AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News Commonwealth Games 2026 Final Medals Tally: ભારતીય ટીમે 13 ગોલ્ડ, 17 સિલ્વર અને 9 બ્રોન્ઝ સાથે કુલ 39 મેડલ સાથે ચોથું સ્થાન મેળવ્યું

Commonwealth Games 2026 Medals Tally List: 11 દિવસ ચાલેલી કોમનવેલ્થ ગેમ્સ 2026માં આ વખતે અનેક ખેલાડીઓને સામેલ કરવામાં આવ્યા ન હતા. જેની સીધી અસર મેડલ ટેલી પર પડી છે. પરંતુ તેમ છતાં ભારતીય ટીમ 39 મેડલ સાથે ચોથા સ્થાન પર છે.

Breaking News Commonwealth Games 2026 Final Medals Tally: ભારતીય ટીમે 13 ગોલ્ડ, 17 સિલ્વર અને 9 બ્રોન્ઝ સાથે કુલ 39 મેડલ સાથે ચોથું સ્થાન મેળવ્યું
| Updated on: Aug 03, 2026 | 7:43 AM
Share

સ્કોટલેન્ડના ગ્લાસગોમાં આયોજિત કોમનવેલ્થ ગેમ્સ 2026નો અંત થયો છે. અંદાજે 11 દિવસ સુધી ચાલેલી આ ગેમ્સમાં ખેલાડીઓએ શાનદાર પ્રદર્શન કર્યું અને મેડલનો પણ વરસાદ થયો હતો. આ વખતે કેટલીક એવી ગેમ્સ હતી. જેમાં ખેલાડીઓ સામેલ થયા ન હતા. તેમ છતાં શાનદાર એક્શનમાં જોવા મળ્યા હતા. 39 મેડલની સાથે ચોથું સ્થાન મેળવ્યું હતુ. ફરી એક વખત ઓસ્ટ્રેલિયાએ સૌથી વધારે 171 મેડલ સાથે પહેલું સ્થાન મેળવ્યું હતુ.

ભારતની સફર શાનદાર

રવિવારે 2 ઓગસ્ટના રોજ કોમનવેલ્થ ગેમ્સ 2026નો છેલ્લો દિવસ હતો. આ પહેલા 2 દિવસની અંદર ભારતીય એથલેટિક્સએ મેડલનો વરસાદ કર્યો હતો. મેડલ ટેલીમાં દેશની સ્થિતિમાં શાનદાર સુધારો જોવા મળ્યો હતો. છેલ્લા દિવસે ભારતના ખાતામાં કોઈ મેડલ આવ્યો ન હતો પરંતુ તેમ છતાં ભારતીય ટીમની સફરનું શાનદાર પરિણામ સાથે પૂર્ણ થઈ હતી. આ વખતે કેટલીક એવી રમત હતી. જેમ કે, કુશ્તી, બેડમિન્ટન,શૂટિંગ અને ટેબલ ટેનિસમાં ખેલાડીઓ સામેલ થયા ન હતા. તેમ છતાં ભારતીય એથલેટિક્સોએ પોતાનું શાનદાર પ્રદર્શન કરી દેશનું નામ રોશન કર્યું હતુ.

View this post on Instagram

રવિવારે સાંજે ગેમ્સની તમામ ઈવેન્ટ પૂર્ણ થયા પછી ફાઈનલ મેડલ ટેલી સામે આવી હતી. જેમાં ટોપ 4માં કોઈ ફેરફાર થયો ન હતો. ભારતે CWG 2026માં કુલ 39 મેડલ જીતી ચોથું સ્થાન મેળવ્યું હતુ. આ વખતે ભારતીય એથલેટિક્સે 13 ગોલ્ડ, 17 સિલ્વર અને 9 બ્રોન્ઝ મેડલ જીત્યા હતા. સૌથી વધારે 7 ગોલ્ડ મેડલ બોક્સિંગમાં આવ્યા હતા.

