CWG 2022 Day 6, Schedule : વેઈટલિફ્ટિંગ અને જુડોમાં મેડલનો વરસાદ થશે, સિંધુ-માનિકા પર પણ રહેશે નજર

|

Aug 03, 2022 | 11:26 AM

કોમનવેલ્થ ગેમ્સ 2022ના છઠ્ઠા દિવસે ભારત વેઈટલિફ્ટિંગ, જુડોમાં ગોલ્ડ મેળવી શકે છે. અત્યાર સુધી ભારતે કુલ 12 મેડલ જીત્યા છે. વેઈટલિફ્ટિંગમાં કુલ 3 ગોલ્ડ જીત્યા. ભારતની ગોલ્ડની યાત્રા ચાલુ છે.

1 / 5
 પીવી સિંધુ, કિદામ્બી શ્રીકાંત બુધવારે કોર્ટમાં જોવા મળશે. આ ઉપરાંત દીપિકા પલ્લીકલ, સૌરવ ઘોષાલ પણ મિક્સ ડબલ્સમાં પડકાર રજૂ કરશે.

2 / 5
વેઈટલિફ્ટિંગમાં ભારતે 3 ગોલ્ડ જીત્યા છે. હવે પુરુષોના 109 કિગ્રામાં વધુ એક ગોલ્ડની આશા છે, જ્યાં લવપ્રીત સિંઘ પડકાર રજૂ કરશે. લવપ્રીતની મેચ બપોરે 2 વાગ્યાની આસપાસ રમાશે. પૂર્ણિમા પાંડે ભારતને મેડલ અપાવવાના ઈરાદા સાથે 6.30 વાગ્યે મહિલા 87 કિગ્રા વજન વર્ગમાં પ્રવેશ કરશે  (Facebook)

3 / 5
લૉન બૉલ્સમાં વિમેન્સ ફોરમાં ગોલ્ડ જીતીને ભારતે ઈતિહાસ રચ્યો, પરંતુ આ ગેમમાં હજુ વધુ મેડલ આવવાના બાકી છે. મહિલા જોડીમાં સૈકિયા અને લવલીનો મુકાબલો બપોરે 1 વાગ્યે મેન્સ સિંગલ્સના રાઉન્ડ 2માં મૃદુલ બોરગોહાન સામે થશે.

4 / 5
ટેબલ ટેનિસમાં પુરૂષોની ટીમે ગોલ્ડ જીત્યો હતો, જ્યારે મહિલા ટીમ મેડલ મેળવવાથી ચૂકી ગઈ હતી, પરંતુ હવે તમામની નજર સિંગલ પર છે. મણિકા બત્રા, શ્રીજા અકુલા, રીથ બપોરે 2 વાગ્યે મહિલાઓના પ્રથમ રાઉન્ડમાં અને પુરુષોના સિંગલ્સ ક્વોલિફિકેશન રાઉન્ડ 1માં, શરથ કમલ, સાથિયાન અને સાનિલ શેટ્ટી તેમના અભિયાનની શરૂઆત કરશે.  (PTI)

5 / 5
કોમનવેલ્થ ગેમ્સનો આજે છઠ્ઠો દિવસ છે અને આજે પણ ભારતની મેડલ જીતવાની આશા ઉંચી છે. આજે ભારતીય મહિલાઓની તાકાત ક્રિકેટમાં પણ જોવા મળશે.

Published On - 11:25 am, Wed, 3 August 22

Next Photo Gallery