કોમનવેલ્થ ગેમ્સમાં ટેબલ ટેનિસમાં મનિકા બત્રાએ દક્ષિણ આફ્રિકા સામે શાનદાર જીત મેળવી

મનિકા બત્રાએ દક્ષિણ આફ્રિકાની મુશ્ફીકુહ કલામ સામે 3-0થી જીત નોંધાવી હતી. મનિકાએ તેની ગેમ 11-5, 11-3 અને 11-2થી આસાનીથી જીતી લીધી હતી.

કોમનવેલ્થ ગેમ્સમાં ટેબલ ટેનિસમાં મનિકા બત્રાએ દક્ષિણ આફ્રિકા સામે શાનદાર જીત મેળવી
Image Credit source: Twitter
| Edited By: | Updated on: Jul 29, 2022 | 5:01 PM

મનિકા બત્રાએ દક્ષિણ આફ્રિકાની મુશ્ફીકુહ કલામ સામે 3-0થી જીત નોંધાવી હતી. મનિકાએ તેની ગેમ 11-5, 11-3 અને 11-2થી આસાનીથી જીતી લીધી હતી.મનિકા બત્રાની આગેવાની હેઠળની ભારતીય મહિલા ટેબલ ટેનિસ ટીમે શુક્રવારે પ્રથમ ગ્રુપ બે મેચમાં દક્ષિણ આફ્રિકા સામે 3-0થી જીત મેળવી હતી.

દક્ષિણ આફ્રિકાને હરાવ્યું

વિમેન્સ ડબલ્સની મેચમાં શ્રીજા અકુલા અને રીટ ટેનીસને દક્ષિણ આફ્રિકાની લૈલા એડવર્ડ્સ અને દાનિશા પટેલને 11થી પરાજય આપ્યો હતો. 7, 11. 7, 11. 5થી હરાવીને ભારતને લીડ અપાવી હતી.

મનિકાએ ગત વખતે ગોલ્ડ જીત્યો હતો

ચેમ્પિયન મનિકા બત્રાએ પ્રથમ સિંગલ્સ મેચમાં મુસ્ફિક કલામને 11થી હાર આપી હતી. બત્રા છેલ્લી કોમનવેલ્થ ગેમ્સમાં ટેબલ ટેનિસ મહિલા સિંગલ્સ કેટેગરીમાં ગોલ્ડ મેડલ જીતનારી પ્રથમ ભારતીય બની હતી. ભારતની જીત પર મહોર લગાવી હતી.

આ સમાચાર હમણા જ બ્રેકિંગ સ્વરૂપે આવ્યા છે. આ સમાચારને અમે વધુ અપડેટ કરી રહ્યાં છીએ. વધુ વિગતો માટે અહીં ક્લિક કરો tv9gujarati.com..

Published On - 3:09 pm, Fri, 29 July 22

Follow Us