ઓસ્ટ્રેલિયા સામેની જીતની ચેતેશ્વર પૂજારાએ રાજકોટમાં આવી રીતે કરી ઉજવણી

|

Jan 12, 2019 | 11:32 AM

ઓસ્ટ્રેલિયા સામેે ટેસ્ટ શ્રેણી જીતીને ટીમ ઇન્ડિયાએ ઇતિહાસ સર્જ્યો છે. આ ટેસ્ટ શ્રેણીમાં ભારતીય ટીમના ધ વોલ ચેતેશ્વર પૂજારાએ મેન ઓફ ધ સિરીઝ બન્યા ત્યારે તેમણે પરિવાર સાથે આ જીતની કેક કાપીને ઉજવણી કરી હતી.   Web Stories View more આજનું રાશિફળ તારીખ : 27-04-2024 IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ […]

ઓસ્ટ્રેલિયા સામેની જીતની ચેતેશ્વર પૂજારાએ રાજકોટમાં આવી રીતે કરી ઉજવણી

Follow us on

ઓસ્ટ્રેલિયા સામેે ટેસ્ટ શ્રેણી જીતીને ટીમ ઇન્ડિયાએ ઇતિહાસ સર્જ્યો છે. આ ટેસ્ટ શ્રેણીમાં ભારતીય ટીમના ધ વોલ ચેતેશ્વર પૂજારાએ મેન ઓફ ધ સિરીઝ બન્યા ત્યારે તેમણે પરિવાર સાથે આ જીતની કેક કાપીને ઉજવણી કરી હતી.

 

આજનું રાશિફળ તારીખ : 27-04-2024
IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
આજનું રાશિફળ તારીખ 26-04-2024

ચેતેશ્વર પૂજારાની ખુશીની આ ઉજવણીમાં પિતા અરવિંદ પૂજારા,પત્ની પૂજા અને પુત્રી સહિત નજીકના સબંધીઓ જોડાયા.

આ પણ વાંચો: હાર્દિક પંડ્યા ક્રિકેટરથી બની ગયા ‘બટરિંગ’ ક્રિકેટર, લોકોએ ટ્વિટર પર જ ભણાવ્યો પાઠ VIDEO

મહત્વનું છે કે જ્યારે ચેતેશ્વર ઓસ્ટ્રેલિયામાં રમી રહ્યો હતો ત્યારે તેના પિતા અને કોચ અરવિંદ પૂજારા મુંબઈ ખાતે સારવાર લઈ રહ્યાં હતા. તેવામાં ચેતેશ્વર ઓસ્ટ્રેલિયાથી પરત ફર્યા અને તેમના પિતા પણ સર્જરી કરાવીને રાજકોટ પરત ફરતા ઘરમાં જ પરિવાર સાથે કેક કાપી ઉજવણી કરી.

[yop_poll id=573]

જો તમે TV9 ગુજરાતીના WhatsApp ગ્રુપમાં જોડાઈ નથી શકતા તો Tv9 ગુજરાતીનો આ WhatsApp નંબર 90999-00199 આપના મોબાઈલમાં સેવ કરીઅમને મોકલી આપો આપનું અને આપના શહેરનું નામ. જેથી દરરોજ Tv9 ગુજરાતીની રસપ્રદ સ્ટોરીઝ અને વીડિયોઝ આપના મોબાઈલમાં મળતા રહે. જો આપ કોઈ WhatsApp ગ્રુપમાં છો તો આ મોબાઈલ નંબરને પણ તેમાં એડ કરવા વિનંતી.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article