View this post on Instagram

ક્લોઝિંગ સેરમની દરમિયાન, રમતોના આયોજનનું પ્રતીક ગણાતું કિંગ્સ બેટન અને કોમનવેલ્થ ગેમ્સનો ધ્વજ ગ્લાસગોથી અમદાવાદને આપશે. આ ક્ષણ ખાસ રહી હતી. કારણ કે ,2030 કોમનવેલ્થ ગેમ્સ પણ રમતોની 100મી વર્ષગાંઠની ઉજવણી કરશે. પ્રથમ કોમનવેલ્થ ગેમ્સ 1930 માં કેનેડાના હેમિલ્ટનમાં યોજાઈ હતી.

View this post on Instagram

અમદાવાદ તૈયાર છે. અમે ફક્ત ધ્વજ જ નહીં, પરંતુ તેની સાથે આવતી જવાબદારીઓનો પણ સ્વીકાર કરીએ છીએ.માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલજીના નેતૃત્વ હેઠળ, અમે વિશ્વ કક્ષાની રમતો કરવા માટે પ્રતિબદ્ધ છીએ. હવે અમદાવાદ 2030ની કોમનવેલ્થ માટે તૈયાર છે.

Breaking News Amdavad Commonwealth Games 2030 : અમદાવાદીઓ 2030ની કોમનવેલ્થમાં ભાગ લેવા માટે તૈયાર રહેજો અહી ક્લિક કરો

Follow Us
બનાસકાંઠામાં મહિલાના ધર્માંતરણનો આરોપ, ચાર શખ્સો સામે નોંધાઈ ફરિયાદ
બનાસકાંઠામાં મહિલાના ધર્માંતરણનો આરોપ, ચાર શખ્સો સામે નોંધાઈ ફરિયાદ
નંબર પ્લેટ વગર વાહન અને નો ઇંધણ જાહેરનામું: રાજકોટના વીડિયો પર સવાલો
નંબર પ્લેટ વગર વાહન અને નો ઇંધણ જાહેરનામું: રાજકોટના વીડિયો પર સવાલો
કંપનીના કર્મચારીઓને મારી નાખવાની ધમકી આપી ખંડણી માગી
કંપનીના કર્મચારીઓને મારી નાખવાની ધમકી આપી ખંડણી માગી
બોયઝ હોસ્ટેલમાં ધોરણ-9ના વિદ્યાર્થી સાથે રેગિંગ! સિનિયરે કર્યો ટોર્ચર
બોયઝ હોસ્ટેલમાં ધોરણ-9ના વિદ્યાર્થી સાથે રેગિંગ! સિનિયરે કર્યો ટોર્ચર
લઠ્ઠાકાંડ પર નીતિન પટેલનું નિવેદન, કહ્યું- ‘સરકાર,પોલીસની સતત કાળજી'
લઠ્ઠાકાંડ પર નીતિન પટેલનું નિવેદન, કહ્યું- ‘સરકાર,પોલીસની સતત કાળજી'
અમદાવાદ એરપોર્ટ પર ₹84 લાખના સોનાની દાણચોરી ઝડપાઈ
અમદાવાદ એરપોર્ટ પર ₹84 લાખના સોનાની દાણચોરી ઝડપાઈ
શાળાના બાળકે 1 રૂપિયો ખર્ચ્યા વગર બાળ મેળામાં કરી 'અદ્ભુત કમાણી'
શાળાના બાળકે 1 રૂપિયો ખર્ચ્યા વગર બાળ મેળામાં કરી 'અદ્ભુત કમાણી'
Breaking News : મહેસાણામાં કેમિકલ ઢોળાતા ટેન્કમાં બે કર્મીઓ બેભાન
Breaking News : મહેસાણામાં કેમિકલ ઢોળાતા ટેન્કમાં બે કર્મીઓ બેભાન
જખૌ દરિયાકાંઠે રહસ્યમય વસ્તુઓ મળી
જખૌ દરિયાકાંઠે રહસ્યમય વસ્તુઓ મળી
નકલી દૂધ પર ગુજરાતના કાલાવડમાં રાજકોટ રેન્જ પોલીસના દરોડા, જુઓ Video
નકલી દૂધ પર ગુજરાતના કાલાવડમાં રાજકોટ રેન્જ પોલીસના દરોડા, જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">