
સ્કોટલેન્ડના ગ્લાસગોમાં 2026 કોમનવેલ્થ ગેમ્સમાં પેરા શોટ પુટર શર્મિલા ધનખડે મહિલા શોટ પુટ F57 ઇવેન્ટમાં ગોલ્ડ મેડલ જીત્યો. ભારતની શર્મિલાએ ઈતિહાસ રચી કોમનવેલ્થ ગેમમાં દેશ માટે પહેલો એથલેટિક્સ મેડલ જીત્યો છે. તેમણે ગોલ્ડ મેડલ પોતાને નામ કર્યો છે. શર્મિલાએ 9.81 મીટરનો સીઝનનો સર્વશ્રેષ્ઠ થ્રો કર્યો હતો.
Para Shot Putter Sharmila Dhankhar clinches the Gold in women’s shot put F57 at the 2026 Commonwealth Games in Glasgow, Scotland. pic.twitter.com/a11uvug66c
— ANI (@ANI) July 27, 2026
આ સ્પર્ધામાં ભારતની એક અન્ય ખેલાડી શિલ્પા શાયલાએ બ્રોન્ઝ મેડલ જીત્યો હતો પરંતુ શિલ્પાએ 7.26 મીટરનો પોતાનો વ્યક્તિગત સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કર્યું હતુ અને શરુઆતમાં તે ચોથા સ્થાને રહી હતી. તો નાઈઝીરિયાની યૂચેરિયા ઈયિયાજીને શરુઆતમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો.સોમવારે મોડી રાત્રે 2026 કોમનવેલ્થ ગેમ્સમાં ભારતે પોતાના મેડલમાં વધુ 6 મેડલ જીત્યા, જેનાથી કુલ 10 મેડલ (બે ગોલ્ડ, પાંચ સિલ્વર અને ત્રણ બ્રોન્ઝ) સાથે ભારત મેડલ ટેલીમાં આઠમા સ્થાને રહ્યું છે.
22 વર્ષીય ભારતીય વેઇટલિફ્ટર અજય બાબુએ 2026 કોમનવેલ્થ ગેમ્સમાં સિલ્વર મેડલ જીત્યો. તેણે કુલ 330 કિલો વજન ઉપાડ્યું હતુ. અમદાવાદમાં યોજાયેલી કોમનવેલ્થ વેટલિફ્ટિંગ ચેમ્પિયનશીપમાં તેમણે સૌથી શાનદાર પ્રદર્શન કર્યું હતુ. તેમણે 335 કિલોનું વજન ઉઠાવ્યું હતુ. આ સાથે ચેમ્પિયનશીપ રેકોર્ડ બનવાતા ગોલ્ડ મેડલ જીત્યો હતો. કોમનવેલ્થ 2026 માટે રસ્તો કર્યો હતો. હવે દેશ માટે સિલ્વર મેડલ જીત્યો છે.
કોમનવેલ્થ ગેમ્સ 2026માં ભારતને છઠ્ઠો મેડલ મળ્યો છે. વેઈટલિફ્ટર બિંદિયારાની દેવીએ મહિલાઓની 58 KG કેટેગરીમાં શાનદાર પ્રદર્શન કરીને બ્રોન્ઝ મેડલ જીત્યો છે.તેમજ જ્ઞાનેશ્વરી યાદવે ઈતિહાસ રચ્યો છે. 53 કિલો ગ્રામ વર્ગમાં જ્ઞાનેશ્વરીએ સિલ્વર મેડલ જીત્યો છે. ડેબ્યુમાં શાનદાર પ્રદર્શન કર્યું છે.
#WATCH | Glasgow, Scotland: On winning Gold Medal in the Women’s 48kg Weightlifting event at Commonwealth Games, Mirabai Chanu says, “… I am incredibly grateful for this performance, especially since I’ve managed to control my body weight for quite some time now. Getting down… pic.twitter.com/w8rzucmcdc
— ANI (@ANI) July 26, 2026
Published On - 7:25 am, Tue, 28 July 26