By: | Updated on: Sep 11, 2022 | 4:35 PM
4 / 7
ભારતના મહાન ક્રિકેટર વિજય હજારે અને તેના ભાઈ વિવેક 1940ના દશકમાં વડોદરા માટે રણજી ટ્રોફી રમી હતી. 1970ના દશકમાં લેસ્લી ફર્નાન્ડિસ અને તેના ભાઈ એન્થની ફર્નાન્ડિસ પણ વડોદરાનું પ્રતિનિધિત્વ કરી ચૂક્યા છે. વિક્રમ હજારે અને  તેના ભાઈ  રંજીત 1972 થી 1983 સુધી વડોદરા માટે રમ્યો છે. (BCCI)

5 / 7
ભારતીય ક્રિકેટમાં સૌથી ચર્ચિત ભાઈની એક જોડી ઈરફાન પઠાણને પણ છે. બંન્ને વડોદરા માટે રણજી ટ્રોફીમાં રમ્યો અને ભારતનું પ્રતિનિધિત્વ કર્યું છે. (Irfan Panthan instagram)

6 / 7
કેદાર અને મૃણાલ દેવધર વડોદરા ટીમમાં એક  સાથે રમ્યા હતા. ટાઈમ્સ ઓફ ઈન્ડિયાના રિપોર્ટ મુજબ સૌરિન અને સ્મિથ ઠક્કરને જોઈ વિરોધી ટીમ પણ ભુલ ખાઈ જાય છે. સૌરિન વડોદરાની અંડર 25 અને તેના ભાઈ સ્મિત અંડર 23 ટીમનો ભાગ છે.(BCCI)

7 / 7
દિપક હુડ્ડા અને તેનો ભાઈ આશીષ પણ વડોદરા માટે ક્રિકેટ રમ્યો છે. ત્યારબાદ તે રાજસ્થાનની ટીમમાં આવ્યો હતો તેના ભાઈ રમત છોડી દીધી હતી.(Deepak Hooda instagram)

Published On - 4:31 pm, Sun, 11 September 22