Christmas: હાર્દિક પંડ્યા બન્યો શાંતાક્લોસ, પત્નિ અને પુત્ર સાથે શેર કરી તસ્વીર

|

Dec 26, 2020 | 9:08 AM

હાર્દિક પંડ્યા (Hardik Pandya) હાલમાં ઓસ્ટ્રેલિયા સામે રમાઇ રહેલી ટેસ્ટ સીરીઝ (Test Series) નો હિસ્સો નથી. તે વન ડે અને T20 સીરીઝ ઓસ્ટ્રેલિયા (Australia) સામે રમીને પરત ભારત ફર્યો હતો. ઘણાં લાંબા સમય બાદ પરિવારને મળી શક્યો છે. ક્રિકેટના તેના વ્યસ્ત શિડ્યુલને લઇને પત્નિ અને પુત્ર થી લાંબો સમય દુર રહ્યો હતો. જોકે હાલમાં તે […]

Christmas: હાર્દિક પંડ્યા બન્યો શાંતાક્લોસ, પત્નિ અને પુત્ર સાથે શેર કરી તસ્વીર

Follow us on

હાર્દિક પંડ્યા (Hardik Pandya) હાલમાં ઓસ્ટ્રેલિયા સામે રમાઇ રહેલી ટેસ્ટ સીરીઝ (Test Series) નો હિસ્સો નથી. તે વન ડે અને T20 સીરીઝ ઓસ્ટ્રેલિયા (Australia) સામે રમીને પરત ભારત ફર્યો હતો. ઘણાં લાંબા સમય બાદ પરિવારને મળી શક્યો છે. ક્રિકેટના તેના વ્યસ્ત શિડ્યુલને લઇને પત્નિ અને પુત્ર થી લાંબો સમય દુર રહ્યો હતો. જોકે હાલમાં તે પત્નિ નતાશા સ્ટેનકોવિક (Natasha Stankovic) અને પુત્ર અગત્સ્ય (Agatsya) સાથે પુરો સમય પસાર કરી રહ્યો છે. ક્રિસમસ (Christmas) ને લઇને તેણે પત્નિ નતાશા અને પુત્ર સાથે એક તસ્વીર શેર કરી હતી.

હાર્દિક પંડ્યાએ ઇન્સ્ટાગ્રામ પર પત્નિ નતાશા અને સ્ટેનકોવિક તેમજ પુત્ર અગત્સ્ય સાથેનો ફોટો શેર કર્યો છે. જે તસ્વીરમાં હાર્દિક પંડ્યા અને તેના પુત્ર અગત્સ્ય સાંતા ક્લોસનો ડ્રેસ પહેરી રાખ્યો છે. ક્રિસમસના તહેવાર ને લઇને પોતાના ઘરને પણ ખૂબ સરસ સજાવી રાખ્યુ હતુ. આ પહેલા તે ઓસ્ટ્રેલિયાથી પરત આવ્યા પછી પત્નિ સાથે હાર્દિક ડિનર કરવા પણ ગયો હતો.

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?

પત્નિ નતાશા એ આ વર્ષે જ પુત્રને જન્મ આપ્યો હતો. જોકે અગત્સ્ય 15 દિવસનો જ હતોને હાર્દિક પંડ્યા ક્રિકેટને લઇને વિદેશ પ્રવાસે ગયો હતો. પહલા તે યુએઇમાં મુંબઇ ઇન્ડિયન્સ તરફ થી આઇપીએલમાં રમ્યા બાદ સીધો જ ઓસ્ટ્રેલીયા પ્રવાસે પહોંચ્યો હતો. લગ્ન બાદ હાર્દિક શાનદાર ફોર્મમાં ચાલી રહ્યો છે. ઓસ્ટ્રેલીયામાં તેણે પોતાના બેટથી સૌને પ્રભાવિત કર્યા હતા.

 

 

Published On - 8:38 am, Sat, 26 December 20

Next Article